Telegram Web Link
2023માં ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી લિથિયમનો મોટા પ્રમાણમાં અનામત ભંડાર મળી આવ્યો છે?
Anonymous Quiz
12%
ગુજરાત
48%
જમ્મુ અને કાશ્મીર
28%
આંદમાન
12%
લક્ષદ્વીપ
ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે?
Anonymous Quiz
9%
કોઈપણ વિધાનસભા
17%
માત્ર લોકસભા
13%
માત્ર રાજ્યસભા
62%
સંસદનું કોઈપણ ગૃહ
હૈતીથી ડોમિનિકન રિપબ્લિકમાં ભારતીયોને બચાવવા માટેનું ભારત સરકાર દ્વારા સ્થળાંતર મિશન કયા નામે ઓળખાય છે?
Anonymous Quiz
18%
ઓપરેશન રાહત
29%
ઓપરેશન ઇંદ્રાવતી
40%
ઓપરેશન ઇંદ્રધનુષ
13%
ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ
ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે?
Anonymous Quiz
28%
ભારતની સંસદ
24%
લોકસભાના અધ્યક્ષ
45%
ભારતના રાષ્ટ્રપતિ
2%
ભારતના વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ભારતના કયા વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા?
Anonymous Quiz
35%
અટલબિહારી બાજપાઈ
43%
મનમોહન સિંઘ
18%
ઇન્દિરા ગાંધી
4%
રાજીવ ગાંધી
ગ્રુપ ઓફ 20 (G20)નું વર્તમાન અધ્યક્ષપદ કયા દેશ પાસે છે?
Anonymous Quiz
37%
બ્રાઝિલ
30%
ભારત
15%
ઈટાલી
17%
દક્ષિણ આફ્રિકા
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | કરંટ અફેર્સ | EP-06 |  @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/ZrYDTLGzraY?si=I_aq5JjlYIneIaUK

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
સાર્ક (SAARC)માં કેટલા સભ્ય દેશોનો સમાવેશ થાય છે?
Anonymous Quiz
48%
7
30%
8
13%
9
9%
10
નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ્દ પર રહી શકે છે?
Anonymous Quiz
11%
ભારતના વડાપ્રધાન
57%
રાજ્યના રાજ્યપાલ
25%
ભારતના ચૂંટણી કમિશનર
7%
લોકસભાના અધ્યક્ષ
નીચેનામાંથી કઈ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી?
Anonymous Quiz
51%
લોકસભાના અધ્યક્ષ
29%
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
13%
વાયુસેનાના વડા
7%
સેનાના વડા
ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ (UT)ના મુખ્ય પ્રધાન, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે, તે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે?
Anonymous Quiz
28%
કેન્દ્રશાસિત પ્રદેશ (UT)ના લેફ્ટનન્ટ ગવર્નર
26%
વિધાનસભામાં બહુમતી ધરાવતો પક્ષ
43%
ભારતના રાષ્ટ્રપતિ
3%
ભારતના વડાપ્રધાન
ભારતની બીજી પરમાણુ સબમરીન 'INS અરિઘાત'ના સાચા ઉદ્દેશ્યો પસંદ કરો.
I. તે ભારતની પરમાણુ ત્રિપુટીને વધુ મજબૂત બનાવશે અને પરમાણુ પ્રતિરોધકતા વધારશે.
II. તે પ્રદેશમાં વ્યૂહાત્મક સંતુલન, શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરશે અને દેશની સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
Anonymous Quiz
6%
ફક્ત I
24%
ફક્ત II
68%
I અને II બંને
2%
ઉપરનામાંથી એક પણ નહીં
2025/07/08 15:27:00
Back to Top
HTML Embed Code: