રેવેન્યુ તલાટી અત્યાર સુધીમાં ચાર લાખ થી વધારે ફોર્મ ભરાઈ ચુક્યા છે..
છેલ્લો દિવસ આવતીકાલે રાત્રીના 12 વાગ્યાં સુધીનો છે કોઈ ઉમેદવાર ફોર્મ ભરવા માગતું હોય તો ભરી દેજો..

રેવેન્યુ તલાટી અત્યાર સુધીમાં પાચ લાખ થી વધારે ફોર્મ ભરાઈ ચુક્યા છે..
સમય આજે રાત્રીના 12 વાગ્યાં સુધીનો છે કોઈ ઉમેદવાર ફોર્મ ભરવા માગતું હોય તો ભરી દેજો..

Sarthi academy pinned «રેવેન્યુ તલાટી અત્યાર સુધીમાં પાચ લાખ થી વધારે ફોર્મ ભરાઈ ચુક્યા છે.. સમય આજે રાત્રીના 12 વાગ્યાં સુધીનો છે કોઈ ઉમેદવાર ફોર્મ ભરવા માગતું હોય તો ભરી દેજો..»
મહત્વપૂર્ણ વિનંતી
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા લોકોને ઓ-નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂર છે.જેઓ પાસે O Negative બ્લડ ગ્રુપ છે તેઓ કૃપા કરીને તરત બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચે
જેઓ પાસે વાહનની વ્યવસ્થા ના હોય અથવા જવામાં કોઈ અગવડતા હોય તો તે મારો સંપર્ક કરે
જયેશ પટેલ - ૯૭૨૭૭૫૨૯૯૦
(વધુમાં વધુ ફોરવર્ડ કરો)