ચક્રવાત તેજનું નામ ક્યાં દેશ દ્વારા આપવામાં આવ્યું?
Anonymous Quiz
27%
બાંગ્લાદેશ
51%
ભારત
10%
ચીન
12%
નેપાળ
Forwarded from Vishal Gondaliya 😎
ચક્રવાત હમૂન નું નામ ક્યાં દેશ દ્વારા આપવામાં આવ્યું?
Anonymous Quiz
23%
ઇજીપ્ત
50%
ઈરાન
15%
ચીન
12%
જાપાન
Forwarded from Vishal Gondaliya 😎
ગુજરાતનાં ભવાઈ સમાન 'સ્વાંગ' નાટક એ ક્યાં રાજ્ય નું છે
Anonymous Quiz
17%
પંજાબ
31%
મધ્ય પ્રદેશ
35%
ઉત્તર પ્રદેશ
16%
મહારાષ્ટ્ર
Forwarded from Vishal Gondaliya 😎
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં જિલ્લામાં આવેલ છે ? (Current )
Anonymous Quiz
8%
દાહોદ
37%
વડોદરા
48%
રાજકોટ
7%
સુરત
Happy newyear to all jwells of us journey..... આવનારું વર્ષ આપના માટે ખૂબ ખુશીઓ  લાવે તેવી શુભેચ્છાઓ..... 🙏🙏🙏
જય માતાજી..... જય સ્વામિનારાયણ
તમામ વિદ્યાર્થી મિત્રોને આવતીકાલની gpsc 1/2 ની પરીક્ષા માટે best of luck.... 😊
કર હર મેદાન ફતેહ બંદેયા હર મેદાન ફતેહ....
આપનો દૈવ આપને ખૂબ શક્તિ અને કૃપા આપે તેવી શુભેચ્છાઓ સહ ... શુભ રાત્રી 🙏🙏🙏
ઘણી ખમ્મા 🙏
2024/05/08 04:20:00
Back to Top
HTML Embed Code: