"ડાબાજમણી કરવું".-રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
10%
જગ્યામાં ફેરફાર કરવો
32%
પક્ષપાત કરવો
20%
લાયકાત પ્રમાણે વહેંચવું
38%
વાતને ગોળ ગોળ ફેરવ્યા કરવી
"શ્રીફળ આપવું"- રૂઢિપ્રયોગનો અર્થ નીચેના વિકલ્પોમાંથી કયો થાય?
Anonymous Quiz
5%
બરતરફ કરવું
37%
સન્માન કરવું
51%
સગપણ નક્કી કરવું
7%
દેવસ્થાને આમંત્રણ આપવું
Forwarded from Quality Button Creator - Banner Creator
💐🌹 લાલબહાદુર શાસ્ત્રી ના સમાધિ ઘાટ ને શું કેવાય છે?
📚તળપદા શબ્દો 📚
🎯ખાટ : ખાટલો, ઢાળિયો
🎯ખરસણ : એક વનસ્પતિ
🎯ખમ્મા : ક્ષેમકુશળ રહો
🎯ગરેડી : ગરગડી, ખરેડી
🎯પુષ્ટ : પોષાયેલું
..........................................
🦋 સમાનાર્થી શબ્દો 🦋
♣️મન:ચક્ષુ : આંતરદૃષ્ટી
♣️મંજર : દૃશ્ય, દેખાવ, ચહેરો
♣️માયનો : અર્થ, હેતુ, ઈરાદો
♣️માંડલું : ટોળું, જૂથ, સમૂહ
♣️મુરાતબ : આબરૂ, પ્રતિષ્ઠા, માન
Join:- @talati_2021🔥♦️🔥
🎯ખાટ : ખાટલો, ઢાળિયો
🎯ખરસણ : એક વનસ્પતિ
🎯ખમ્મા : ક્ષેમકુશળ રહો
🎯ગરેડી : ગરગડી, ખરેડી
🎯પુષ્ટ : પોષાયેલું
..........................................
🦋 સમાનાર્થી શબ્દો 🦋
♣️મન:ચક્ષુ : આંતરદૃષ્ટી
♣️મંજર : દૃશ્ય, દેખાવ, ચહેરો
♣️માયનો : અર્થ, હેતુ, ઈરાદો
♣️માંડલું : ટોળું, જૂથ, સમૂહ
♣️મુરાતબ : આબરૂ, પ્રતિષ્ઠા, માન
Join:- @talati_2021🔥♦️🔥
અગત્યની સંધિ
ગિરીન્દ્ર = ગિરિ + ઈન્દ્ર
ધ્વન્યાલોક = ધ્વનિ + આલોક
દેવ્યુપાસના = દેવી + ઉપાસના
પ્રૌદ્યોગિકી = પ્ર + ઔદ્યોગિકી
દુષ્કર્મ = દુસ્ + કર્મ
Join:- @talati_2021🔥🔥🔥
ગિરીન્દ્ર = ગિરિ + ઈન્દ્ર
ધ્વન્યાલોક = ધ્વનિ + આલોક
દેવ્યુપાસના = દેવી + ઉપાસના
પ્રૌદ્યોગિકી = પ્ર + ઔદ્યોગિકી
દુષ્કર્મ = દુસ્ + કર્મ
Join:- @talati_2021🔥🔥🔥
🦋 સમાનાર્થી શબ્દો 🦋
♣️મૌલા : ધણી, માલિક
♣️ત્વિષા : તેજ, પ્રકાશ, ચમક
♣️દગ્ધ : બળેલું, દાઝેલું
♣️દવાતી : લહિયો, કારકુન
♣️દેશના : બોધ, ઉપદેશ
..................................
📚તળપદા શબ્દો 📚
💎પચીપચા : પચીસપચાસ
💎પોગશું : પહોંચશું
💎પોહાય : પોસાય
💎પીમળે : સુગંધ
💎દૂજો : બીજો
🍁🍁🍁〰〰🍁🍁🍁🍁〰〰〰
Join :- @talati_2021♦️♦️♦️
🍁🍁🍁〰〰🍁🍁🍁🍁〰〰〰
♣️મૌલા : ધણી, માલિક
♣️ત્વિષા : તેજ, પ્રકાશ, ચમક
♣️દગ્ધ : બળેલું, દાઝેલું
♣️દવાતી : લહિયો, કારકુન
♣️દેશના : બોધ, ઉપદેશ
..................................
📚તળપદા શબ્દો 📚
💎પચીપચા : પચીસપચાસ
💎પોગશું : પહોંચશું
💎પોહાય : પોસાય
💎પીમળે : સુગંધ
💎દૂજો : બીજો
🍁🍁🍁〰〰🍁🍁🍁🍁〰〰〰
Join :- @talati_2021♦️♦️♦️
🍁🍁🍁〰〰🍁🍁🍁🍁〰〰〰
Forwarded from Yuva Upnishad Foundation
🔔 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT 🔔
🎯 GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)
📖 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો શરૂ.....
🗓️ તારીખ :- 30-06-2025 (સોમવાર)
➡️ વિષય :- બંધારણ
➡️ ફેકલ્ટી :- સંજય સર
🕛 સમય :- સવારે 07:30 થી 09:30
🆓 FREE DEMO LECTURE...
📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....
☎️ હમણાં જ સંપર્ક કરો.
9909439795
📍 સરનામું :- બીજો માળ, અંકુર શોપિંગ ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
🎯 GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)
📖 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો શરૂ.....
🗓️ તારીખ :- 30-06-2025 (સોમવાર)
➡️ વિષય :- બંધારણ
➡️ ફેકલ્ટી :- સંજય સર
🕛 સમય :- સવારે 07:30 થી 09:30
🆓 FREE DEMO LECTURE...
📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....
☎️ હમણાં જ સંપર્ક કરો.
9909439795
📍 સરનામું :- બીજો માળ, અંકુર શોપિંગ ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
🪩 YUVA UPNISHAD FOUNDATION, ADAJAN 🪩
💥 CLASS-3 GENERAL BATCH 💥
📝 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ ભરતી માટેના નવા વર્ગો શરૂ...
▪️ CCE (GROUP A & B)
▪️ રેવન્યુ તલાટી
▪️ TET-TAT
જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
➡️ વિષય : ઇતિહાસ
➡️ ફેકલ્ટી : દિલીપ સર
🗒️ તારીખ : 30-06-2025(સોમવાર)
🔔 સમય : 06:30 થી 08:30 (સાંજે)
🆓 FREE DEMO LECTURE...
📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....
👉🏻 સ્થળ : બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ સુરત.
- વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞 9909439298☎️
💥 CLASS-3 GENERAL BATCH 💥
📝 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ ભરતી માટેના નવા વર્ગો શરૂ...
▪️ CCE (GROUP A & B)
▪️ રેવન્યુ તલાટી
▪️ TET-TAT
જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
➡️ વિષય : ઇતિહાસ
➡️ ફેકલ્ટી : દિલીપ સર
🗒️ તારીખ : 30-06-2025(સોમવાર)
🔔 સમય : 06:30 થી 08:30 (સાંજે)
🆓 FREE DEMO LECTURE...
📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....
👉🏻 સ્થળ : બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ સુરત.
- વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞 9909439298☎️
Forwarded from ICE RAJKOT OFFICIAL™
💥⏰ ફ્રી રજીસ્ટ્રેશન આજે છેલ્લો દિવસ
🎯 રેવન્યુ તલાટી ફ્રી માર્ગદર્શન સેમિનાર
📍રાજકોટ - OFFLINE 📍
——————————-
📅 તારીખ:29-06-2025 (રવિવાર)
🕘 સમય: સવારે 9:30 થી 12:30
📍 સેમિનાર સ્થળ : ICE, બીજો માળ,
સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ
મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
🤩 આ સેમિનારમાં જોડાનાર વિદ્યાર્થીઓને
નકશા આધારિત GK Magical Mapની
🥳 બુકલેટ સંપૂર્ણ ફ્રી 📕
🔴 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ
નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇
https://forms.gle/AzRRJ5eNbECACG2p7
🎯 રેવન્યુ તલાટી ફ્રી માર્ગદર્શન સેમિનાર
📍રાજકોટ - OFFLINE 📍
——————————-
📅 તારીખ:29-06-2025 (રવિવાર)
🕘 સમય: સવારે 9:30 થી 12:30
📍 સેમિનાર સ્થળ : ICE, બીજો માળ,
સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ
મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
🤩 આ સેમિનારમાં જોડાનાર વિદ્યાર્થીઓને
નકશા આધારિત GK Magical Mapની
🥳 બુકલેટ સંપૂર્ણ ફ્રી 📕
🔴 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ
નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇
https://forms.gle/AzRRJ5eNbECACG2p7
નીચેનામાંથી બંધારણની કંઈ કલમ હેઠળના મૂળભૂત અધિકાર માત્ર ભારતીય નાગરિકો માટે છે?
Anonymous Quiz
27%
A.14
37%
B.16
26%
C.18
10%
D.20
નીચેનામાંથી બંધારણની કંઈ કલમ હેઠળના મૂળભૂત અધિકાર ભારતીય નાગરિકો ઉપરાંત વિદેશી નાગરિકોને પણ મળવાપાત્ર છે?
Anonymous Quiz
19%
A.14
29%
B.15
32%
C.16
20%
D.19
અનુચ્છેદ 358 મુજબ કટોકટીની જાહેરાતની સાથે જ કંઈ કલમ હેઠળના મૂળભૂત અધિકાર નિલંબિત થઈ જાય છે?
Anonymous Quiz
18%
A.20
44%
B.21
21%
C.14
18%
D.19
રિટ અંગે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની રિટ-આધિકારિકતાની વ્યાપકતા અંગે કયું વિધાન સાચું છે ?
Anonymous Quiz
14%
A.હાઇકોર્ટ અને સુપ્રીમ બંનેનો વ્યાપ સમાન છે.
39%
B.સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટે કરતાં વધુ વ્યાપ ધરાવે છે.
21%
C.હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ કરતાં વધુ વ્યાપ ધરાવે છે.
26%
D. ઉપરના બધા
મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની સંસદની સત્તાની જોગવાઈ બંધારણની કંઈ કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
28%
A..32
40%
B .33
25%
C.34
7%
D.35
જ્યાં સૈન્ય કાનૂન કાર્યરત છે તેવા વિસ્તારોમાં મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની જોગવાઈ કંઈ કલમમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
27%
A.33- a
35%
B.34
24%
C.33
15%
D.35 -a
કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો નિલંબિત કરવાની રાષ્ટ્રપતિની સત્તાની જોગવાઈ બંધારણની કંઈ કલમમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
5%
A.357
47%
B.358
37%
C.359
11%
D .360
મૂળભૂત અધિકારો અને રાષ્ટ્રીય કટોકટી અંગે કયું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
8%
A.અનુચ્છેદ -20,21 નિલંબિત થઈ શકે નહીં.
36%
B.અનુચ્છેદ -19 ના અધિકારો નિલંબિત થઈ શકે.
41%
C.અનુચ્છેદ-32 ની સુપ્રીમની રિટની સત્તા નિલંબિત ન થઈ શકે.
15%
D.ઉપરમાંથી એક પણ નહીં
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔹 MTS | CHSL | CGL માટે ખાસ વેબિનાર
🚀 સફળતા સુધીનું તમારું માર્ગદર્શન
📅 તારીખ: 01-07-2025 (મગળવાર)
🕕 સમય: સાંજના 6થી 8
📍 જાણો યોગ્ય સ્ટ્રેટેજી, ટોપિક વાઇઝ તૈયારી અને English સરળ બનાવવા ફોર્મ્યુલા!
📘 ફ્રી Maths Shortcut Work
Booklet સાથે
📲 ડાઉનલોડ કરો ICEONLINE APP
🎟 ટોકન ફી: ₹2/-
https://mpeqp.courses.store/694017
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/PiiIdtDU7Mk?feature=share
💁🏻 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રેવન્યુ તલાટી ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે YOUTUBE ONLINE...
💢 SPECIAL FOR REVENUE TALATI 💢
📚 GSSSB રેવન્યુ તલાટી + CCE/GPSSB તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક
💥 અબ કી બાર... તલાટી પાર... 💥
💁 વિષય :- ઇતિહાસ
👉🏻 તારીખ :- 30/06/2025
👉🏻 સમય : 9:00 PM
🗣️ જોવાનું ચૂકશો નહીં....
➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication
🎯વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=t
💁🏻 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રેવન્યુ તલાટી ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે YOUTUBE ONLINE...
💢 SPECIAL FOR REVENUE TALATI 💢
📚 GSSSB રેવન્યુ તલાટી + CCE/GPSSB તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક
💥 અબ કી બાર... તલાટી પાર... 💥
💁 વિષય :- ઇતિહાસ
👉🏻 તારીખ :- 30/06/2025
👉🏻 સમય : 9:00 PM
🗣️ જોવાનું ચૂકશો નહીં....
➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication
🎯વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=t
YouTube
REVENUE TALATI | અબ કી બાર.. તલાટી પાર.. | HISTORY | #revenue #gk #cce #gsssb
REVENUE TALATI | અબ કી બાર.. તલાટી પાર.. | HISTORY | #revenue #gk #cce #gsssb
#reasoning #Education #LearnOnYouTube #StudyTips #StudyWithMe #OnlineLearning #Elearning #LearningEveryday #StudentLife #KnowledgeIsPower #AcademicSuccess #LearnWithMe…
#reasoning #Education #LearnOnYouTube #StudyTips #StudyWithMe #OnlineLearning #Elearning #LearningEveryday #StudentLife #KnowledgeIsPower #AcademicSuccess #LearnWithMe…