Telegram Web Link
🔥 1st September 2024 ને રવિવારે SMART ના નવા યુનિટ ના ઉદ્દઘાટન નિમિતે હાર્દિક આમંત્રણ 🔥

👉 વર્ષ - 2014 માં એક નાનકડા રૂમથી શરૂ થયેલી અમારી સંસ્થા, SMART EDUCATION CENTER, આજે વર્ષ 2024 માં એક મોટું યુનિટ બનવા જઈ રહી છે. 💪💪
આ પ્રસંગે આપ સર્વેને આ ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે. 🙏🙏

👉 સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં અમને મળેલા વિદ્યાર્થીઓના બહોળા પ્રતિસાદને લીધે અમે અમારા બે નવા યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી અમે વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ :
1.SMART गुरुकुल 🏫
(Offline Classes)
2.SMART विद्या निकेतन 🏤
(Online Studios)

👉 આ શુભ પ્રસંગમાં તમારી હાજરી અમને અમારા આ સત્ કાર્યમાં પ્રોત્સાહન પૂરું પાડશે. આપ આ પ્રસંગમાં હાજર રહી આપનો પ્રેમ અને આશીર્વાદ અમારા ઉપર વરસાવો તેવી આશા...🙏🙏

💥 આ આમંત્રણ ને રૂબરૂ તુલ્ય સમજી હાજરી આપશો તેવી અભિલાષા 🙏🙏 💥

🗓️ 1st September 2024, Sunday
🕘 9am onwards till your presence...
🚧 306/307,
SMART EDUCATION CENTER,
EVA-1 Complex,
Above KK Enterprise,
Aatabhai Chowk,
Bhavnagar

🙏 આપના આગમન ની પ્રતીક્ષામાં...🙏
Pareshgiri Goswami Sir &
SMART Family
Forwarded from Shree Desai
ભારતનુ સૌથી ઉત્તરી બિંદુ (અંતિમ બિંદુ) ?
Anonymous Quiz
50%
ઈન્દિરા કોલ
35%
ઈન્દિરા પોઈન્ટ
9%
વાલાંગુ
6%
સિરક્રિક
Forwarded from Shree Desai
સુરતમા આવેલ હજીરાનુ ખરુનામ (જુનુ નામ) શુ હતું?
Anonymous Quiz
14%
ઢઉ
44%
છઉ
38%
જરુ
4%
લઉ
Forwarded from Shree Desai
સમાજવાદનો અર્થ પ્રસ્તાવ નામાં શું છે?
Anonymous Quiz
14%
સમાજ મા વાદ વિવાદ
50%
સામાજિક ન્યાય
13%
સામાજીક અંતર
23%
સામાજિકતા
Forwarded from Shree
Forwarded from Shree via @QuizBot
🎲 Quiz 'વિષય - બંધારણ આમુખ અને બંધારણ ની વિશેષતા "Happy to help" @shree1988'
🖊 33 questions · 30 sec
Forwarded from Shree
"પ્રસ્થાન" નામનુ સામયિક કોણ ચલાવતું હતું?
Anonymous Quiz
8%
ગાંધીજી
26%
મેધાણી
48%
રા.વિ.પાઠક
18%
જયંત ખત્રી
Forwarded from Shree
"ભાર્ગવ" માસિક ની શરૂઆત કોણે કરી હતી?
Anonymous Quiz
18%
રા.વિ .પાઠક
57%
કનૈયાલલા મુનશી
12%
ગાંધીજી
13%
મોરારજી
Forwarded from Shree Desai via @QuizBot
🎲 Quiz '"વલ્ડ ઈનબોક્સ જનરલ નોલેજ" "Happy to help" @shree1988'
🖊 25 questions · 30 sec
Forwarded from Only save via @QuizBot
🎲 Quiz '"Mix quiz" @shree1988 🙏shree🙏'
🖊 69 questions · 30 sec
Forwarded from Only save via @QuizBot
🎲 Quiz '"Mix quiz" @shree1988 🙏shree🙏'
🖊 69 questions · 30 sec
Forwarded from Shree Desai via @QuizBot
🎲 Quiz '"વલ્ડ ઈનબોક્સ જનરલ નોલેજ" "Happy to help" @shree1988'
🖊 25 questions · 30 sec
Forwarded from Shree via @QuizBot
🎲 Quiz 'વિષય - બંધારણ આમુખ અને બંધારણ ની વિશેષતા "Happy to help" @shree1988'
🖊 33 questions · 30 sec
Forwarded from Shree Desai via @QuizBot
🎲 Quiz '"વલ્ડ ઈનબોક્સ જનરલ નોલેજ" "Happy to help" @shree1988'
🖊 25 questions · 30 sec
Forwarded from Only save via @QuizBot
🎲 Quiz '"Mix quiz" @shree1988 🙏shree🙏'
🖊 69 questions · 30 sec
2025/07/01 12:58:41
Back to Top
HTML Embed Code: