Telegram Web Link
⚔️ *એક મહત્વપૂર્ણ રાજદ્વારી વિજય!* 🛡️

📻 છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિષ્ઠિત 'વાઘ નાખ', અફઝલ ખાનને જીતવા માટે વપરાતું શસ્ત્ર, #UK થી પરત આવવાનું છે.


• 1659:- અફઝલ ખાન એ બીજાપુરના સુલ્તાનનો સેનાપતિ હતો અને તેણે દગાખોરીથી છત્રપતિ શિવાજીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

• પરંતુ શિવાજીને આ વાતની ગંધ પહેલેથી આવી ગઈ હતી. તેથી તેઓ Afzal Khan ને મળવા ગયા ત્યારે છુપી રીતે વાઘ નખ પહેરી રાખ્યા હતા અને મોકો મળતા જ અફઝલ ખાનની હત્યા કરી હતી.

• આ ઘટના વર્ષ 1659માં બની હતી.

📯 શિવાજીના વાઘ નખ (Shivaji Tiger Claw) એ મુઠ્ઠી પર ધારણ કરી શકાય તેવું ધાતુનું ખંજર જેવું હથિયાર છે. તેમાં આંગળીઓ ભરાવીને મુઠ્ઠી વાળીને સજ્જ પકડી શકાય છે..

🧭 મરાઠાના પેશ્વાના વડાપ્રધાને 1818માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી જેમ્સ ગ્રાન્ટ ડફને આ હથિયાર આપ્યું હતું.

🪭 જેમ્સ ગ્રાન્ટ ડફનાં વારસદારો વાઘ નખ લંડન - *વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમને ભેટમાં આપી દીધું હતું.*

🎙️શિવાજીની બીજી કેટલીક ચીજ વસ્તુઓ પણ UKના મ્યુઝિયમમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે અને તે પણ પરત મળી શકે છે. *તેમાં શિવાજીની જગવિખ્યાત જગદંબા તલવાર પણ સામેલ છે.*

➖️➖️➖️➖️➖️➖️➖️➖️
🦅 *GPSC PATHSHALA*
➖️➖️➖️➖️➖️➖️➖️➖️
https://chat.whatsapp.com/C5f0Fp1IkCB7qULOZ1UoSP
Join this channel for more information related yo history nd culture
2024/05/19 17:53:42
Back to Top
HTML Embed Code: