Telegram Web Link
PSI ની પરીક્ષા માટે આ શિક્ષક એકલા જ લડે છે....

ધન્ય છે ગુજરાતની ખમીરવંતી ધરાને જેણે પૈસા કમાતા અને ન્યાય માટે મૌન રહેતા બીજા શિક્ષકો પેદા કર્યા છે...

બેચ બનાવવા માટે તમે સૌથી પહેલા, ન્યાયની લડતમાં તમે સૌથી છેલ્લા....
Forwarded from RED Labz
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો

👉વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
શું સાહેબની જીદ GPSC ને લઈ ડૂબશે???
દુનિયા જ્યારે AI અને ઓટોમેશન પર કામ કરી રહી છે ત્યારે આપણા ગરઢા ગુજરાતી સાહેબો હજુ પણ ઇન્ટરવ્યુ આધારિત પરીક્ષા પધ્ધતિ વિકસાવવા પર ભાર આપે છે...
આનાથી શું થશે???
શું ઇન્ટરવ્યુ આધારિત પરીક્ષા પધ્ધતિ થી સારા અધિકારીઓ મળે કે પછી જાણીતાને જ નોકરી મળે??? તમારી પાસે જવાબ હોય તો જાગી જજો, યોગ્ય સમયે વિરોધ નહીં કરો તો હંમેશા માયકાંગલા જ કહેવાશો... બાકી તમે તમારા અંતરાત્માથી કંઈ છુપાવી શકો નહીં...
જય હિન્દ જય ભારત 🫡
આ જાડી ચામડીના અભણ અને અબૂધ નેતાઓને શિક્ષણ શું છે, વ્યાયામ શું છે? તે કશું ખબર જ નથી પડતી... કીધું હતું કાયમી આપશે અને આપી દીધું કરાર આધારિત ભરતી...
Talati Syllabus.pdf
166.9 KB
હજુ પણ વધારે સિલેબસ આપી દીધો હોત તો વાંધો ન હતો....
દરેક સમયે સરકારના ખોળે બેસીને સરકારના વખાણ કરવા એને ચાટુકારિતા કહેવાય
ભરતીની જાહેરાત થાય એટલે સરકારની વાહવાહી કરવામાં આ સમાચાર પત્રો પાછું વાળીને જોતા નથી. સિલેબસ શું છે, જરૂરિયાત શું છે, કઈ રીતે આખી ભરતી પ્રક્રિયા પૂરી થશે એ ઉપર થોડું વિચારો. જ્યારે આંદોલનો થાય છે, વિદ્યાર્થીઓ રોડ ઉપર ઘસડાય છે ત્યારે આ છાપા વાળાઓ ક્યાં વયા જાય છે? બાકી અમુક ક્લાસિસ વાળા પણ દોડ્યા આવશે કે આવી ગયો નવો સિલેબસ. સરકારની કામગીરી અને પોતાના સ્વાર્થ વચ્ચે પણ એક અગત્યની અને નિષ્પક્ષ બાબત એ છે કે યુવાનોની કારકિર્દી અને સમય..

જો ખરેખર તમને એવું લાગતું હોય કે સિલેબસ ખૂબ મોટો થઈ ગયો છે અને લેખિતમાં છબરડા થશે જ, તો એક વાર અવાજ તો મજબૂત કરવો જ પડે...🫡
મહેક મહેક થાય છે ક્લાસીસોની ખાલી તિજોરી,
આવો જલ્દીથી નવી બેચમાં બનવા તલાટી... 😂😂😂
સરકાર ક્યારેય નથી ઈચ્છતી કે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઝડપથી નોકરી મળે અને યુવાધન ખુબ પ્રગતિ કરે. ભરતી પ્રક્રિયાને ગુંચવાડા ભરેલુ બનાવવા અને જાણી જોઈને ભરતીને ટલ્લે ચડાવવામાં જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તો આ અલગ અલગ ભરતી બોર્ડનો પોતાનો જ છે. તો આ પ્રશ્નના સોલ્યુશન માટે શુ કરી શકાય???
- ગુજરાત સરકારનું એક જ ભરતી બોર્ડ હોવું જોઈએ જેમાં ક્લાસ 1, 2 અને 3 ની ભરતીના નિયમો ખુબ સારી રીતે અને નવી જરુરીયાતને ધ્યાને લઈને બનાવવા જોઈએ.
- વિદ્યાર્થીઓને ક્લાસ 1/2/3 માટે અલગ અલગ વિષયો અને અલગ અલગ તૈયારી કરવાના બદલે એક જ સરખા સિલેબસ આધારીત એક જ ભરતી પ્રકિયા થવી જોઈએ જેથી સમય, મહેનત અને પૈસાની ખુબ બચત થાય.
- દરેક ભરતી પ્રક્રિયામાં અનુભવનું ખુબ મહત્વ હોવુ જોઈએ જેથી સરકારને પ્રાઈવેટ તેમજ સરકારી ક્ષેત્રમાં કામ કરીને આવતા શિસ્તબધ્ધ કર્મચારીઓ કે અધિકારીઓ મળે.
- દરેક ભરતીમાં નવી ટેક્નોલોજી જેમકે ઈંટરનેટ, AI, MS Office, Social Media Communication નું મહત્વ જળવાવું જોઈએ જેથી કરીને સરકારને કમ્પ્યૂટર પર સડસડાટ કામ કરી શકે તેવા અનુભવી કર્મચારીઓ/અધિકારીઓ મળે. માત્ર સર્ટિફિકેટ લેવાથી પ્રેક્ટિકલ નોલેજ ચેક નથી થતુ આ બાબત સરકારશ્રીને ખ્યાલ હોવો જોઈએ.
- ભરતી પ્રક્રિયા ખુબ લાંબો સમય જેમકે 1 વર્ષથી 5 વર્ષ જેવો સમય લઈ લે છે, જેના બદલે ડિઝિટલ માધ્યમથી ભરતી પ્રક્રિયા પાંચથી છ મહિનામાં પુરી થાય એ રીતનું નક્કર આયોજન સરકારશ્રી દ્વારા થવું જોઈએ.
- પ્રિલિમ અને મે‍ઈંસ એમ બે અલગ અલગ તબક્કાઓ ટુંક જ સમયમાં પુરા થાય અને પેપરનું ચેકિંગ અનુભવી શિક્ષકો કરતા કમ્પ્યૂટર આધારિત સિસ્ટમથી ખુબ ઝડપથી થાય એ રીતનું થવું જોઈએ.
- આજનો સમય AI, ઈન્‍ટરનેટ અને ઝડપી ટેક્નોલોજીનો છે, આવા સમયમાં સરકાર દરેક ભરતી પ્ર્ક્રિયામાં લબાડવેડા કરે તો ઉમેદવારોની ઉંમર, પૈસા અને જ્ઞાનનું મોટા પાયે નુકશાન થાય છે જે બાબત સરકારશ્રીને ધ્યાને આવવી જોઈએ.
- ભરતી પ્ર્ક્રિયા ખુબ જ પારદર્શક હોવી જોઈએ જેથી કરીને પેપર ફૂટવાના કોઈ છબરડા થવા ના જોઈએ.
- આપનું સજેશન આમાં ઉમેરીને આપ વિદ્યાર્થી મિત્રો સરકારશ્રી સુધી આ મેસેજ પહોચાડી શકો છો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GPSC માં લખેલ પ્રશ્નનો આખો જવાબ ખોટો છે પણ આ મિત્ર તો કદાચ અધિકારી બની ગયા હશે....

અન્ય દેશોની વાત કરીએ તો એમાં ડ્રાઇવરલેસ કાર, ડ્રાઇવર લેસ વિમાન, ડ્રાઇવરલેસ બસ, કંડકટર વગરની બસ અને બધું જ માનવ વિહિન એટલે કે ઓટોમેશન આધારિત પદ્ધતિ વિકસાવવામાં આવે છે અને મોટાભાગની બાબતો ટેકનોલોજી ઉપર આધારિત હોય છે. આઝાદીના લગભગ 75 વર્ષ પછી પણ આપણી એજ્યુકેશન સિસ્ટમ અંગ્રેજોએ આપેલ શિક્ષણ પદ્ધતિથી મુક્ત થતી નથી. આટલા બધા પેપર ચકાસવા માટે વિષય નિષ્ણાંત તો છે નઈ અને જે ચેક કરે છે એ પણ આવા ભગા જ મારે છે....
એક વાત સમજવા જેવી છે....

તલાટીની ભરતી અને સિલેબસ બહાર પડ્યો ત્યારે જે જે શિક્ષકો સિલેબસ સમજાવીને બેચ વેચવા નીકળી પડેલા એમને શિક્ષણ શુ છે અને શિક્ષણથી શુ થાય એ બાબત સાથે દુર દુર સુધી ક્યાંય લેવા દેવા નથી. આવા શિક્ષકો કરતા તો શાકભાજી વેચવા નીકળતા ફેરિયાઓ સારા જે શું વેચવાનું છે એના વિશે સ્પષ્ટ અભિપ્રાય તો આપે છે!!!!
Forwarded from RED Labz
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો

👉વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
ગુજરાત પંચાયત સેવા બોર્ડ તો પેલેથી ખાડે ગયેલું, હવે GPSC અને GSSSB પણ ખાડા માં જ છે. આપણે સરકાર આ માટે જ બનાવેલી છે કે દરેક સરકારી સંસ્થાઓની કાર્ય પધ્ધતિ પર હંમેશા પ્રશ્ન કરવો પડે???
Welcome to New India 😒
HC Assistant Waiting List Survey
જે મિત્રો HC Assistant વેઈટીંગમાં છે તે પોતાની માહિતી ભરી દેજો એટલે દરેકની કેટેગરીવાઈઝ ખાલી થતી જગ્યાનો અંદાજ લગાવી શકાય.

https://forms.gle/Fq8o15HmjKemNjnt5

નીચે જણાવેલ લીસ્ટના કુલ 28 ઉમેદવારોએ ફોર્મ ભરેલ નથી તો ભરી દેવા વિનંતી અને આ લિસ્ટમાંથી તમારા કોઈ મિત્ર સર્કલ માં હોય તો એમને ફોરવર્ડ કરી દેજો. 👇🏻

1 Mr.Ronakkumar Girishbhai Parmar
7 Mr.Dhavalkumar Kanjibhai Patel
9 Mr.Jaydip Popatbhai Tirgar
11 Mr.Virenkumar Pravinbhai Sarvaiya
17 Mr.Hirenkumar Anilkumar Thaker
23 Mr.Rajdeepsinh Mahipatsinh Gohel
25 Mr.Krunalbhai Hasmukhbhai Patel
28 Mr.Surajkumar Hirabhai Gorad
39 Mr.Harsh Prakashkumar Luvani
54 Mr.Ashvinbhai Valjibhai Dihora
56 Mr.Parth Maljibhai Desai
66 Mr.Vijay Vitthalbhai Daloliya
86 Mr.Meetraj Solanki
90 Mr.Kardam Pankajbhai Vyas
92 Mr.Mahamadaslam Ganibhai Bhadreshiya
94 Mr.Nagrajkumar Jorubhai Khachar
99 Mr.Parth Bharatkumar Modi
101 Mr.Kaushik Dineshbhai Patni
104 Mr.Alpeshbhai Jemalbhai Zankat
109 Mr.Ketankumar Amrutbhai Solanki
112 Mr.Sanjaybhai Mohanbhai Bagada
121 Mr.Hiteshkumar Jivabhai Parmar
124 Mr.Lagdhirsinh Bhagavatsinh Vaghela
130 Mr.Prashant Khodabhai Desai
131 Mr.Arajanbhai Debhabhai Ahir
132 Mr.Harshil Sureshbhai Malvaniya
136 Mr.Vijaykumar Hiteshbhai Maheta
140 Mr.Abhishekkumar Rameshbhai Makani
આને કેવાય બુદ્ધિ નું પ્રદર્શન. બાકી બુદ્ધિ નું દેવાળું કેમ ફૂંકવું એ તો કોઈ આપણી પ્રખ્યાત પરીક્ષા લેતી સંસ્થાઓ પાસેથી શીખી શકે 🤯
*🫡મીડિયા_મિત્રોના બેબાક પત્રકારત્વને સલામ🫡*

🛑ગુજરાતમાં જરૂર છે આવા બાહોશ રીતે પ્રશ્નો કરનાર પત્રકારોની.
🛑એથી પણ વધારે ખૂબ જરૂર છે નીડરતાથી સત્ય પ્રકાશિત કરનારાઓની.

*⁉️જો આવા પ્રશ્નો થાય તો તમામ તંત્રી સંત્રી મંત્રી ને ખ્યાલ પડે
#AC ચેમ્બરમાં બેસીને સુફિયાણી વાતો કરવી અલગ બાબત છે અને ગ્રાઉન્ડ ઉપર જઈને સામાન્ય વ્યક્તિની વ્યથા અનુભવી અલગ બાબત છે.તમને તમારા જિલ્લાના પ્રશ્નો વિશે પૂરતી માહિતી નથી ને શું નેતા બની ને કરી લીધું ?*
🤔શું આ લોકો ભાવનગર ના
#ઉદ્ધાર કરશે ?

*👉🏻 જોઈ લેવાની છૂટ એકપણ નેતાના કપડાને ક્યારે કરચલી પણ ક્યારેય નહીં પડી હોય, પરંતુ આજે નિષ્ઠાવાન પત્રકારોએ ચાલુ AC માં ભાજપના
#પરસેવા છોડાવી દીધા.🥶*

🫡ભાવનગરના સાહસિક પત્રકારોએ આજે માઇકને નમાવી ન નાખ્યા, પ્રશ્નોને ન રગડ્યા, નેતાઓને રગડ્યા!

*🫣નેતા લોકો તો કમલમ માંથી આવેલ “સ્પીચ” બોલી ગયા,*
પણ જ્યારે પત્રકારોએ સીધા અને વાજબી પ્રશ્નોનો મારો ઝીંક્યો,
ત્યારે એ બધા "જ્ઞાન પિઠધારી" મંત્રીઓ ખામોશ!
કોઈ પાસે જવાબ નહોતો.
કોઈના ગળાથી અવાજ ન નીકળ્યો.
કોઈએ આંખમાં જોઈને કહિ ન શક્યા – “હા,જવાબદારી અમારી છે.”

*📍પત્રકારોએ એવો સવાલ કર્યો કે નેતાઓના મેઇકઅપ નીચેનો ચહેરો દેખાઈ ગયો, અને એ ચહેરો હતો “ખાલી_કાગળ_પર_લખાયેલું_વચનપત્ર”!*

🛑 નેતાઓ માટે ખાસ સૂચન:
આગામી કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા “જવાબબુક” તૈયાર રાખજો. કેમ કે હવે પત્રકાર પ્રશ્ન પણ પુછશે અને જવાબ પણ ચૂપ્પીમાંથી કાઢી લેશે!

*📌આ પત્રકારોના પ્રશ્નોમાં પ્રજાના ટેક્સના પૈસાની પીડા છે.*
*📌ભાવનગર વિકાસથી વંચિત રહ્યું છે એનું દર્દ આ પત્રકારોના શબ્દોમાં છે.*
*📌પ્રશ્નો ખૂબ વાજબી હતા તો પણ એકભી પ્રશ્નોનો જવાબ યોગ્ય રીતે આપી શક્યા નથી.*

🙏🏻આભાર છે પત્રકારોનો –🙏🏻
જેમણે પત્રકારત્વને રક્તસંચાર આપ્યો,
જેના માઇકમાં PR નહિ, પ્રજા હતી,
જેમના સવાલોમાં પક્ષ નહિ, સચ્ચાઈ હતી,
અને જેમના અવાજે સરકારના ચોપડા પણ ધ્રૂજવા લાગ્યા!
ભાવનગરના પત્રકારોએ એવું સાબિત કર્યું કે પત્રકારત્વ હજી મરી ગયું નથી !

https://x.com/YAJadeja/status/1933013318504972333?t=1Jj-if6v66stMmmofCwxUQ&s=19
કોન્ટેબલ નું પેપર જોતા લાગે છે કે PSI કરતા કોન્સ્ટેબલ વધુ હોશિયાર હશે😂
ફાસ્ટટેગ માં વાર્ષિક ૩૦૦૦ ના રિચાર્જ પર 200 યાત્રા અથવા 1 વર્ષ જે પહેલું હશે એ મુજબની નવી સુવિધા 15 ઓગસ્ટથી લાગુ થશે. Great Job Gadakariji 👍
ક્યાં સુધી પેપર ફૂટવા પર સરકારને ગાળો આપશો???

યુવાનો જાગો, તમારે જે જોઈએ છે તે સરકાર પાસેથી ભીખ માંગવાને બદલે હકની લડાઈ લડીને જીતી લ્યો 👍

રાજનીતિમાં ગોપાલભાઈ ઇટાલીયા એ ખુબ સરસ શરૂઆત કરી છે કે જે યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયી છે.

સરકારી ભરતી ની તૈયારી કરતા દરેક મિત્રોએ આવનાર સમયમાં યોજનાર કોર્પોરેશનની ચૂંટણીમાં એક્ટિવ થઈને ભાગ લેવો...
2025/07/06 04:47:13
Back to Top
HTML Embed Code: