'ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા' પંક્તિ કયાં નાટકમાંથી લેવામાં આવી છે?
Anonymous Quiz
23%
ગુરુ ગોવિંદસિંહ
35%
હિન્દુસ્તાન
40%
ભારત કે સંતાન
2%
🤔
પ્રેમાનંદ ને 'A prince of pragiarists' કોણે કહયા?
Anonymous Quiz
20%
નન્હાલાલે
44%
કનૈયાલાલે
27%
દયારામ
10%
દલપતરામ
"ટાઈમ બોમ્બ' અને ' નાઇટમેર' કોની નવલકથા છે?
Anonymous Quiz
22%
કુંદનિકા કાપડિયા
42%
સરોજ પાઠક
21%
શ્રી દેસાઈ
15%
વર્ષા અડાલજા
નીચેનામાંથી કિરણનો સમાનાર્થી નથી...
Anonymous Quiz
10%
અર્ક
9%
અંશુ
14%
રશ્મિ
22%
મરીચિ
13%
મયૂખ
19%
ગભસ્તિ
14%
પુલિન
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી... પંક્તિના કવિ...?
Anonymous Quiz
21%
દયારામ
37%
મીરાં
32%
સુરેશ દલાલ
10%
નરસિંહ મહેતા
"માનવીનો માળો" નવલકથાના સર્જક કોણ છે?
Anonymous Quiz
19%
પીતાબંર પટેલ
33%
પુષ્કર ચંદરવાકર
40%
ગુલાબદાસ બ્રોકર
8%
તારક મહેતા
गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु पूर्णिमा के पावन पर्व पर, समस्त गुरुजनों को मेरा शत् शत् नमन🙏🙏🙏
To All my Sister and brother
માનેલી બહેન પણ
સગી બહેનથી ઓછી નથી હોતી,
લોહી જ હોય છે અલગ અલગ પણ
એની ભાવના ક્યારેય સગા ભાઈથી ઓછી નથી હોતી...
❤️રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ❤️
આશા રાખું કે આપ તમામને આવતા રક્ષાબંધન પહેલા સરકારી નોકરી મળે અને આપ તમામના જીવનમાં કોઈપણ દુઃખ ન આવે ને હંમેશા તમામનો ચહેરો હસતો રહે. 😊

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા... 🙏
આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના..🙏
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા... 🙏
આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના..🙏