Telegram Web Link
Forwarded from Yuva Upnishad Foundation
🔔 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT 🔔

🎯 GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📖 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો શરૂ.....

🗓️ તારીખ :- 02-07-2025 (બુધવાર)
➡️ વિષય :- વર્તમાન પ્રવાહ
➡️ ફેકલ્ટી :- સહદેવ સર
🕛 સમય :- સવારે 07:30 થી 09:30

🆓 FREE DEMO LECTURE...

📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....

☎️ હમણાં જ સંપર્ક કરો.
9909439795

📍 સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/NxofSm8ocbU?feature=share

💁🏻 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રેવન્યુ તલાટી ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે YOUTUBE ONLINE...

💢 SPECIAL FOR REVENUE TALATI 💢

📚 GSSSB રેવન્યુ તલાટી + CCE/GPSSB તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક

💥 અબ કી બાર... તલાટી પાર... 💥

💁 વિષય :- ભૂગોળ
👉🏻 તારીખ :- 01/07/2025
👉🏻 સમય :  9:00 PM

🗣️ જોવાનું ચૂકશો નહીં....

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎯વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=t
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL
🐪 ખારાઈ ઊંટ 🐪
—————————————-
📱 Join Telegram Now : 👇👇
https://www.tg-me.com/icerajkotofficial

📱WhatsApp Group: 👇👇
https://joinicerajkot.com/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL
🐪 ખારાઈ ઊંટ 🐪
—————————————-
📱 Join Telegram Now : 👇👇
https://www.tg-me.com/icerajkotofficial

📱WhatsApp Group: 👇👇
https://joinicerajkot.com/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL
DAY-4_HISTORY_1857 SWATANTRY SANGRAM.pdf
5.3 MB
Revenue Talati Free PDF Day-4 MCQ

🎯 રેવન્યુ તલાટી-2025(Prelims Special)
🟨 નવા સિલેબસ મુજબ
🔰 વિષય :- ઇતિહાસ
👉 ટોપિક :-૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્દભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્ત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં

🎯 ICE દ્વારા સ્પેશિયલ તમારા માટે રેવન્યુ તલાટીના સિલેબસ મુજબ TOPIC WISE PRELIMS (MCQ) માટે પ્રશ્નોની પ્રેક્ટિસ PDF સ્વરૂપે ફ્રી માં આપવામાં આવશે. જેની તમે પ્રિન્ટ પણ કાઢી શકશો.
————————————
📱 Join Telegram Now : 👇👇
https://www.tg-me.com/icerajkotofficial

📱WhatsApp Group: 👇👇
https://joinicerajkot.com/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
કયા‌ રાજ્યનું ઉપનામ ' વિશ્વયુદ્ધનું સમરાંગણ છે ?.
Anonymous Quiz
18%
A.હરિયાણા
44%
B.રાજસ્થાન
26%
C.મહારાષ્ટ્ર
12%
D.નાગાલૅન્ડ
દેશનું પ્રથમ પબ્લિક કંપની મિનીરત્ન બંદર કયું છે ?
Anonymous Quiz
5%
A. ચેન્નાઈ
63%
B.તૂતીકોરોન
16%
C.એન્નોર
16%
D.વિશાખાપટ્ટનમ
ઉત્તરાખંડમાં ક્યાં સ્થળે વર્ષમાં બે વખત કૃષિ કુંભમેળો યોજાય છે ?
Anonymous Quiz
13%
A.અલ્મોડા
43%
B.નૈનિતાલ
23%
C.પંતનગર
21%
D.દહેરાદૂન
ભારતના કુલ 117 આકાંક્ષી જિલ્લાઓમાં ગુજરાતના કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
7%
A.નર્મદા અને ડાંગ
46%
B.દાહોદ અને ડાંગ
41%
C.નર્મદા અને દાહોદ
6%
D. ડાંગ અને તાપી
વિશ્વમાં સૌથી પહેલાં માહિતી અધિકારનો કાયદો ક્યાં દેશમાં ઘડાયો ?
Anonymous Quiz
12%
A.ન્યૂઝીલેન્ડ
41%
B.ફિનલેન્ડ
28%
C. ઇંગ્લેન્ડ
19%
D. સ્વીડન
માહિતી અધિકાર માટેનું સૌપ્રથમ આંદોલન કયા રાજયમાં થયું ?
Anonymous Quiz
20%
A.તામિલનાડુ
39%
B.પશ્ચિમ બંગાળ
30%
C.રાજસ્થાન
11%
D.કેરલ
Forwarded from ICE RAJKOT OFFICIAL
ડિસ્કાઉન્ટ માટે છેલ્લા 4 દિવસ બાકી
😱 રેવન્યુ તલાટી ▶️ LIVE BATCH▶️
(Prelims + Mains)
આ ડિસ્કાઉન્ટ 05-07-2025 સુધી જ...


❇️આ કોર્ષની વિશેષતા :
Expert ફેકલ્ટી ટીમ દ્વારા LIVE
લેક્ચર પાયાથી સંપૂર્ણ તૈયારી
LIVE બેચમાં Minimum બે વાર
સચોટ રિવિઝન
ગણિત-રિઝનિંગ જેવા અઘરા
વિષયની સરળ શૈલીમાં સમજૂતી
સમયાંતરે Experts દ્વારા માર્ગદર્શન
==================
🥳🎁 FREE 🎁🥳
🎁4000/-ની કિંમતનો NCERT કોર્સ ફ્રી
🎁1000/-ની કિંમતનું છેલ્લા 6 મહિનાનું
(ઓક્ટોબર 2024 થી માર્ચ 2025)
કરંટ અફેર્સ લેક્ચર ફ્રી
🎁 E-Books Free
🎁 Maths Reasoning REC. Course
===================
👉 Rs.4999/- Validity:- 12 Months
JOIN NOW LINK :- 👇👇
➡️https://mpeqp.courses.store/676231
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Gpsc materials
➽ અમર્ત્યસેન ને ક્યાં ક્ષેત્ર માં નોબલ પુરસ્કાર મળ્યો હતો?
અર્થશાસ્ત્ર ના ક્ષેત્ર માં(1998 માં)

➽ અમર્ત્યસેન ને ભારતરત્ન ક્યારે મળ્યો હતો?
1999 માં

➽ પશ્ચિમબંગાળ ના મુ.મંત્રી કોણ છે?
મમતા બેનર્જી

➽ ભારત ના સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?
હરિલાલ જયકિશનદાસ કડિયા

➽ ભારત માં કેટલા એવા રાજ્ય છે જેમાં બધાજ ઘર માં વીજળી ની સુવિધા છે?
આઠ રાજ્યમાં

Join:- @gpsc_materials🔥🔥🔥
Forwarded from Gpsc materials
મહાનુભાવોની સમાધી સ્થળના નામ

(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,

(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,

(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,

(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,

(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,

(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,

(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,

(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,

(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,

(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,

(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,

(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,


(13) સંજય ગાંધી : શાંતિવન,

(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,

(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,

(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.

Join : @gpsc_materials
2025/07/06 12:53:21
Back to Top
HTML Embed Code: