Telegram Web Link
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે CCC ની વેકેશન બેચ શરૂ થઈ ગઈ છે.

આ બેચમાં
- અંગ્રેજી ટાઈપિંગ
- ગુજરાતી ટાઈપિંગ
- વર્ડ
- પાવર પોઇન્ટ
- એક્સેલ
- ઇન્ટરનેટ
- chatGPT
- હાર્ડવેર વિશેની સંપૂર્ણ બાબતો પ્રેક્ટિકલ સાથે શીખવવામાં આવશે.

ફી: માત્ર ૪૦૦૦₹
સમય ગાળો: 3 મહિના...

વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે....
RED Labz
Mo 7405056050
👍8
Forwarded from RED Labz
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો

👉વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
👍11
Media is too big
VIEW IN TELEGRAM
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે CCC ની વેકેશન બેચ
RED Labz
👍5
👏34👍106🔥6
એ દાસા સાહેબ હતા જેમણે જતા જતા System Centric Organization બનાવેલ અને એક સાહેબ છે જેમણે આવતા વેત Person Centric Organization બનાવી....
😁26👍8🔥3😱1🎉1
Congratulations to all HC warriors 👏🎉
👍4425🥰10🔥2
👍14
CCE એક સંઘર્ષ ગાથા.....

પ્રિય મિત્રો..
આપણે દરેક લોકો નો સંધર્ષ શબ્દ સાથે નજીક નો સંબંધ છે. બધા માટે એક વરસ પહેલા CCE સપનું હતું.જેમા હાલ 2400+ લોકો પોતાના સપનાં ની નજીક મા છે. પોતાની એક સીટ  માતે લડી રહ્યા છે..હવે વાત રહી સિલેકશન ની તો દરેક લોકો ને સીટ નુ મહત્વ સમજાય છે. મા બાપ ના સંઘર્ષ જોતા જોતા જે એક સીટ માટે લડી રહ્યા છે એમના તરફથી દરેક પાસ થાય થયેલા કે પછી સારી પોસ્ટ પર જોબ કરતા દરેક ને બે હાથ જોડી🙏 ને વિનંતી ...
Please જો તમને લાગે કે તમારા નાના/મોટા ભાઈ બહન ને એક સીટ મળે એ માટે DV ના કરાવવા વિનંતી 🙏 ..બધા ને ખબર છે એક સીટ લેવા માતે મા-બાપ નો કેટલો પરસેવો પડ્યો હસે આ વાત તમે  સારી રિતે  જાનો છો.. કોઇક ના ઘર મા સુખ ના સુરજ તમારાં નામ ના ઉગાડવાનો મોકો છે ...શાયદ આ તમાર એક નિર્ણય થી જે વય્ક્તિ ને જોબ મળસે એના પુણ્યનું  ચક્રવૃધિ વ્યાજ ભગવાંન તમને 100% આપસે..🙏
.
.
DV  ના કરાવવવા વિનંતિ 🙏
-કોઇ સારી પોસ્ટ પર હોય
-50k/40k વાળી જોબ પર હોય અને રેન્ક નિચે હોય
-પોતના જિલ્લા મા ઘણા સમય થી જોબ કરતા હો
-gpsc પાસ હોય
-તમને ગમતી પોસ્ટ મલે એમ ના હોય
-Full pay મા અવાના હોય
-પોતાની જોબ મા સુખી હોય
- જેને સાચે મા લોકો નો સંઘર્ષ જોયો છે જે પોતે જોબ કરતા લોકો પૂણ્ય કમાવાવવા માટે..જેનુ પરિણામ ભગવાંન જરુર આપસે.
.
( GPSC ..STI..DYSO..TDO..ACE..HC ASSISTANT..GPSC TECHNICAL...CIVIL ENGINEERING..etc પાસ થયેલા ને જરુર મોકલ જો🙏).
.
.
તમારાં એક નિર્ણય થી કોઇક નુ જિવન સુધરી જાસે આના જેટલુ પુણ્ય નુ કામ એક પન ના હોય શકે ..🙏🙏
                           લિ. મજધારે બેઠેલ મિત્ર

(Happy to help થકી પોસ્ટ કરવા વિનંતિ)
👍176
Forwarded from સરકારી જમાઈ ©️ ઓફિસિયલ ️
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👉 મિત્રો UPSC ની તૈયારી કરાવતા જાણીતા ફેકલ્ટી અવધ ઓઝા સાહેબ પણ વિપુલભાઈ ની ક્ષમતા જાણી ગયા હતાં અને ભવિષ્ય જોઈ લીધું હતું કે આ વ્યક્તિ UPSC ની પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ છે.

👉 UPSC, દિલ્હી ના શ્રેષ્ઠ કોચિંગ institution વગેરે એ વિપુલભાઈની ક્ષમતા ઓળખી હતી. અને વિપુલભાઈએ પણ UPSC પાસ કરીને પોતાની ક્ષમતા બતાવી.

📌 પણ ગુજરાતની શ્રેષ્ઠ ભરતી સંસ્થાના પોતાને શ્રેષ્ઠ સમજતા ચેરમેનશ્રી વિપુલભાઈની ક્ષમતા ન ઓળખી શક્યા અને Interview માં ફક્ત 20 માર્ક્સ આપીને નાપાસ કર્યા. આ પરથી જ સ્પષ્ટ દેખાય છે કે GPSC માં મોટા ગોટાળા થઈ રહ્યા છે અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.


ASPIRANTS_ZONE_2024
👍261👏1
દુઃખ એ વાતનું છે કે શ્રેષ્ઠ ઉમેદવારોને પસંદ નથી કરાતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ વતન છોડવું પડે છે... 😔
👍39🥰1
પ્રિય મિત્રો,

આપણા દરેકનું જીવન "સંઘર્ષ" શબ્દ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે.
બે વર્ષ પહેલાં ASSISTANT/CASHIER બનવાનું સપનું આપણા માટે એક મોટું લક્ષ્ય હતું.
આજે, 1526 મિત્રો પોતાના સપનાને હકીકત બનાવી ચૂક્યા છે અને 146 મિત્રો હજુ પણ એક સીટ માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે.

મા-બાપના સંઘર્ષ જોઈને મોટા થયેલા, અને આજે પોતાની એક સીટ માટે લડી રહેલા આવા દરેક માટે,
તમામ પાસ થયેલા તથા સારી પોસ્ટ પર કાર્યરત મિત્રો તરફ વિનમ્ર વિનંતી છે:

કૃપા કરીને જો તમને લાગતું હોય કે તમારાં નાના/મોટા ભાઈ-બહેનને એક તક મળે, તો દસ્તાવેજ ચકાસણી (DV) માટે ન જવાનું વિચારશો.
તમારે એ બાબત સારી રીતે ખબર છે કે એક સીટ મેળવવા માટે મા-બાપે અને ઉમેદવારો એ કેટલો મહેનત અને બલિદાન આપેલું છે.

તમારા એક નાનકડા નિર્ણયથી કોઈકના ઘરમાં સુખનો સૂર્ય ઉગી શકે છે.
એ પુણ્યનું ફળ ભગવાન તમને ચોક્કસ વહોળે પાછું આપશે.

વિશેષ વિનંતી ખાસ કરીને તેઓ માટે:

જેમને સારી પોસ્ટ મળી ગઈ છે,

જે પોતાના જિલ્લામાં ઘણા સમયથી કાર્યરત છે,

GPSC પાસ છે,

જેમને પસંદગીની બીજી પોસ્ટ માટે રાહ જોવી છે,

જેમની હાલની નોકરીમાં સંપૂર્ણ પગાર મળતો હોય,

અને જેમણે જીવનમાં સંઘર્ષની વેદના અનુભવી છે.


(તલાટી, જુનિયર ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક , amc vmc, કેશિયર, psi જુના assistant ,GPSC, STI, DYSO, TDO, ACE, CCE, GPSC Technical, Civil Engineering, Bank વગેરે પરીક્ષાઓ પાસ કરેલા મિત્રો માટે ખાસ વિનંતી છે.)

તમારા એક સારા નિર્ણયથી કોઈકનું આખું જીવન બદલાઈ શકે છે.
એટલું પુણ્યનું કામ કદાચ બીજા કોઈ પણ સાધનથી શક્ય નહીં બને.

વિનમ્ર:
-લિ. મજધારે બેઠેલ મિત્ર
(મારફતે: Happy to Help)
11👍6👏4🔥3
ધન્ય છે ગુજરાત સમાચારને કે જેણે નાગરિકોની વેદના ખુબ સારી રિતે રજુ કરી. બાકી સરકારના ખોળે બેઠેલા અને સરકારની જાહેરાતોથી ચાલતા એકેય છાપામાં તમને આ સમાચાર જોવા નહિ મળે...

અને હા, આ છે આપણા ગુજરાતના સર્વોચ્ચ સ્થાને રહેલા સત્તાધીશો...

ધન્ય ધરા ગુજરાતની....
👏497👍6🔥1
તલાટીની ભરતી કે સિલેબસ પૈકી હાલ કશુ બહાર નથી પડ્યુ પણ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ વેચાવાના શરુ થઈ ગયા છે...

લાગે છે કે માર્કેટમાં ભયંકર મંદી ચાલી રહિ છે....!!!
👍25😁122
RMC માં કમ્પ્યૂટર વિષયનું લેવલ જોઈને લાગે છે કે આગામી સમયમાં સરકાર એવા ઉમેદવારોની ભરતી કરશે કે જેને વાંચતા લખતા જ આવડતું હોય.
સ્કિલના નામે ફુંકવામાં આવતા પપૂડા ખાલી કાગળ પરના વાઘ જેવું ચિત્ર બનાવીને જાય છે અને કાગળ પર જ રહી જાય છે.
AI ના સમયમાં આ લોકો હાર્ડવેર, USB આધારિત સવાલ પુછે છે અને સારા કર્મચારીની આશા રાખે છે!!!
શિક્ષણનું સ્તર કેટલું નીચુ ગયુ છે તે આ પેપરના માધ્યમથી સમજી શકાય!!!

જય જય ગરવી ગુજરાત....
🔥38👍13😁13
PSI ની પરીક્ષા માટે આ શિક્ષક એકલા જ લડે છે....

ધન્ય છે ગુજરાતની ખમીરવંતી ધરાને જેણે પૈસા કમાતા અને ન્યાય માટે મૌન રહેતા બીજા શિક્ષકો પેદા કર્યા છે...

બેચ બનાવવા માટે તમે સૌથી પહેલા, ન્યાયની લડતમાં તમે સૌથી છેલ્લા....
🔥15👍4
Forwarded from RED Labz
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો

👉વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
👍6
2025/07/13 01:19:25
Back to Top
HTML Embed Code: