Telegram Web Link
આજે સાંજે 8 કલાકે Live🔴

Revenue Talati 2025 | Main Exam | ભૂગોળ | EP-01 | ⁨@RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/xa6OP6ETpR4?si=s3TkTvhmlKf_iGBT

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
અમદાવાદ, ગુજરાતમાં ISRO, PRL, ATIRA અને IIM-A ની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી?
Anonymous Quiz
6%
મહાત્મા ગાંધી
77%
વિક્રમ સારાભાઈ
7%
સરદાર પટેલ
11%
જીવરાજ મહેતા, ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી
ગુજરાતમાં ધાર્મિક પરંપરા મુજબ સ્ત્રીની પ્રથમ ગર્ભાવસ્થા પછી કયા દેવી/દેવતાનું આહ્વાન કરવામાં આવે છે?
Anonymous Quiz
68%
રાંદલ મા
16%
સંતોષી મા
12%
અંબા મા
4%
બાલ કાનુડો
ગુજરાતના કયા જાણીતા કેળવણીકારને 'મૂછાળી મા'નું બિરુદ મળ્યું હતું?
Anonymous Quiz
4%
નાનાભાઇ ભટ્ટ
23%
ગિજુભાઈ ભરાડ
70%
ગિજુભાઈ બધેકા
2%
મનુભાઈ પંચોળી
કાપડની ડિઝાઇનની કઈ હસ્તકલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ પણ લોકપ્રિય છે
Anonymous Quiz
10%
ફેટો
41%
બાંધણી
33%
પટોળાં
16%
કેડિયું
નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની રાસલીલાનાં દર્શન કર્યા હતાં એ પવિત્ર સ્થળ કયું છે?
Anonymous Quiz
11%
દ્વારકા
28%
દામોદર કુંડ
50%
ગોપનાથ
12%
નિધિ વન, વૃંદાવન
હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત અંગેનાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી?
Anonymous Quiz
15%
એના કલાકારો તમામ ધર્મના છે.
53%
એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી.
22%
એમાં રાગ-રાગિણી ગવાય છે.
9%
એમાં વાદ્યયંત્રો પ્રયોજાય છે.
સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન થકી કઈ કળાનો પ્રારંભ થયો?
Anonymous Quiz
72%
પટોળાં વણાટકળા
13%
વાવ ચિત્રકળા
12%
આભૂષણ ડિઝાઇન
2%
કર્ણાટકી સંગીતકળા
2025/07/14 00:41:42
Back to Top
HTML Embed Code: