Telegram Web Link
GAGAN (જીપીએસ એઇડેડ જિયો ઓગમેન્ટેડ) ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલી કઈ બે ભારતીય સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે?
(1) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા
(2) ભારતીય હવાઈમથક પ્રાધિકરણ (3) રક્ષા સંશોધન તથા વિકાસ સંગઠન (4) ભારતીય હવાઈ દળ
Anonymous Quiz
15%
ફક્ત 1 અને 2
35%
ફક્ત 3 અને 4
35%
ફક્ત 1 અને 4
14%
ફક્ત 2 અને 3
નીચેનામાંથી કયાં પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે?
1. બાષ્પીભવન અને વર્ષણ
2. નદીઓ 3. મેનગ્રુવ વનસ્પતિ 4. મહાસાગરના પ્રવાહો નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
7%
ફક્ત 1 અને 2
19%
ફકત 2, 3 અને 4
26%
ફક્ત 1, 3 અને 4
47%
1, 2, 3 અને 4 બધા જ
માનવ શરીરમાં લોહીના ગંઠાઈ જવા માટે નીચેનામાંથી કયું વિટામિન જરૂરી છે?
Anonymous Quiz
6%
વિટામિન A
22%
વિટામિન B6
18%
વિટામિન C
53%
વિટામિન K
નીચેનામાંથી કયો રોગ ફૂગના કારણે થાય છે?
Anonymous Quiz
8%
મરડો
17%
ટાઇફોઇડ
20%
સામાન્ય શરદી
55%
દરાજ, ધાધર
વિભાગ I ને વિભાગ II સાથે જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I II
1. હિપેટાઈટીસ i. લોહી 2. ન્યુમોનિયા ii. યકૃત 3. સંધિવા iii. સાંધાઓ 4. થેલેસેમિયા iv. ફેફસાં
Anonymous Quiz
8%
1 - iv, 2 - iii, 3 - ii, 4 - i
32%
1 - iv, 2 - ii, 3 - i, 4 - iii
46%
1 - ii, 2 - iv, 3 - iii, 4 - i
14%
1 - i, 2 - iii, 3 - iv, 4 - ii
નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટ્સનો સ્ત્રોત માનવ શરીર માટે મુખ્ય ઊર્જા સ્ત્રોત તરીકે છે?
Anonymous Quiz
9%
માખણ
61%
કઠોળ
25%
ઈંડા
4%
બ્રેડ
શ્રીનગર (કાશ્મીર)માં આયોજિત કયો વાર્ષિક ઉત્સવ ચોક્કસ ફૂલની વિશાળ વિવિધતા દર્શાવે છે?
Anonymous Quiz
19%
મેરીગોલ્ડ
52%
ચેરી બલોઝમ
26%
તુલીપ
3%
કમળ
ભારતમાં કયું રાજ્ય એશિયાઈ સિંહના કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
74%
ગુજરાત
12%
મહારાષ્ટ્ર
13%
મધ્યપ્રદેશ
2%
રાજસ્થાન
નીચેનામાંથી સારસની કઈ સૌથી નાની પ્રજાતિઓ છે જે વિશ્વમાં સૌથી મુશ્કેલ સ્થળાંતર કરે છે અને ચીન અને મંગોલિયાથી ભારતીય ઉપખંડમાં ઉડાન ભરે છે?
Anonymous Quiz
42%
સાઈબેરિયન
30%
સારસ
20%
બ્લ્યુ
8%
ડેમોઈસેલ
કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ડુક ગ્યાલ્પો એનાયત કર્યો છે?
Anonymous Quiz
11%
નેપાળ
33%
મ્યાનમાર
29%
ભૂતાન
27%
યુનાઈટેડ આરબ અમીરાત
નીચેની કઈ બે નદીના કિનારે મેસોપોટેમિયાની સંસ્કૃતિનો વિકાસ થયો હતો?
Anonymous Quiz
30%
સિંધુ અને ઝેલમ
33%
નાઈલ અને બ્લ્યુનાઈલ
16%
હિન્દુકુશ અને કાબુલ
21%
ટાઇગ્રીસ અને યુક્રેટિસ
કયા શાસકે ઉત્તર પૂર્વ એશિયાના આદિવાસીઓને એક કર્યા અને એશિયાના મોટા ભાગ પર કબજો કરનાર પ્રથમ મોંગોલ સમ્રાટ બન્યો?
Anonymous Quiz
21%
ફિરોઝ શાહ તુગલક
45%
ચંગીઝ ખાન
25%
અકબર
9%
ઔરંગઝેબ
આયુર્વેદને નીચેના કયા વેદનો ઉપવેદ ગણવામાં આવે છે?
Anonymous Quiz
40%
ઋગ્વેદ
31%
યજુર્વેદ
14%
સામવેદ
15%
અથર્વવેદ
નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પન મુદ્રા પર સૌથી વધુ વાર દર્શાવવામાં આવતું પ્રાણી છે?
Anonymous Quiz
38%
બળદ
11%
માછલી
10%
કમળ
41%
શૃંગાશ્વ (યુનિકોન)
કયા મૌર્ય રાજાને પહેલાં ઉજ્જૈન (અવંતી પ્રાંત)ના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જે પછીથી મગધ સામ્રાજ્યના પ્રખ્યાત રાજા બન્યા હતા?
Anonymous Quiz
9%
પુષ્યમિત્ર મૌર્ય
40%
ચંદ્રગુપ્ત મૌર્ય
47%
અશોક
5%
બિંદુસાર
કયા મુઘલ બાદશાહના શાસન દરમિયાન મુઘલ સ્થાપત્ય તેના સુવર્ણ યુગમાં પહોંચ્યું?
Anonymous Quiz
17%
અકબર
27%
જહાંગીર
52%
શાહજહાં
4%
ઔરંગઝેબ
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-05 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/mCFSxoyPIIM?si=Kyf_1_5Bg-9dXC9z

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
2025/07/09 23:49:39
Back to Top
HTML Embed Code: