Manish Sindhi
Photo
*Morning Musings*
આ એક શક્તિશાળી રૂપક (Metaphor) છે જે દર્શાવે છે કે સફળ લોકો જીવન, શિક્ષણ અને સમય પ્રત્યે કેવી રીતે અલગ દૃષ્ટિકોણ અપનાવે છે.
૧. સતત શિક્ષણને પ્રાથમિકતા (Prioritizing Continuous Learning)
મોટી લાઈબ્રેરી એ સતત, આજીવન શિક્ષણ (Continuous, lifelong learning) પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સફળ લોકો જાણે છે કે વિશ્વ સતત બદલાઈ રહ્યું છે, અને સફળ રહેવા માટે તમારે દરરોજ નવું શીખવું પડશે.
સક્રિય વિ. નિષ્ક્રિય: તેઓ પોતાનો ફાજલ સમય નિષ્ક્રિય મનોરંજન (જેમ કે ટીવી જોવામાં) પાછળ બગાડવાને બદલે સક્રિય રીતે માહિતી મેળવવા (વાંચન, અભ્યાસ, સંશોધન) પાછળ વિતાવે છે.
કૌશલ્ય પ્રાપ્ત કરવું: તેઓ પુસ્તકો અને સંસાધનોનો ઉપયોગ નવા કૌશલ્યોમાં નિપુણતા મેળવવા, સ્પર્ધાત્મક લાભ મેળવવા અને તેમના ઉદ્યોગના જટિલ ખ્યાલોને સમજવા માટે કરે છે.
૨. સૌથી મહત્વપૂર્ણ સંપત્તિમાં રોકાણ: તેમનું મન
સફળ વ્યક્તિ પુસ્તકોને પોતાના મગજમાં કરવામાં આવેલા રોકાણ તરીકે જુએ છે.
સમયની બચત: તેઓ જાણે છે કે એક પુસ્તક વાંચીને, તેઓ એક નિષ્ણાતનો દાયકાઓનો અનુભવ અને ડહાપણ મેળવી રહ્યાં છે. આનાથી તેઓ ભૂલો કરવામાં અથવા શરૂઆતથી જ બધું સંશોધન કરવામાં પોતાનો સમય બચાવે છે.
વિશાળ દૃષ્ટિકોણ: વ્યાપક વાંચન તેમને વિવિધ દૃષ્ટિકોણ, ઇતિહાસ અને સંસ્કૃતિઓ સાથે પરિચય કરાવે છે. આ વિવેચનાત્મક વિચારસરણી (Critical Thinking) અને નિર્ણય લેવાની ક્ષમતાને વધારે છે, જે સફળ નેતૃત્વ માટે જરૂરી છે.
ટૂંકમાં, "સફળ લોકો પાસે મોટી લાઈબ્રેરીઓ હોય છે" નો અર્થ એ છે કે તેઓ ડહાપણ, આત્મ-સુધારણા અને ઊંડી સમજણ ને ખૂબ જ મૂલ્યવાન માને છે, જે લાંબા ગાળાની સિદ્ધિ માટે બળતણ પૂરું પાડે છે.
સફળ થવાના ૧૦ મંત્ર:
૧. તમારી સફળતા માટે તમે એકલા જ જવાબદાર છો- એટલે બહાનાબાજી છોડી દેવી
૨. હેસિયત બહારનાં સપનાં જોવાં- ચાંદ પર જવા માટે છલાંગ મારશો તો કમસેકમ કોઈક તારા પર તો પહોંચશો
૩. નિષ્ફળતાને આવકારવી- સફળતા એટલે હાર્યા વગર એક નિષ્ફળતામાંથી બીજી નિષ્ફળતામાં જવું તે
૪. ફરિયાદો ના કરવી- જે લોકો સકારાત્મક અને આશાવાદી છે તે જ "લંબી રેસ" નો ઘોડો બની શકે છે
૫. કામને બેહદ પ્રેમ કરવો અથવા જે કામમાં પ્રેમ હોય તે બેહદ કરવું- સફળતાનો શોર્ટ કટ નથી
૬. સફળતા ટીમ વર્ક છે- જે લોકો સાથે છે તેમને પણ સફળતાનો અહેસાસ થાય તો તમારું કામ આસાન થશે
૭. સફળતા એક ભવ્ય ડેસ્ટિનેશન નથી- તે બેબી સ્ટેપ્સ છે. એક મોટી સેન્ચુરી પાછળના સિંગલ અને ડબલ રન છે
૮. શું કરવું છે તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ- અને પછી તેના માટે જે કરવું પડે હોય તેમાં કરકસર ન કરવી
૯. સફળ, સકારાત્મક અને હોંશિયાર લોકો વચ્ચે રહેવું- આપણી માનસિકતા આજુબાજુના લોકોથી ઘડાય છે
૧૦. ફોકસ વગર ધાર્યું પરિણામ નથી મળતું- બિનજરુરી કામો અને બિનજરૂરી વિચારોમાં સમય બરબાદ ન કરવો
*Happy Morning*

❤9🤔1
2_1_RECRUITMENT_CALENDER_2025-26.pdf
347 KB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરિમયાન આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષા/પરિણામનો સુચિત કાર્યક્રમ
#GPSSB
#GPSSB
❤6
ViewFile (33).pdf
1.8 MB
ેવન્યુ તલાટીની ફાઇનલ આન્સર કી જાહેર...
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬
#Revenue_talati
#FAK #Upload
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬
#Revenue_talati
#FAK #Upload
#GSSSB
🤨2❤1
રેવન્યુ તલાટીની ફાઇનલ આન્સર કી મુજબ
Q. 44, 77, 110 રદ્દ ❌
તમામ પ્રશ્નોના માર્કસ મળવા પાત્ર છે.
સાચા જવાબ = +1.01523
ખોટા જવાબ = -0.25381
Q. 44, 77, 110 રદ્દ ❌
તમામ પ્રશ્નોના માર્કસ મળવા પાત્ર છે.
સાચા જવાબ = +1.01523
ખોટા જવાબ = -0.25381
❤7
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
1 થી વનપાલ | ગુજરાતના વિવિધ ભૂમિસ્વરૂપો | Episode 02 | Vanpal Bharti 2025 | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
આવનારી પરીક્ષાઓની તૈયારીની સચોટ રણનીતિ | Talati Cum Mantri | Junior Clerk | Police Bharti | Vanpal
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤2
ViewFile (30).pdf
3.7 MB
જા.ક્ર. ૩૦૧/૨૦૨૫૨૬ – મહેસૂલ તલાટી, વર્ગ-૩” સંવર્ગની તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી
❤2
👆👆👆👆👆👆👆👆👆👆👆
*🔱 આજની ગ્રુપ DP 🔱*
💁🏻♂ માઁ નું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી જગદંબા ની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.
💁🏻♂ થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં.
💁🏻♂ મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.
💁🏻♂ એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં.
💁🏻♂ અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.
💁🏻♂ ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી.
💁🏻♂ આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે.
💁🏻♂ 🦁 આમનું વાહન સિંહ છે.
💁🏻♂ *વિશેષ-* દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.
💁🏻♂ મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.
💁🏻♂ માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.
💁♂શ્લોક
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी॥
💁♂ વૃંદાવન,મથુરાના ભૂતેશ્વરમાં કાત્યયન દેવીનું અતિપ્રાચીન મંદિર આવેલું છે.જ્યાં સતીના કેશ પડ્યા હતા તેવું માનવામાં આવે છે.
*એક અજ્ઞાની માણસ*
📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

❤5