Telegram Web Link
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ' આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.
2. તેના રચયિતા સ્વામી રામાનંદ હતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
13%
ફક્ત 1
15%
ફક્ત 2
65%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
કુતુબમિનાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેને બાંધવાની શરૂઆત ઈલ્તુમિશે કરી હતી.
2. તેનો સૌથી નીચેનો મજલો પૃથ્વીરાજ ચૌહાણે વિજય સ્તંભ તરીકે બનાવ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
14%
ફક્ત 1
26%
ફક્ત 2
43%
1 અને 2 બંને
17%
બંનેમાંથી એક પણ નહિ
મયૂરાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનું નિર્માણ અકબરે કરાવ્યું હતું.
2. નાદિરશાહ દિલ્લીની લૂંટમાં પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
47%
ફક્ત 2
46%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
દાંડીકૂચ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. દાંડીકૂચ પછી દાંડી પાસેના કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી.
2. પછી તેમને માંડલેની જેલમાં મોકલી દેવામાં આવ્યા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
24%
ફક્ત 1
15%
ફક્ત 2
54%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
નવમી અનુસૂચિનો પરિચય અમુક કાયદાઓને ન્યાયિક તપાસથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો, આ પગલાંનો મુખ્ય શો ઉદ્દેશ્ય?
Anonymous Quiz
14%
ન્યાયતંત્રની સત્તા વધારવી
51%
જમીન સુધારણા કાયદાઓનું રક્ષણ કરવું
21%
મૂળભૂત અધિકારોનું કાર્યક્ષેત્ર વધારવું
15%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મજબૂત કરવા
ROJ NAVU JANIYE JUNE.pdf
1.5 MB
🛑 જુન - 2025 🛑

♻️રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મુકવામાં આવતા જાન્યુઆરી માસનુ કરંટ
♻️જાન્યુઆરી માસના અગત્યતા દિવસો
♻️વિવિધ થીમ
♻️મહત્વની અલગ અલગ ઘટનાઓ

📊 Telegram Chennal Click Link ⤵️
https://www.tg-me.com/rpiinfo

🎞 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

💾 Fecebook Page Click Link ⤵️
https://www.facebook.com/RPIOfficialbhavnagar/

🚨Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▶️ WhatsApp Channel ◀️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
આજે રાત્રે 8 કલાકે Live🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | બંધારણ | EP-14 | ⁨@RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/HTzLXzFNqRk?si=vNcfl3rIZ0vYRnXZ

✦ Download Ranjit Sir e-classapp👇:-https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e

🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
નીચેના ક્યાં સત્તાધિકારીઓની મંજૂરી વિના સંસદમાં નાણાં બિલ રજૂ કરી શકાતું નથી?
Anonymous Quiz
24%
લોકસભાના અધ્યક્ષ
11%
વડા પ્રધાન
57%
રાષ્ટ્રપતિ
8%
નાણાં પ્રધાન
શિક્ષણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. શિક્ષણ રાજ્ય યાદીનો એક ઘટક છે.
2. શિક્ષણની જોગવાઈઓ બંધારણના ભાગ III માં સમાવિષ્ટ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
11%
ફક્ત 1
20%
ફક્ત 2
64%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કઈ બંધારણીય રીતે ફરજિયાત સંસ્થા છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની નાણાકીય સ્થિતિની જાણ કરવાની જવાબદારી ધરાવે છે?
Anonymous Quiz
8%
ઝોનલ કાઉન્સિલ
31%
આંતર રાજ્ય કમિશન
49%
નાણાકીય કમિશન
13%
આંતર રાજ્ય કાઉન્સિલ
2025/07/05 16:02:44
Back to Top
HTML Embed Code: