Telegram Web Link
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ના વિદ્યાર્થી મિત્રો

ઓફ લાઈન અને ઓનલાઈન લર્નિંગની આપણી સફર કાલે પુરી થઈ જશે. તમે અને હું, એમ બધા લોકો પરિક્ષા પછીની નવી સફરમાં લાગી જશુ. આપણે લગભગ 1.5 વર્ષ સાથે પસાર કર્યા અને ખૂબ મજા કરી અને સાથે સાથે શીખ્યા પણ ખરા. આપ સૌ વિદ્યાર્થીમિત્રો મોટા સાહેબ બની જાઓ એવી શુભેચ્છા અને ખુબ આગળ વધી મા બાપનું નામ રોશન કરો એવી શુભેચ્છા...

શ્રવણ ગોહેલ 👍
👍14557🥰14🎉7👏5😁3
🔥17👍10
ડો નિમિત્ત ઓઝા સાહેબ લિખિત રિહેબ બુકનું એક પેજ...🥰
42👍13🔥2
🔥26🤩10👍5
👍
👍8
Thank you Devanshiben
30👍12
🔥11👍4🤔1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આ મધ્યમ વર્ગના એવા વિદ્યાર્થીઓ છે જેમને માત્ર પોતાનો હક જોઈએ છે. સરકારને કદાચ એમ હશે કે આમને ઘસડવાથી એ તૂટી જશે, પરંતુ દિવસે અને દિવસે આ યુવાધન તમારા વર્તનથી મજબૂત બનતું જાય છે. ખેર, આજે સમય તમારો છે કાલે આમનો આવશે. સત્તા અને સમય કોઈના થયા નથી અને થશે પણ નહિ...
24👍7🔥4
સાંજ પડે અને આવા સમાચાર જોઈએ એટલે થાય કે શિક્ષણના શું હાલ થયા છે...
વિદ્યાર્થીઓ રસ્તા પર ઘસડાય છે, એક એક માર્કસ માટે આંદોલન થાય અને ગાંધીનગર ગયેલા વિદ્યાર્થીઓ ના માં બાપ નું શું થતું હશે???
ધન્ય છે ગુજરાત સરકાર તમારી સંવેદનશીલતા ને અને વંદન છે આવા બાહોશ પોલીસ અધિકારીઓને જે વિદ્યાર્થીઓ ને ભગતસિંહ રાજગુરુ કે સુખદેવ બનવાનો અહેસાસ કરાવે છે...🥹

https://youtu.be/He10hmc9pwM?si=fe05rUga-X0J0Xmx
🔥15👍4
એક પત્રકાર ભાઈ છે, જે વિદ્યાર્થીઓ આંદોલન કરે તેમા ક્યારેય દેખાતા નથી. વિદ્યાર્થીઓ શું કરે છે, વિદ્યાર્થીઓની જરુરીયાત શુ છે એમને ખબર નથી પણ સરકાર પહેલા પણ પરિક્ષા ક્યારે આવશે એ ટ્વિટ કરીને બધાને જણાવી દે છે જેથી વિદ્યાર્થીઓને મૃગજળ સમાન પરિક્ષા દેખાય. એ વડિલને ના તો પરિક્ષાની પધ્ધતી વિશે ખબર છે ન તો પરિક્ષા વિશે. માત્ર ઉપરથી આવેલા મેસેજ ફોરવર્ડ કરીને વિદ્યાર્થીઓને ખોટી આશા જગાડે છે. તમે ઓળખો છો, સરકાર દ્વારા નિમાયેલા આવા પત્રકારોને???
એ તો ઠિક, ઉપરથી અમારી જેવા ક્લાસીસ વાળા પણ એમની ટ્વિટ બતાવીને બેચુ બનાવી નાખે છે. આ જમાનામાં કોના પર ભરોસો કરવો???
👍69😁268
જે રીતે ઈંટરનેટની સ્પીડ માપવા માટે સ્પીડ ટેસ્ટ નામની સાઈટ આવે છે એવી રીતે જો નૈતિકતાનું પ્રમાણ માપવાનું મીટર આવતું હોત તો સરકાર નેગેટીવમાં પ્રથમ નંબર પર હોત અને બીજા નંબર પર આવેત એક પત્રકાર સાહેબ કે જે પોતાને પત્રકાર માને છે.

હજું એક CCE ની ભરતી પુરી નથી થઈ, GPSC ની ભરતીના ઠેકાણા નથી, Forest વાળા ઉમેદવારો કોર્ટે ચડ્યા છે, કિડની હોસ્પિટલમાં 31 કેડરના ઠેકાણા નથી આ વડીલ જાન્યુઆરી 2025 માં નવી ભરતીની વાતું લઈને આવી ગયા. જો ખરેખર દમ હોય તો એક વાર વિદ્યાર્થીઓ જે આંદોલન કરે છે એની ટ્વિટ કરી બતાવો તો માનીયે કે તમે સરકારના એજન્‍ટ નથી. બાકી યે પબ્લિક હે, સબ જાનતી હૈ....
👍85🔥15😁5
HC Computer Operator - Computer Only
Pre Launching offer - Only 350 Rs.

3 Months Validity
Complete Computer Syllabus for Prelim Exam
Mock Test (MCQ) of Computer Subject Included.
Complete Latest Lecture based on practical knowledge

https://atxtwm.courses.store/559423?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
👍2
HC Dy SO - Computer Only

Complete Theory + Practical and Test Series based on latest NTA Examination System.

https://atxtwm.courses.store/559482?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
👍2
કિડની હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા જ્યારે અમે ગયેલા ત્યારે CPT માટે 5 તારીખ આપેલી, પરંતુ આજે ફરીથી મે કોલ કર્યો તો એવો જવાબ મળ્યો કે 14, 15 તારીખે CPT છે.
તો વિદ્યાર્થી મિત્રો CPT ની તૈયારી રાખવી. હું હંમેશા આપની સાથે છું. જો CPT આ તારીખોમાં ના લેવાય તો ફરીથી આપણે કિડની હોસ્પિટલમાં જશું અને લેવાય જાય તો આપ સૌ મિત્રોને ઝડપથી નોકરી મળી જાય એવી શુભેચ્છા....
આપ સૌ મિત્રોએ CPT ની તૈયારી રાખવી, આ મેસેજ બેચ બનાવવા માટે નથી કર્યો પણ આપના હિત માટે કરેલ છે.

શ્રવણ ગોહેલ
RED Labz
27👍5
રોજે રોજના સુયોજિત આયોજન અને વિશાળ ટેસ્ટ સીરીઝ માટે હાઇકોર્ટ Computer Operator ના કોર્સમાં આજે જ જોડાઓ.


https://atxtwm.courses.store/559423?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
👍3
5_6064160949101662812.pdf
397.2 KB
કિડની હોસ્પિટલની CPT ની તારીખ 14, 15 અને 16 આવી ગયેલ છે.
CPT ના માર્કસ ફાઇનલ મેરીટ માં ગણાવવામાં આવશે એટલે તનતોડ મહેનત કરી લેવી.
એપ માં કિડની હોસ્પિટલ ક્લાર્કના કોર્સમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝ 1000/- રૂપિયા માત્ર આજના દિવસ એટલે કે 12 વાગ્યા સુધી જ છે.
👍4
2025/07/09 08:16:30
Back to Top
HTML Embed Code: