Telegram Web Link
👉TET/TAT ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી ચેનલ..

👉તમારા દરેક મિત્રોને આ લિંક શેર કરો જેથી તેઓ પણ આ ગ્રુપમાં જોડાઈ શકે..

TET/TATમાં ખાસ ઉપયોગી એવા મનોવિજ્ઞાન વિષયનું અગત્યનું મટિરિયલ તેમજ અગત્યના પ્રશ્નો....

"उन्हीं के गीत ज़माने में गाए जाएँगे,
जो चोट खाएँगे और मुस्कुराए जाएँगे!!"

Join Us:
https://www.tg-me.com/psychologysir

Follow on Instagram:
https://www.instagram.com/chudasamamiten?igsh=cGY3cDkwc2syaXY0
બુદ્ધિના સિદ્ધાંતો/અભિગમો.

અબે મેન બર્ગ ગિગા સ્ટોન ભેગા કર...

એક - અબે
દો - મેન
તીન - બર્ગ
3D - ગિ
બહુવિધ - ગા
બહુઅવયવી - સ્ટોન


Join Us:
https://www.tg-me.com/psychologysir

Follow on Instagram:
https://www.instagram.com/chudasamamiten?igsh=cGY3cDkwc2syaXY0
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?
Anonymous Quiz
12%
વિકાસાત્મક
46%
સમાજલક્ષી
17%
પર્યાવરણલક્ષી
24%
મનોમાપનલક્ષી
Forwarded from Vidya Career Academy (Miten Chudasama)
💫💫💫💫
🔥🔥🔥🔥
⚡️TET/TATની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે Vishal Khodifad Application લ‌ઈને આવી રહ્યું છે....
•═════════════════•
📌 TET-I MASTER COURSE (RECORDED BATCH)
•═════════════════•
⚡️ Special Focus:
👉 TET-I 150 માર્ક્સની સંપૂર્ણ તૈયારી
👉 ધોરણ 1 થી 8 ના વિષયવસ્તુ તેમજ બાળ વિકાસ અને સિધ્ધાંતો પર વિશેષ ભાર
👉 GCERT ના આધારે તૈયાર થયેલ લેટેસ્ટ કોર્સ.
👉 શિક્ષણ વિભાગના પરિપત્રો,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, RTE Act, શિક્ષણની વિવિધ યોજનાઓ અને વર્તમાન પ્રવાહોનો ઉંડાણપૂર્વક અભ્યાસ.
•═════════════════•
TET-I MASTER COURSE:- Check Out

👉કોર્સ વેલીડીટી : ૩ મહિના
👉કિંમત - ₹2499/-
~~
👉કોર્સ વેલીડીટી : 6 મહિના
👉કિંમત - 2999/-
~~
👉કોર્સ વેલીડીટી : 12 મહિના
👉કિંમત - 3999/-
•═════════════════•
⚡️Android App:
https://play.google.com/store/apps/details?id=com.qumfjx.qqfzms

⚡️Join Telegram:
https://www.tg-me.com/VishalKhodifad

⚡️YouTube Channel:
https://youtube.com/@vishalkhodifad?si=uFpTKrkRlOaVAukw

📞 Contact Us:- 9328387535
પ્રો.નેડ ફ્લેન્ડરસે આપેલ વર્ગ વ્યવહારના ઘટકોમાંથી કોનો સમાવેશ થતો નથી? (TAT Sec.2018)
Anonymous Quiz
4%
સૂચના આપવી
50%
ટી.એલ.એમ.નો ઉપયોગ કરવો
36%
સત્તા સ્થાપિત કરવી
10%
અધ્યેતાના વિચારનો સ્વિકાર
Forwarded from Vidya Career Academy (Miten Chudasama)
VERY GOOD MORNING.
🌟🌟💫💫🌟🌟

@vidyacareeracademy
@mitenchudasama
VERY GOOD MORNING.
🌟🌟💫💫🌟🌟

@vidyacareeracademy
@mitenchudasama
સ્ત્રી સ્વાતંત્ર્ય, પ્રેમલગ્ન અને છૂટાછેડા પ્રત્યેનાં મનોવલણોમાં કઈ ખાસિયતને કારણે પરિવર્તન આવતું નથી ?
Anonymous Quiz
12%
પ્રબળતા
34%
જટિલતા
52%
આંતરસંબંધ
2%
અગત્ય
પૂર્વગ્રહ બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય ત્યારે શું કહેવાય?
Anonymous Quiz
26%
કાર્યાત્મકતા
34%
ભેદભાવ
25%
આંતરસંબંધ
15%
રુઢ ખ્યાલો
મનનું કે વ્યક્તિત્વનું છિન્નભિન્ન થવું એટલે શું?
Anonymous Quiz
22%
છિન્ન મનોવિકૃતિ
36%
વિષણ્ણમનસ્ક વિકૃતિ
31%
દ્વિધ્રુવી વિકૃતિ
12%
ખિન્નતાની વિકૃતિ
બુદ્ધિમાપન અને બુદ્ધિકસોટી એ કઈ તુલાનું ઉદાહરણ છે?
Anonymous Quiz
17%
મધ્યાંતરલક્ષી
18%
ક્રમલક્ષી
62%
ગુણોત્તરલક્ષી
3%
નામલક્ષી
બાળકની જાતિ નક્કી કરવામાં કોના પ્રજનનકોષનું રંગસૂત્ર નિર્ણાયક બને છે?
Anonymous Quiz
28%
પુરુષ અને સ્ત્રી બંનેના
58%
પુરુષના
12%
સ્ત્રીના
2%
જનીન તત્ત્વોના
ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કોણ કરે છે?
Anonymous Quiz
42%
હાઇપોથેલેમસ
28%
સીમાવર્તી તંત્ર
22%
થેલેમસ
8%
પરિઘવર્તી ચેતાતંત્ર
Psychologysir


👉TET/TAT ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી ચેનલ..

👉તમારા દરેક મિત્રોને આ લિંક શેર કરો જેથી તેઓ પણ આ ગ્રુપમાં જોડાઈ શકે..

👉TET/TATમાં ખાસ ઉપયોગી એવા મનોવિજ્ઞાન વિષયનું અગત્યનું મટિરિયલ તેમજ અગત્યના પ્રશ્નો....

"Healthy Mind, Happy Heart"


"उन्हीं के गीत ज़माने में गाए जाएँगे,
जो चोट खाएँगे और मुस्कुराए जाएँगे!!"


https://www.tg-me.com/psychologysir
1
Channel photo updated
Channel name was changed to «Psychologysir»
Psychologysir


👉TET/TAT ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી ચેનલ..

👉તમારા દરેક મિત્રોને આ લિંક શેર કરો જેથી તેઓ પણ આ ગ્રુપમાં જોડાઈ શકે..

👉TET/TATમાં ખાસ ઉપયોગી એવા મનોવિજ્ઞાન વિષયનું અગત્યનું મટિરિયલ તેમજ અગત્યના પ્રશ્નો....

"Healthy Mind, Happy Heart"

"उन्हीं के गीत ज़माने में गाए जाएँगे,
जो चोट खाएँगे और मुस्कुराए जाएँगे!!"


https://www.tg-me.com/psychologysir
1
2025/10/22 17:58:48
Back to Top
HTML Embed Code: