સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી છે?
Anonymous Quiz
16%
હરપ્પા
60%
મોહે-જો-દડો
17%
કાલીબંગન
7%
લોથલ
હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન-નિરૂપણ કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
9%
રામ
33%
કૃષ્ણ
49%
નરસિંહ
8%
બ્રહ્મા
ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ કયા નામે ઓળખાયો?
Anonymous Quiz
4%
દિવ્ય સંદેશ
19%
ધર્મચક્ર
69%
ધર્મચક્ર પ્રવર્તન
7%
ધર્મોપદેશ
“એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. કે જે નાટ્યકલામાં ના હોય” આવું વર્ણન કોના કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
8%
નંદીકેશ્વર – “અભિનય દર્પણ”
22%
હસમુખ બારાડી કૃત – “નાટક સરીખો નાદર હુન્નર'
66%
ભરત મુનિ – નાટ્યશાસ્ત્ર
4%
ભાગ્ય ચંદ્ર – “ગોવિંદ સંગીત લીલા વિલાસ'
2010માં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું છે?
Anonymous Quiz
10%
ભાંગડા / ગિદ્ધ
51%
કાલબેલીયા અને છઉ
31%
ઘૂમ્મર / ગણગોર
8%
બિહુ
સ્ત્રીઓ દ્વારા રજૂ થતાં “જનાની ઝુમર' અને પુરુષો દ્વારા રજૂ થતાં “મર્દાના ઝુમર” નૃત્ય કયા રાજ્યોના જનજાતિય લોકો દ્વારા થતું લોકપ્રિય પાક કાપણીનું નૃત્ય છે?
(A)
(B) (C) (D)
(A)
(B) (C) (D)
Anonymous Quiz
16%
ઓડીસા અને મણિપુર
44%
જારખંડ, ઓડિશા, છત્તીસગઢ
34%
રાજસ્થાન, હિમાચલ પ્રદેશ
6%
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ
પોતાના સંદેશનો પ્રચારપ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગીસંત કોણ હતા?
(A)
(B) (C) (D)
(A)
(B) (C) (D)
Anonymous Quiz
26%
તુલસી દાસ
38%
કબીર
33%
રામાનંદ
3%
દાદુ
ગાંધીજી માટે “ગુજરાતનો તપસ્વી' કાવ્ય કયા કવિએ લખ્યું હતું?
Anonymous Quiz
32%
ઝવેરચંદ મેઘાણી
19%
કાન્ત
32%
કલાપી
18%
ન્હાનાલાલ
આ કઢાઈમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવા માટે સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લખનૌ માં પ્રસિદ્ધ છે.
Anonymous Quiz
21%
કલમકારી
44%
ચીકનકારી
26%
ફુલકારી
9%
કસીદા
સંયુક્ત રાષ્ટ્રધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે?
Anonymous Quiz
36%
ઓલિવ ટ્રી
20%
ગુલાબ ટ્રી
25%
ગુલમહોર ટ્રી
19%
પામ ટ્રી
ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
36%
તમિલનાડુ
21%
આંધ્રપ્રદેશ
14%
મહારાષ્ટ્ર
29%
ગુજરાત
નીચેનામાંથી કયો ખડક કોલસો અને પેટ્રોલિયમ ધરાવે છે?
Anonymous Quiz
20%
ગ્રેનાઈટ
50%
અગ્નિકૃત
16%
મેટામોર્ફિક
14%
જળકૃત
નીચેનામાંથી કયું એક પૃથ્વીના જીવન સહાયક ઝોન/ક્ષેત્ર તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
18%
ઈકોસિસ્ટમ
33%
જીવમંડળ
41%
વાતાવરણ
8%
બાયોમ
હિન્દ મહાસાગરમાં સૌથી મોટો ટાપુ કયો છે?
Anonymous Quiz
17%
સુમાત્રા
21%
શ્રીલંકા
55%
મડાગાસ્કર
7%
તાસ્માનિયા
ઓઝત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર-આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે?
Anonymous Quiz
18%
શેત્રુંજી
38%
ભોગાવો
37%
ભાદર
8%
આજી
ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ કયા નામે ઓળખાય છે?
Anonymous Quiz
5%
મેનરહીમ લાઈન
31%
મેકમોહન લાઈન
43%
રેડક્લિફ લાઇન
21%
દુરાન્દ લાઈન
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને બધાના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે....
Anonymous Quiz
21%
એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ અને સેવાઓ
30%
એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ
44%
એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત માલ અને સેવાઓ
5%
એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત માલ
ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે....
1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર 3. હોટેલ્સ 4. વન સંવર્ધન અને માછીમારી નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.
1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર 3. હોટેલ્સ 4. વન સંવર્ધન અને માછીમારી નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.
Anonymous Quiz
15%
માત્ર 1 અને 4
30%
માત્ર 3 અને 4
31%
માત્ર 3 અને 4
24%
માત્ર 1 અને 2