Telegram Web Link
પેરિસ ખાતેના પેરાલિમ્પિક રમતોમાં પ્રવિણ કુમાર કઈ રમતમાં સુવર્ણચંદ્રક વિજેતા થયા હતા?
Anonymous Quiz
20%
શૂટિંગ
44%
હાઈ જમ્પ
27%
બેડમિન્ટન
10%
ક્લબ થ્રો
તાજેતરમાં કયા રાજયનું મુખ્ય મથક ભારતનું સૌ પ્રથમ ઈકો-ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું છે?
Anonymous Quiz
9%
રાંચી, જારખંડ
44%
ગુવાહાટી, આસામ
36%
ગાંધીનગર, ગુજરાત
10%
ભોપાલ, મધ્ય પ્રદેશ
ઘડિયાળના તમામ અંકને 1 ને બદલે A, 2 ને બદલે B, 3 ને બદલે C તેમ ક્રમમાં બદલવામાં આવે, તો 7:25 કલાકે નાનો કાંટો કયા બે અક્ષર વચ્ચે હશે?
Anonymous Quiz
8%
H અને I
28%
E અને F
58%
G અને H
6%
F અને G
50 વિધાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18માં ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22માં ક્રમે ઉભેલી અંબિકાનું સ્થાન લે છે. હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે?
Anonymous Quiz
8%
31
61%
29
15%
30
16%
એક પણ નહિ
એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિ.મી. દુર હશે?
Anonymous Quiz
47%
8
28%
12
19%
10
6%
18
નીચેમાંથી સાચો વિકલ્પ શોધો.
AB, BA, ABC, CBA, ABCD, ?
Anonymous Quiz
58%
DCBA
20%
BACD
14%
CABD
7%
DBAC
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | વિજ્ઞાન અને ટેકનોલોજી | EP-10 | ⁨@RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/eFw2DkrXZDY?si=Sn6ww_OSXk5n_xvH

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
જો અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D,_ને ઉલ્ટા ક્રમમાં ગોઠવવામાં આવે તો ) અને I મૂળાક્ષરોમાં બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવશે?
Anonymous Quiz
16%
M
43%
L
34%
N
7%
O
DELHI = 73541 અને CALCUTTA = 82589662 તો CALICUT બરાબર કેટલા થાય ?
Anonymous Quiz
5%
5278013
24%
5279431
71%
8251896
0%
8543691
જો + એટલે x, – એટલે × એટલે–અને / એટલે + હોય, તો 20/40 - 8 * 5 + 3 = ?
Anonymous Quiz
10%
10
41%
18
37%
20
13%
60
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
Anonymous Quiz
12%
ભાઈ અને નાનોભાઈ
66%
ભત્રીજો અને કાકા
20%
પુત્ર અને પિતા
2%
એક પણ નહિ
એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે તો અનાજ 20 દિવસ જ ચાલે છે. તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે?
Anonymous Quiz
25%
900 વ્યક્તિઓ
38%
1350 વ્યક્તિઓ
30%
350 વ્યક્તિઓ
7%
675 વ્યક્તિઓ
એક ડબ્બામાં 4 લાલ, 3 પીળા અને 3 વાદળી રંગના દડા છે, જો ડબ્બામાંથી કોઈપણ બે દડા કાઢવામાં આવે તો, તે બંને દડા સરખા રંગના હોય તેની સંભાવના શોધો.
Anonymous Quiz
18%
4/15
41%
4/5
30%
1/3
11%
3/5
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
24%
મીનાબેનની 40 વર્ષ, રીટા 18 વર્ષ, ગીતા 15 વર્ષ
31%
મીનાબેનની 40 વર્ષ, રીટા 18 વર્ષ, ગીતા 11 વર્ષ
37%
મીનાબેનની 36 વર્ષ, રીટા 13 વર્ષ, ગીતા 11 વર્ષ
7%
મીનાબેનની 38 વર્ષ, રીટા 14 વર્ષ, ગીતા 10 વર્
છ વ્યક્તિઓ A, B, C, D, E અને F ગોળ ટેબલના ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે.
1. A અને F ની વચ્ચે C બેઠો છે.
2. E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. 3. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. તો Aની સામે કોણ બેઠું છે?
Anonymous Quiz
15%
E
42%
D
22%
C
21%
એક પણ નહિ
નીચેની સંખ્યાનો મધ્યસ્થ શોધો.
5, 15, 20, 9, 10, 45, 30, 95, 120
Anonymous Quiz
4%
15
53%
20
36%
45
7%
30
તર્કસંગત ક્રમમાં ગોઠવોઃ 1. ફોગ (દેડકો), 2. ઈગલ (ગરૂડ), 3. ગ્રાસહોપર (તીડ) 4.સ્નેક (સાપ), 5.ગ્રાસ (ઘાસ)
Anonymous Quiz
6%
1, 5, 3, 2, 4
27%
3, 4, 2, 5, 1
56%
5, 3, 1, 4, 2
10%
5, 3, 4, 2, 1
જો શહેર A થી B ની બે ટિકિટ અને શહેર A થી C ની ત્રણ ટિકિટની કિંમત રૂ. 77 છે પરંતુ શહેર A થી B ની ત્રણ ટિકિટ અને શહેર A થી C ની બે ટિકિટ રૂ. 73 છે. તો A થી B અને C શહેરોનું ભાડુ શું હશે?
Anonymous Quiz
14%
Rs. 4, Rs. 23
48%
Rs. 13, Rs. 17
37%
Rs. 15, Rs. 14
0%
Rs. 17, Rs. 13
2025/07/02 01:23:00
Back to Top
HTML Embed Code: