Telegram Web Link
Forwarded from Future College students
🌐🌀 *અંતર / ઝડપ / અને સમય*



💥 પરીક્ષા માટે ઉપયોગી*


(૧) *જ્યારે કોઈ દાખલામાં અંતર - ઝડપ - સમય પૈકી કોઈ બે વિગત આપેલ હોય ત્યારે ત્રીજી વિગત શોધવા માટેનું સુત્ર*

ઝડપ = અંતર/સમય


(૨) *જ્યારે ટ્રેન કોઈ વ્યક્તિ કે વસ્તુ પાસેથી પસાર થાય તેના પરથી ટ્રેનની લંબાઈ ટ્રેનની ઝડપ કે ટ્રેન પસાર થવાનો સમય શોધવા માટેનું સુત્ર*


ટ્રેનની ઝડપ = ટ્રેનની લંબાઈ/સમય



(૩) *જ્યારે પુલ - બોગદું - પ્લેટફોર્મ જેવી લંબાઈ ધરાવતી વસ્તુઓને પસાર કરે ત્યારે ટ્રેનની લંબાઈ - ઝડપ અને સમય શોધવાનું સુત્ર*



ટ્રેનની ઝડપ = ટ્રેનની લંબાઈ + વસ્તુની લંબાઈ/ સમય


(૪) *બે ટ્રેન સામસામે એકબીજાને ક્રોસ કરે તો ટ્રેનની લંબાઈ તથા ટ્રેનની ઝડપ શોધવાનું સુત્ર*


પ્રથમ ટ્રેનની લંબાઈ + બીજી ટ્રેનની લંબાઈ / સમય





🦋 *Way Of Education*
આજ નો દિવસ
15 ડિસેમ્બર
આંતરરાષ્ટ્રીય ચા દિન
Forwarded from સરકારી નોકરી ની માહીતી (@Ojasnewjob) (Nilesh Jadav)
નવી શાળાઓ.pdf
80.3 KB
. 🔰🔰 આજનો દિવસ 🔰🔰

🔜 તારીખ : 16/12/2019
🔜 વાર : સોમવાર

🔜 16 ડિસેમ્બર , 1920માં ચીનમાં આવેલા ભૂકંપમાં 1 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા હતા.આ ભૂકંપ ચીનના ફાન્સ પ્રાંતમાં આવ્યો હતો.

🔜 16 ડિરોમ્બર , 1945માં જાપાનના બે વખત પ્રધાનમંત્રી રહેલા કૃમિમારો કનોએએ ' યુદ્ધ અપરાધોનો સમાનો કરવાની જગ્યાએ આત્મહત્યા કરી લીધી હતી.

🔜 16 ડિસેમ્બર , 1985માં તમિલનાડુના કલપક્કમમાં પહેલા ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરની સ્થાપના કરાઇ હતી.

🔜 16 ડિસેમ્બર , 2004માં દૂરદર્શનની ફ્રિ ટુ એર ડીટીએચ સેવા ડીડી ડાયરેકટ નો ' શુભારંભ વડાપ્રધાન દ્વારા કરાયો હતો.

🔜 16 ડિસેમ્બર , 2014માં પાકિસ્તાનના પેશાવરની એક શાળામાં તહરિક - એ તાલિબાન હુમલામાં 145 લોકોના મોત થયા જેમાં મોટાભાગે શાળાના બાળકો હતા.
Forwarded from ONLINE TEST (STD-3 TO 8)
📕📕📕📕📕📕📕📕📕📕
📕📱JOIN OUR TELEGRAM CHANNEL 📕📱
GUJARAT GOVERNMENT EXAM PREPARATION
👉 http://www.tg-me.com/njadav

EDUCATION - EXAM - JOB
👉 http://www.tg-me.com/ncjadav

STD-1 TO 5 TEACHERS
👉https://www.tg-me.com/teachers1to5

PRIMARY TEACHER (GUJARAT)
👉 https://www.tg-me.com/pritechguj

SSC (STD-10) Gujarat
👉 https://www.tg-me.com/ssc10gujarat

TET, TAT, HTAT EXAM
👉 https://www.tg-me.com/tettathtat

POLICE, TALATI, CLERK EXAM
👉 http://www.tg-me.com/Policetalaticlerk

ONLINE TEST (STD-6 TO 8)
👉 http://www.tg-me.com/std6to8onlinetest
Forwarded from STD- 1 TO 5 TEACHERS
*🎯Constable 20-20🎯*

Contact M.R CHHELANA 7567293829

*મુઘલ સામ્રાજ્ય*

*🖋૧) બાબર*(૧૫૨૬-૧૫૩૦)
- મુઘલ સામ્રાજ્ય ની સ્થાપના બાબર
*- ૧૫૨૬ પાણીપત નું પ્રથમ યુધ્ધ* ઇબ્રાહિમ લોદી અને બાબર
બાબર ની જીત
-એક પુસ્તક લખી તુઝુકી બાબરી જેનું અંગ્રેજી મા બાબરનામા

*🖋૨) હુમાયુ* (૧૫૩૦-૧૫૫૬)
-૧૫૫૬ માં સીડી પરથી પડી જતા મૃત્યુ

*🖋૩) અકબર* (૧૫૫૬-૧૬૦૫)
*- ૧૫૫૬પાણીપત નું બીજું યુધ્ધ* હેમુ અને અકબર વચ્ચે
અકબર ની જીત
-૧૫૬૧ માળવા જીત્યું
-૧૫૬૨ જયપુરના રાજાની પુત્રી જોધા સાથે લગ્ન
-૧૫૭૩ ગુજરાત જીત્યું
*-૧૫૭૬ હલ્દીઘાટી નું યુધ્ધ* મહારાણા પ્રતાપ પરાજય

*🖋૪) જહાગીર(સલીમ)* (૧૬૦૫-૧૬૨૭)
- અકબર નો એકમાત્ર પુત્ર
-૧૬૦૫ ગાદી પર આવ્યો
-૧૬૨૭ ઓક્ટ. મૃત્યુ લાહોર માં
- તેમની પરવાનગી થી ૧૬૧૩ માં સુરત માં કોઠી સ્થાપી

*🖋૫) શાહજહાં* (૧૬૨૭-૧૬૫૮)
- તાજમહલ, મોતી મસ્જિદ, જમા મસ્જિદ, લાલ કિલ્લો, મયૂરાસન,make
- તેમનો ત્રીજો પુત્ર ઓરંગઝેબ
-પોતાનું મૃત્યુ (૧૬૬૬) છેલ્લા ૮ વર્ષ જેલમાં કાઢ્યા

*🖋૬) ઓરંગઝેબ* (૧૬૫૮-૧૭૦૭)
- દાહોદ માં જન્મ (ઑક્ટ ૧૬૧૮)
- મુઘલ સામ્રાજ્ય માં સૌથ વધુ સુબા ૧૭ તેમના કાળ માં
-૧૭૦૭ માં અવસાન

*🖋૧૭૦૭ _મા મુઘલ_ _સામ્રાજ્ય_ નું _પતન_*____
ધોરણ-6-7-8 દૈનિક આયોજન 👌
*દ્રિતીય સત્ર*
👉 અધ્યયન નિષ્પત્તિઓ
👉 શૈક્ષણિક મુદ્દા
👉 શિક્ષક વિદ્યાર્થી પ્રવૃત્તિ
👉 http://bit.ly/ધોરણ-6-દ્રિતીયસત્ર
👉 http://bit.ly/ધોરણ-7-દ્રિતીયસત્ર
👉 http://bit.ly/ધોરણ-8-દ્રિતીયસત્ર

દૈનિક નોંધ લખવા ખાસ.
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *નફો અને ખોટ*


💥 *NMMS પરીક્ષા માટે ઉપયોગી*



(૧) *નફો = વેચાણકિંમત - મૂળકિંમત*


(૨) *ખોટ = મૂળકિંમત - વેચાણકિંમત*


(૩) *નફાની ટકાવારી = નફો ₹ × ૧૦૦/ મૂળકિંમત*


(૪) *ખોટની ટકાવારી = ખોટ ₹ × ૧૦૦/મૂળકિંમત*




🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *ઘડીયાળ આધારીત પ્રશ્નો માટે*



*આવનાર NMMS પરીક્ષા માટે ઉપયોગી*


(૧) *ઘડીયાળમાં અરીસાનું પ્રતિબિંબ મેળવવા માટે ૧૧:૬૦ માંથી આપેલ સંખ્યા બાદ કરવી*

(૨) *જો ૧૧:૬૦ માંથી બાદ કર્યા બાદ કલાકની જગ્યાએ શૂન્ય આવે તો ત્યાં ૧૨-૦૦ વાગ્યા છે એમ સમજવું*

(૩) *જો રકમમાં કલાકની જગ્યાએ ૧૨-૦૦ આપેલ હોય તો ત્યાં સૌ - પ્રથમ શૂન્ય લેવી અને ત્યાર બાદ ૧૧:૬૦ માંથી બાદ કરવાં*

(૪) *કોઈ પણ સમયે ઘડીયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો મેળવવાનું સુત્ર*


ખૂણો = ૧૧/૨ × મિનિટ - ૩૦ × કલાક


(૫) *બંને કાંટા ઘડીયાળમાં કુલ કેટલી વખત ભેગા થાય*

૧ કલાકમાં - ૧ વખત
૧૨ કલાકમાં - ૧૧ વખત
૧ દિવસમાં - ૨૨ વખત


(૬) *બંને કાંટા ઘડીયાળમાં કેટલી વખત લંબ બને*

૧ કલાકમાં - ૨ વખત
૧૨ કલાકમાં - ૨૨ વખત
૧ દિવસમાં - ૪૪ વખત



🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*



*NMMS પરીક્ષા માટે ઉપયોગી*


💥 *સામાન્ય વર્ષ*


(૧) જે વર્ષની સાલને ૪ વડે નિ:શેષ ભાગી ના શકાય તેને સામાન્ય વર્ષ કહે છે

(૨) સામાન્ય વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે

(૩) સામાન્ય વર્ષમાં ૫૨ અઠવાડિયા + ૧ દિવસ હોય છે

(૪) સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ૨૮ દિવસો હોય છે

(૫) સામાન્ય વર્ષમાં પ્રથમ દિવસે જે વાર હોય તે જ વાર અંતિમ દિવસે હોય છે




🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*


*NMMS પરીક્ષા માટે ઉપયોગી*


💥 *લિપ વર્ષ*


(૧) જે સાલને ૪ વડે નિ:શેષ ભાગી શકાય તેને લિપ વર્ષ કહે છે

(૨) લિપ વર્ષમાં ૩૬૬ દિવસ હોય છે

(૩) લિપ વર્ષમાં ૫૨ અઠવાડિયા + ૨ દિવસ હોય છે

(૪) લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ૨૯ દિવસો હોય છે

(૫) લિપ વર્ષમાં પ્રથમ દિવસે જે વાર હોય તેના પછીનો વાર અંતિમ દિવસે હોય છે



🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*



*NMMS પરીક્ષા માટે ઉપયોગી*



🌐🌀 *માસના કોડ*

જાન્યુઆરી - ૧
ફેબ્રુઆરી - ૪
માર્ચ - ૪
એપ્રિલ - ૦
મે - ૨
જુન - ૫
જુલાઈ - ૦
ઓગસ્ટ - ૩
સપ્ટેમ્બર - ૬
ઓક્ટોબર - ૧
નવેમ્બર - ૪
ડિસેમ્બર - ૬




🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*


*NMMS પરીક્ષા માટે ઉપયોગી*


💥 *લિપ વર્ષ*


(1) જે સાલને 100 વડે નિ:શેષ ભાગી શકાય પણ 400 વડે ભાગી ન શકાય તેને લીપ વર્ષ ગણવામાં આવતું નથી. જેમ કે 1900, 1800, 1700, 1500, 2100.......

(2) જેમને 400 વડે ભાગી શકાય તેવા શતક વર્ષનો સમાવેશ લીપ વર્ષમાં થાય છે. જેમ કે 1600, 2000, 2400....



🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*


*NMMS પરીક્ષા માટે ઉપયોગી*


🌐🌀 *સદીના કોડ*


૧૫૦૦ - ૦
૧૬૦૦ - ૬
૧૭૦૦ - ૪
૧૮૦૦ - ૨
૧૯૦૦ - ૦
૨૦૦૦ - ૬
૨૧૦૦ - ૪
૨૨૦૦ - ૨
૨૩૦૦ - ૦



🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*


*NMMS પરીક્ષા માટે ઉપયોગી*


🌐🌀 *શેષના કોડ*


૦ - શનિવાર
૧ - રવિવાર
૨ - સોમવાર
૩ - મંગળવાર
૪ - બુધવાર
૫ - ગુરુવાર
૬ - શુક્રવાર





🦋 *Way Of Education*
[19/12 8:03 AM] +91 97232 62522: 🌐🌀 *કેલેન્ડર આધારીત*


*NMMS પરીક્ષામાં ઉપયોગી*



સવાલ - ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ક્યો વાર હશે....?


વર્ષના છેલ્લા બે અંક - ૫૦
લિપ વર્ષના અંક - ૧૨
તારીખ - ૨૬
માસનો કોડ - ૦૧
સદીનો કોડ ( ૧૯૦૦ ) -૦૦

કુલ સરવાળો ------------૮૯


૮૯ ને ૭ વડે ભાગતા - ૫ શેષ વધે

એટલે જવાબ - ગુરુવાર



🦋 *Way Of Education*
*📓જમીનના - કદના માપનું કોષ્ટક*

1 એકર=40 ગુંઠા, 1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ, 1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા, 1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા, 1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા, 1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર, 1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી., 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર, 1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ, 1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ 1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી. 1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ, 1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ, 1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી, 1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ, 1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર 1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી
1 સીસી =1 મિ.લિ., 1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી., 1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર 1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન, 1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ , 1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા, 1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા, 1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર
Forwarded from STD- 1 TO 5 TEACHERS
આજ નો દિવસ
24 ડિસેમ્બર
રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ
Forwarded from STD- 1 TO 5 TEACHERS
આજ નો દિવસ
25 ડિસેમ્બર
રાષ્ટ્રીય સુશાસન દિવસ
📱JOIN OUR TELEGRAM CHANNEL 📕📱
GUJARAT GOVERNMENT EXAM PREPARATION
👉 http://www.tg-me.com/njadav

EDUCATION - EXAM - JOB
👉 http://www.tg-me.com/ncjadav

STD-1 TO 5 TEACHERS
👉https://www.tg-me.com/teachers1to5

PRIMARY TEACHER (GUJARAT)
👉 https://www.tg-me.com/pritechguj

SSC (STD-10) Gujarat
👉 https://www.tg-me.com/ssc10gujarat

TET, TAT, HTAT EXAM
👉 https://www.tg-me.com/tettathtat

POLICE, TALATI, CLERK EXAM
👉 http://www.tg-me.com/Policetalaticlerk

ONLINE TEST (STD-6 TO 8)
👉 http://www.tg-me.com/std6to8onlinetest

NMMS, PSE, SSE, NAVODAYA, DRAWING etc Exam Materials
www.tg-me.com/onlinetestnc
4_5770419812081599004.pdf
382.3 KB
Share '4_5770419812081599004.pdf'
Forwarded from STD- 1 TO 5 TEACHERS
આજ નો દિવસ
20 ફેબ્રુઆરી
વિશ્વ સામાજિક ન્યાય દિવસ
= Free 'ENGLISH-GRAMMAR' Video Series

👉 દરરોજ સવારે 9 વાગ્યે
👉 5000+ સવાલો નું સોલ્યુશન સમજુતી સાથે
👉 ટોપીક મુજબ સવાલોની પ્રેક્ટીસ
👉 Vocab યાદ રાખવાની ટેકનીક
👉 આ માહિતી તમારા મિત્રોને Share કરો (અત્યારે😊)

English free Cours ⬇️

Article: bit.ly/Article777
Pronoun: bit.ly/Pronoun777
Tenses: bit.ly/Tenses777
Vocab: bit.ly/Vocab777
English grammar: bit.ly/ENGLISHgrammar
English 5000+ Exercise: bit.ly/Exercise777

આર્ટિકલ: bit.ly/Article777
સર્વનામ: bit.ly/Pronoun777
કાળ: bit.ly/Tenses777
વોકેબ: bit.ly/Vocab777
અગ્રેજી ગ્રામર: bit.ly/ENGLISHgrammar
અગ્રેજી 5000+ સવાલો: bit.ly/Exercise777
2025/06/27 10:42:01
Back to Top
HTML Embed Code: