LED બલ્બ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો.
1. LED તેમની મોટાભાગની ઊર્જાને દ્રશ્ય પ્રકાશ (Visible Light) માં રૂપાંતરિત કરે છે.
2. LED ધન અને ઋણ વીજભાર વચ્ચે બંધનું નિર્માણ કરવા વીજપ્રવાહનો ઉપયોગ કરીને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Anonymous Quiz
5%
ફક્ત 1
24%
ફક્ત 2
69%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
સાબુના પરપોટાને જ્યારે સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે તે શાને કારણે રંગીન દેખાય છે?
Anonymous Quiz
6%
પ્રકાશનું વિસર્જન
24%
પ્રકાશનું વ્યતિકરણ
63%
પ્રકાશનું વક્રીભવન
7%
પ્રકાશનું વિવર્તન
ભારત સ્માર્ટ સિટીસ મિશન(Smart Cities Mission) (SCM)ની દેખરેખ કયું મંત્રાલય રાખે છે?
Anonymous Quiz
20%
ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
36%
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
38%
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
6%
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગનું મંત્રાલય
Global Positioning Service (GPS) એ કયાં સિદ્ધાંત પર આધારિત છે?
Anonymous Quiz
29%
પ્રસારણ
33%
ત્રિપક્ષીય
17%
ઉન્મૂલન
21%
વૈશ્વિકીકરણ
સર જગદીશચંદ્ર બોઝ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓ રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રીમ કાર્ય માટે જાણીતા છે.
2. તેમણે છોડના શરીરવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સંશોધન કર્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રીમ કાર્ય માટે જાણીતા છે.
2. તેમણે છોડના શરીરવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સંશોધન કર્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
23%
ફક્ત 2
71%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
ડો. એમ. એસ. સ્વામીનાથન તેમના કયા યોગદાન માટે 'ભારતમાં હરિતક્રાંતિના પિતા' તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
7%
અદ્યતન સિંચાઈ પ્રણાલીને વિકસાવવી
32%
આનુવંશિક રીતે સંશોધિત પાકના ઉપયોગને પ્રોત્સાહન આપવું
52%
ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને રોગ પ્રતિરોધક જાતો વિકસાવવી
9%
જૈવિક ખેતી પદ્ધતિને દાખલ કરવી
AADHAR વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે ભારત સરકારની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ વ્યક્તિગત ઓળખ માટેની 16 અંકની સંખ્યા છે.
2. તે ભારતમાં કોઈ પણ જગ્યાએ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ઉપયોગી છે. કયાં વિધાનો સાચાં છે?

4%
ફક્ત 1
38%
ફક્ત 2
55%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે?
Anonymous Quiz
9%
આર્સેનિક
55%
પારો
27%
સીસું
9%
કેડિમિયમ
નીચેના પૈકી કઈ તકનીકીમાં ભારતની આત્મનિર્ભરતા હાંસલ કરવાની પહેલના ભાગરૂપે PARAM સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા હતા?
Anonymous Quiz
30%
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
19%
મશીન લર્નિંગ
43%
હાઇ- પરફોર્મેન્સ કોમ્પ્યુટિંગ
7%
ડેટા સ્ટોરેજ સિસ્ટમ
ભારતની રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા નીતિ (National Cyber Security) હેઠળ જાહેર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા માટે નીચેના પૈકી કઈ એજન્સી મુખ્યત્વે જવાબદાર છે
Anonymous Quiz
22%
Indian Computer Emergency Response Team (CERT-In)
27%
National Informatics Center (NIC)
41%
Ministry of Electronics and Information Technology (MEITY)
10%
National Security Council (NSC)
સુપર કોમ્પ્યુટરની PARAM શ્રુંખલા વિકસાવવામાં કઈ ભારતીય સંસ્થા જવાબદાર છે?
Anonymous Quiz
10%
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા
22%
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા
61%
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ
7%
ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા (યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીમાં 193 સભ્ય દેશો છે.
2. UNEA એ પર્યાવરણને લગતી બાબતોમાં નિર્ણય લેનારી વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

8%
ફક્ત 1
21%
ફક્ત 2
69%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
નીચેના પૈકી કોનો જળવાયુ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમ (National Action Plan) માં સમાવેશ થતો નથી?
Anonymous Quiz
7%
રાષ્ટ્રીય સૌર મિશન
32%
રાષ્ટ્રીય ટકાઉ નિવાસસ્થાન મિશન
48%
રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના
12%
નેશનલ વોટર મિશન
The International Union for Conservation of Nature એ તેનાં ક્યાં ઉપગ્રહ માટે વધુ જાણીતું છે ?
Anonymous Quiz
9%
વૈશ્વિક કાર્બન વ્યાપાર પ્રણાલીની સ્થાપના
52%
જળવાયુ નિષ્પક્ષતા માટેના માળખાની રૂપરેખા તૈયાર કરવી
35%
જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ જાળવવી
5%
જળવાયુ પરિવર્તન સંમેલન નું આયોજન કરવું
આજે સાંજે 8 કલાકે Live 🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | વિજ્ઞાન અને ટેકનોલોજી | EP-04 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/7HF3MYImJHo?si=YVghYR5mSsB4sZJv
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

વર્ષ 2023માં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ (India Green Credit) કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શો છે?
Anonymous Quiz
11%
કાર્બન ટ્રેડિંગ બજારની સ્થાપના કરવી
50%
ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા
35%
અશ્મીગત ઈંધણના વિકલ્પોને પ્રોત્સાહિત કરવા
4%
પર્યાવરણીય નુકસાન માટે કડક દંડ કરવો
વંદે ભારત એક્સપ્રેસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતની સૌ પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન છે.
2. તે સરકારના 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો ભાગ હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતની સૌ પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન છે.
2. તે સરકારના 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો ભાગ હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
19%
ફક્ત 2
74%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
હવાઈમથક ઉપર મુસાફરોના પ્રવેશની સુવિધા માટે DigiYatra કઈ તકનિક ઉપયોગ કરે છે?
Anonymous Quiz
17%
Biometric facial recognition (બાયોમેટ્રિકની મદદથી ચહેરાની ઓળખ)
25%
Block Chain (બ્લોક ચેઈન)
51%
Artificial in-ticketing system (ટિકિટ પ્રણાલીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ)
6%
QR Code Scanning