Telegram Web Link
વિદ્યાર્થીમિત્રો, Computer Operator માટે ઘણા વિદ્યાર્થીમિત્રોને મુંઝવણ હતી કે કઈ રીતે તૈયારી કરવી, કેટલો સિલેબસ કરવો. તો આ બાબતે દરેક વિદ્યાર્થીમિત્રોને સમજાય એ રીતે સિલેબસ વિસ્તૃત સમજણ સાથે આહિ આપેલ છે. આ વિસ્તૃત સિલેબસના ટોપિક અમે અમારા અનુભવ મુજબ તૈયાર કરીને આપેલ છે. આ ટોપિક કરતા વધુ અથવા ઓછા ટોપિક પણ પુછાઈ શકે.
RED Labz
આ સત્તાધીશોને પ્રોબ્લેમ શું છે???
ભરતી પ્રક્રિયા શરૂ થાય ત્યારથી લઈને પૂરી થાય ત્યાં સુધી વિવાદ જ વિવાદ હોય. જેને મળીયે અને રજૂઆત કરીએ એ વ્યક્તિઓ અમને ના ખબર હોય!!!, એવી જ કેસેટ વગાડે રાખે. વિદ્યાર્થીઓની અડધી ઉંમર તૈયારીમાં અને અડધી આંદોલનમાં વય જાય છે. જે ઉંમરે નોકરી કરીને કમાવવું પડે ત્યાં આંદોલન કરવા પડે છે. જો સારા વહીવટ ના કરી શકતા હોવ તો પગાર લેવાનું બંધ કરીને ઘરે બેસોને....
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો
HCA નું રિઝલ્ટ આવ્યું નથી, કિડની હોસ્પિટલ માં સ્ટાફ નર્સની જગ્યા ઘટાડી દીધી છે, પોલીસ ભરતીના હજુ કંઈ ઠેકાણા નથી તો પણ સરકારના ખોળે બેઠેલા પત્રકારોને લાગે છે કે તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. અલ્યાવ કઈક શરમ કરો, કોઈ આંદોલન થાય ત્યારે તમે અને તમારી પત્રકારિતા ગોત્યે જડતી નથી અને સરકારના મેસેજ આવે એટલે ટ્વીટર ટ્વીટર રમવાનું. નફ્ફટ પણા ની પણ એક હદ હોય છે...
*સરકારી નોકરી*
તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે કે એને ઝડપથી અને સારી એવી પોસ્ટ પર લાયકાત મુજબની નોકરી મળે. પણ કેન્દ્ર સરકારથી લઈને રાજય સરકારની ભરતી પ્રક્રિયા એટલી હદે ડામાડોળ થૈ ગઇ છે કે મહેનતુ, ટેલેન્ટડ અને સ્કિલ્ડ વિદ્યાર્થીઓને આ જોબ માટે અલગ રીતે જ તૈયારીઓ કરવી પડે છે અને ઉપરથી ખાડે ગયેલી સિસ્ટમ. જ્યાં એક ક્લિક પર બધી જ ભરતી પ્રક્રિયા પૂરી થઈ શકે એવા સમયમાં મુરખના સરદારોની ચાલતી ભરતી પ્રક્રિયામાં વિલંબ, ઢંગ ધડા વગરના પ્રશ્નો, નોરમલાઇઝેશન... વગેરે જેવી બાબતોને ભરતી પ્રક્રિયા ને ખુબ જ જટિલ અને પીડાદાયક બનાવી દીધી છે. વિદ્યાર્થીઓને ઘણું નુકશાન જશે, પણ જે દી સરકાર પડીને એ દિવસ પછી સરકારને ઉભુ થવું મુશ્કેલ બની જશે...
High Court Computer Operator Batch
Live Demonstration of Hardware parts...
Learn with practical concepts...

RED Labz - 7405056050
HC Computer CO batch....
-વિદ્યાર્થીઓએ Windows Installation એટલે કે ફોર્મેટ કઈ રીતે કરવું?
-અલગ અલગ OS જેવી કે Win 7, 8, 10, 11, Linux વગેરે કંઈ રીતે ઇન્સ્ટોલ કરાવી તેમજ એક જ પેન ડ્રાઈવને મલ્ટી બુટ કઈ રીતે બનાવવી જેવી લેટેસ્ટ બાબતો પ્રેક્ટીસ અને ડેમો સાથે
-રિયલ ટાઈમ પ્રેક્ટીસ કરી ને જશો તો એકેય બુક વાંચવી નહિ પડે અને મગજને લોડ પડે તેમ એક પણ બાબત ગોખવી નહિ પડે👌

RED Labz
ટેકનોલોજી અને તેનું મહત્વ કેટલું જરૂરી છે એ બાબત આ એક વીડિયો પરથી સમજી શકાય.

HD કેમેરાનો ઉપયોગ સારી ક્વોલિટી માં વિડિયો ગ્રાફી માટે થાય છે. આ કેમેરા ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય તો જ ફૂટેજ બહાર જઈ શકે. સાહેબે કેમેરા બંધ કરાવવા ના બદલે જો ઇન્ટરનેટ કનેક્શન સાથેનું જોડાણ બંધ કરાવ્યું હોત તો એ એક ટેકનિકલ અને બુદ્ધિ પૂર્વકનો નિર્ણય કહી શકાય.
ખેર, ટેકનોલોજી અને ગુજરાત સરકારને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી....

https://x.com/YAJadeja/status/1870763260707836044?t=cHTVGthxHUjseTzlFv3dIA&s=35
HC Computer Operator Batch

CO ની બેચમાં દરેક બાબતો પ્રેકટીકલ સાથે સમજૂતી.
માત્ર વાંચીને પાસ થવાની રણનીતિ ના બનાવવી, એક વાર દરેક બાબતો વિશે પ્રેક્તિકલ અનુભવ કરી લેશો એટલે કોઈ પણ બાબત યાદ રાખવી જ નહિ પડે....

ઉપરના ફોટોમાં ક્રિમ્પિંગ કઈ રીતે કરવું એ બાબત શીખવવામાં આવે છે.👍
Be careful...
પહેલી નજરે આ સરકારી જાહેરાત લાગશે પણ આ પ્રાઇવેટ કપની ની જાહેરાત છે. સાઈટ માંથી નંબર લઈને મે વાતચીત કરેલ જે ઓડિયો રેકોર્ડિંગ સાથે આપેલ છે.
સતર્ક અને સાવચેત રહેવું.
સાઈટ માંથી લીધેલ નંબર
9772629772

કોઈએ ભૂલથી પણ પૈસા ભરેલ હોય તો આ નંબર પર ફોન કરવો.
graminpashupalan.com નુ રજિસ્ટ્રેશન રાજસ્થાનમાં થયેલ છે અને કંપની ગુજરાતમાં ભરતી માટેની જાહેરાત આપે છે. આ બધી બાબતો માત્ર બેરોજગાર યુવાનોને છેતરવા માટે જ છે. એટલે સતર્ક રહેવું.
Forwarded from RED Labz
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો
વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
હજુ થોડા દિવસ પહેલા જ જ્યારે પરીક્ષામાં કેમેરા બંધ કરાવવાની પરિસ્થિતિ આવેલી એ સમયે આપણે ગુજરાત સરકાર માં ઉચ્ચ અધિકારીઓ થી નીચલી કક્ષાના અધિકારીઓ નું ટેકનિકલ શિક્ષણ વિશે વિચાર કરી શકીએ.

ટેકનોલોજી આપણને કામ કરવામાં સરળતા અને ઝડપ પ્રદાન કરે છે એવા સમયમાં આ સરકારી બાબુઓને કમ્પ્યૂટરનું બેઝિક નોલેજ પણ નથી. દુનિયા AI પર આગળ વધે છે જ્યારે આપણા વાળા આપણને ઉંધે પાટે ચડાવે છે.

ખેર, એક વાત તો સમજવી જ રહી કે સરકાર પાસે કોઈ સારા શિક્ષિત અધિકારીઓ કે વ્યક્તિઓ છે જ નહિ જે આવનાર સમય માટે સરકાર તૈયાર કરે. બાકી ટેકનોલોજી અને ગુજરાત સરકાર ને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી જ એ વાત દિવ્ય ભાસ્કર ના આ સમાચાર એ પણ કહી દીધું...😔
2025/07/08 08:10:45
Back to Top
HTML Embed Code: