🇮🇳દિવસ મહિમા – કેપ્ટન વિક્રમ બત્રા
🎖 ભારતીય સેનાના શૂરવીર અને કારગીલ યુદ્ધના મહાન નાયક
📅 જન્મ: 9 સપ્ટેમ્બર, 1974
📍 સ્થળ: પાલમપુર, હિમાચલ પ્રદેશ
🌟 પ્રેરણાદાયી સફર:
🧒 બાળપણથી જ દેશસેવામાં જોડાવાનું સપનું
📚 Combined Defence Services પરીક્ષાની તૈયારી શરૂ
🚢 હોંગકોંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી મળી હતી, પણ દેશસેવાના સપનાને કારણે નકારી
🎓 સૈનિક જીવનની શરૂઆત:
🪖 જુલાઇ 1996 – ઇન્ડિયન મિલિટરી એકેડમી, દહેરાદૂનમાં તાલીમ માટે જોડાયા
📌 6 ડિસેમ્બર, 1997 – જમ્મુ-કાશ્મીરના સોપાર ખાતે પ્રથમ નિમણૂક
⚔️ વીરતા અને કારગિલ યાત્રા:
🏔 કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય પોઈન્ટ 5140 પર અદ્વિતીય શૌર્ય
🪖 અનેક મહત્વના સૈનિક ઓપરેશનમાં યોગદાન
🏅 સન્માન:
🎖 1999માં કારગીલ યુદ્ધ દરમિયાન શૌર્ય માટે પરમવીર ચક્ર (મરણોત્તર)થી સન્માનિત
🎬 પ્રેરણાદાયી વારસો:
📽 ‘શેરશાહ’ ફિલ્મમાં તેમનું પાત્ર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવ્યું
📢 દેશપ્રેમ અને શૌર્યની જીવંત કથા!
➡️ દૈનિક નવી માહિતી માટે આજે જ જોડાઓ અમારા Telegram Page સાથે! 📲✨

❤14
👮♂LRD - લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી
DV માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની લિંક :
https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
#LRD #DV