અલખ પાંડે સર, NV સર જેવા દિગ્ગજ શિક્ષકો સિવાય નાની નાની યુટયુબ ચેનલ ધરાવતા શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા દોડે છે. TV કે યુટ્યુબ પર આ શિક્ષકોની દીબેટ જોશો તો ખબર પડશે કે લડત માટે આ શિક્ષકોએ કેવી મહેનત કરી છે.
આ શિક્ષકો યુટયુબ માં લાઈવ આવીને દરેક બાબતો ના જવાબ આપે છે, મોટી મોટી ન્યુઝ ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપે છે ઉપરાંત સુપ્રિમમાં પણ આર્ગ્યુમેન્ટ કરવા પહોંચી જાય છે. આમને કહેવાય ખરા શિક્ષક...🙏
આપણા ગુજરાતમાં આવા શિક્ષકો છે, જે ફી લીધા પછી ભણાવે તો ખરા પણ વિદ્યાર્થીઓને ન્યાય પણ અપાવે???

👍26🔥6🤔1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ગુજરાત મોડેલ*
NEET માં થયેલ પેપર લીક એટલું બધું ખતરનાક છે કે પાંચ વર્ષ પછી પેપર લીક કરીને બનેલા ડોકટર એટલી હદે વ્હાઇટ કોલર માફિયા બની જશે કે એનો કોઈ ઉપાય નહિ મળે....
આમ છતાં ભ્રષ્ટાચાર થી ખદબદતી સિસ્ટમ માં ઘણા લોકો ને G20 માં પ્રથમ હરોળમાં ઉભેલા મોદી સાહેબ દેખાય છે અને મોદી ભક્તિ ને જ દેશ ભક્તિ સમજી બેઠા છે. *યાદ રાખો કે વ્યક્તિ પૂજા એટલે દેશ ભક્તિ ક્યારેય ના સમજવું*

👍20😁2
Forwarded from RED Labz
હાઈકોર્ટ આસિસટંટ માટે કમ્પ્યૂટર ટાઈપિંગ માટેની ઓનલાઈન બેચ : https://bit.ly/3VGIoME
ફી : 399 રુપિયા, વેલિડીટી: 6 મહિના
વિશેષતા:
- અંગ્રેજી ટાઈપિંગ તથા ગુજરાતી ટાઈપિંગ માટેના ફ્રી સોફ્ટવેર
- સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાની પધ્ધતિ
- બેઝિકથી 35 WPM સુધીની પ્રેક્ટિસ
- 50 અંગ્રેજી, 50 ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ
- સ્ટાન્ડર્ડ ચેકિંગ રીત

atxtwm.courses.store
HC Computer Typing
આ કોર્ષમાં આપને હાઈકોર્ટ આસિસ્ટંંટ અંતર્ગત અંગ્રેજી તથા ગુજરાતી ટાઈપિંગનો અભ્યાસ કરાવવામાં આવશે.
👍10
લડાઈ ભલે કદાચ તમારી ના હોય, પરંતુ તમારા બાળકો માટે તો સારા શિક્ષકોની જરુર પડશે જ.
સરકાર જો આમ ને આમ જ ચાલી તો ગુજરાતનું ભવિષ્ય માફિયારાજ થી ચાલતું થઈ જશે.
માટે યુવા મિત્રો, આ આંદોલનનો ભાગ બનો.

👍29😁3👏2
દેવાંશિબેનના શબ્દો ખુબ જ સુંદર છે, કે તમારી મર્દાનગી જ્યા બતાવવાની છે ત્યા બતાવો, આ વિદ્યાર્થીઓ પર આટલી બર્બરતા શા માટે???
👍27
https://youtu.be/zJB-a8gz4xM?si=FtSCSsbGOfFC-tLM
આ એ જ તેજસભાઈ છે જેમનો રડતો વિડીયો એક વાર વાઈરલ થયેલો, અને આજે શિક્ષણમંત્રીને પણ વટથી કહી દે છે કે નિયત સમયમાં ભરતી પુરી કરી દે....
તેજસભાઈ મજીઠિયાની હિંમતને સલામ... 🫡🫡🫡

YouTube
TET TAT શિક્ષકો પોતાની વેદના કહેતા કહેતા રડી પડ્યા | Gandhinagar TET TAT Protest | nirbhaynewsgopi
#TETTAT #Gandhinagar #nirbhaynewsgopi
TET TAT શિક્ષકો પોતાની વેદના કહેતા કહેતા રડી પડ્યા | Gandhinagar TET TAT Protest | nirbhaynewsgopi
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી Youtube ચેનલને…

👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ધન્ય છે ગુજરાતની આવી સિહણોને, જે અન્યાય સામે ખુલીને બોલી શકે છે.🙏
👍23🔥9❤3🤔1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આમનું નામ છે તેજસભાઇ મજીઠીયા.
ટેટ ટાટ આંદોલનમાં એટલી હદે આ લોકો કંટાળી ગયા છે કે સરકારને રજૂઆત કરી કરીને થાકી ગયા. પણ હિંમત એટલી ભેગી કરી નાખી છે કે ગુજરાતનો વાહિયાત શિક્ષણ મંત્રી જો રાતે સૂતો હશે તો આવા બે ત્રણ તારલાઓ એને સપનામાં જરૂર આવશે...👍

🔥27👍2🥰1
હાઈકોર્ટ આસિસટંટ માટે કમ્પ્યૂટર ટાઈપિંગ માટેની ઓનલાઈન બેચ : https://bit.ly/3VGIoME
ફી : 399 રુપિયા, વેલિડીટી: 6 મહિના
વિશેષતા:
- અંગ્રેજી ટાઈપિંગ તથા ગુજરાતી ટાઈપિંગ માટેના ફ્રી સોફ્ટવેર
- સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાની પધ્ધતિ
- બેઝિકથી 35 WPM સુધીની પ્રેક્ટિસ
- 50 અંગ્રેજી, 50 ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ
- સ્ટાન્ડર્ડ ચેકિંગ રીત
ફી : 399 રુપિયા, વેલિડીટી: 6 મહિના
વિશેષતા:
- અંગ્રેજી ટાઈપિંગ તથા ગુજરાતી ટાઈપિંગ માટેના ફ્રી સોફ્ટવેર
- સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાની પધ્ધતિ
- બેઝિકથી 35 WPM સુધીની પ્રેક્ટિસ
- 50 અંગ્રેજી, 50 ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ
- સ્ટાન્ડર્ડ ચેકિંગ રીત
atxtwm.courses.store
HC Computer Typing
આ કોર્ષમાં આપને હાઈકોર્ટ આસિસ્ટંંટ અંતર્ગત અંગ્રેજી તથા ગુજરાતી ટાઈપિંગનો અભ્યાસ કરાવવામાં આવશે.
👍5
ગુજરાત મોડેલ હવે ધીમધીમે આખા દેશમાં લાગુ થવા જઈ રહ્યું છે... આભાર મોદી સાહેબ કે તમે ગુજરાત પછી દેશમાં પણ શિક્ષણ નું મહત્વ વધાર્યું.
બિન સચિવાલય ક્લાર્ક, કોન્સ્ટેબલ આવા બધા પેપર ફૂટ્યા ત્યારે તે દબાવી દેવામાં અને બહાર ન લાવવામાં સરકાર કઈક અંશે સફળ થઈ. પરંતુ હવે ભ્રષ્ટાચાર નો સડો દેશના સૌથી મોટા બૌધિક વર્ગ એટલે કે મેડિકલ સુધી પહોંચી ગયો છે. NEET નું આંદોલન તો ઘણું સફળ રહ્યું કે જેમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ થૂંકેલું ચાટવું પડ્યું કે પેપર નથી ફૂટ્યું. હવે વારો છે એના કરતાં પણ ઉચ્ચ અભ્યાસ એટલે કે મેડિકલ માં માસ્ટર ડિગ્રી ની entrance exam માટેની... આશા રાખીએ કે બધી પરીક્ષાઓ શાંતિ પૂર્વક પતી જાય અને કોઈ ભ્રષ્ટાચાર ના થાય🙏

👏11👍8
પેપર લીક તો થયું છે....
આપણા દેશનું દુર્ભાગ્ય જુઓ, 30 થી 40 લાખમા NEET નું પેપર વેચાય છે અને ડોકટર પણ બની જવાય છે. આ વર્ષે આટલું બધું બહાર આવ્યું, બાકી અગાઉના વર્ષોમાં કંઈ નહિ બન્યું હોય??? 5 વર્ષ પછી જે આવા પેપર ફોડીને ડોકટર બનશે અને તમે એની પાસે દવા લેવા જશો તો કેવી દવા આપશે??? તમારી જિંદગીની કિંમત કેટલી???
આ વાત થૈ માત્ર મેડિકલ ક્ષેત્રની, બાકી તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓડિટર, સબ ઓડિટર, કોન્સ્ટેબલ આ બધામાં પેપર નથી ફૂટતા??? વિચાર કરો કે પેપર ફોડીને તૈયાર થયેલા અધિકારીઓ કેવી દેશ સેવા કરશે???😔😔😔

👍33
છે ને બાકી ઢંગ ધડા વગરનું તંત્ર...!!!!
આજે ભાવનગર અને જામનગર બે મહાનગર પાલિકાની ભરતી કેન્સલ કરવામાં આવી. જામનગર મહાનગર પાલિકામાં તો ઠિક છે કે અરજીઓ મંગાવી નહોતી અને ફી પણ નહોતી ભરી. ભાવનગર મહાનગર પાલિકાએ તો અરજી મંગાવેલી, ફી ભરાવેલી, DV પણ કરેલ અને છેલ્લા સમયે ભરતી કેન્સલ.
છે ને અંધેરી નગરી ને, ગંડુ રાજા....

😱17👍3🤯1