Telegram Web Link
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.5 'ત્સો કર વેટલેન્ડ' 42મી રામસર સાઇટ બની, તે ક્યાં આવેલી છે?
Anonymous Quiz
24%
A. અરુણાચલ પ્રદેશ
46%
B. લદાખ
21%
C. મેઘાલય
8%
D. મિઝોરમ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.6 ઈંધણ E-20 આ અંગે કયું વિધાન સત્ય છે?

(i)તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રાલય એ ઈંધણ E-20 અંગે નોટિફિકેશન જાહેર કર્યું. (ii)આ ઇંધણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરશે (iii)આ ઇંધણમાં ગેસોલિન 20% ઇથેનોલ માં ભેળવામાં આવશે. (iv)ઇથેનોલ એક બાયોફ્યુલ છે.
Anonymous Quiz
39%
A. (i),(ii), (iii), (iv) સાચા
28%
B. (i),(ii), (iii), સાચા
21%
C. (i),(iii), (iv) સાચા
13%
D. (i), (iii), (iv) સાચા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.7 દેશના યુવા મેયર આર્યા રાજેન્દ્ર બન્યા, તે કયા રાજ્યના છે?
Anonymous Quiz
36%
A. કેરળ
36%
B. તામિલનાડુ
17%
C. મહારાષ્ટ્ર
11%
D. ઓડિશા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.8 ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપવાની યોજના કોને બનાવી?
Anonymous Quiz
39%
A. અમેરિકા
28%
B. ચીન
19%
C. જાપાન
14%
D. રશિયા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.9 નવી સોલાર પોલિસી-2021 મુજબ સોર ઉર્જા પાવર કોસ્ટ કેટલી થશે ?
Anonymous Quiz
34%
A. 50%
39%
B. 40%
22%
C. 30%
5%
D. 20%
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.10 ભારતનો પ્રથમ પોલીનેટર( પરાગ રજક) પાર્ક ક્યાં બનાવવામાં આવશે?
Anonymous Quiz
28%
A. જમ્મુ કાશ્મીર
45%
B. ઉત્તરાખંડ
21%
C. ઉત્તર પ્રદેશ
6%
D. મધ્ય પ્રદેશ
Forwarded from 🎯Target government exam 🎯 ()
🍁 જાતિવાચક સંજ્ઞા શોધો?
Anonymous Quiz
18%
🍂 મેદની
21%
🍂ધર
36%
🍂કાવ્યા
26%
🍂સૈન્ય
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 _________ દ્વારા 1922 માં કેન્દ્રિય વિધાનતંત્રીના બન્ને ગૃહોની શિમલા ખાતે મળેલી સયુંકત બેઠકમાં બંધારણનાં નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
Anonymous Quiz
29%
એન.એમ.રોય
28%
ગાંધીજી
30%
બાળ ગંગાધર ટિળક
13%
એની બેસન્ટ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 કેબિનેટ મિશન યોજનાં આધારે બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 નક્કી કરવામાં આવી હતી જેમાંથી બ્રિટિશ પ્રાંતની _______ પ્રાંત હતા.
Anonymous Quiz
21%
296
45%
292
26%
11
8%
4
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંત અનુસાર મદ્રાસ પ્રાંત માંથી કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ હતું.
Anonymous Quiz
16%
229
37%
55
35%
36
13%
49
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 વિભાજન પછી બ્રિટિશ પ્રાંતના 229 સભ્યોમાંથી કચ્છ પ્રાંતના એકમાત્ર સભ્ય તરીકે નીચેનામાંથી કોણ હતું.
Anonymous Quiz
21%
ગોપાલદાસ એ. દેસાઈ
31%
ભવાની અર્જુન ખીમજી
26%
રતનઅપ્પા ભટમઅપ્પા કુંભાર
22%
જીવરાજ નારાયણ મહેતા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 ખરડા સમિતિની રચના __________ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
Anonymous Quiz
33%
09 Dec. 1946
28%
17 nov. 1947
21%
27 July 1947
18%
29 August 1947
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે 17 nov. 1947 ના રોજ મળી અને ત્યારે ગુજરાતના __________ ના ગણેશ વાસુદેવ માવળંકર તેના સ્પીકર તરીકે ચૂંટાયા હતાં.
Anonymous Quiz
31%
નવસારી
34%
ખેડા
26%
વડોદરા
9%
વલસાડ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 વેપાર અને વાણિજ્ય ની સ્વતંત્રતા કયા દેશમાંથી લેવામાં આવ્યું છે.
Anonymous Quiz
29%
ફ્રાન્સ
27%
કેનેડા
33%
અમેરિકા
12%
ઓસ્ટ્રેલિયા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
Forwarded from 🎯Target government exam 🎯 ()
🦋ઊંઘ લાવવાની દવામાં ઉપયોગી
💫 પોટેશિયમ બ્રોમાઈડ

🦋હાસ્ય વાયુ (લાફિંગ ગેસ) તરીકે જાણીતો
💫 નાઈટ્રસ ઓક્સાઈડ

🦋સમુદ્ર યાત્રામાં સિગ્નલ આપવા વપરાતો વાયુ
💫ફોસ્ફીન

🦋ફુલોનો રંગ ઉડાડી દેનાર વાયુ
💫ક્લોરીન

🦋માનવ નિર્મિત પ્રથમ રેસા
💫રેયોન

🦋 Join now
💫 @Govexam06
Forwarded from STD- 1 TO 5 TEACHERS
🇮🇳 *🎵26 January MP3 ગીત ખજાનો🎶*

👌 *જે ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય તે ગીતની પંક્તિ પર ક્લિક કરો. આપના મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જશે.*
@ વંદેમાતરમ ગીત: https://bit.ly/2MhMfP1
@ ઝંડાગીત :https://bit.ly/3iKtJeu
@ રાષ્ટ્રગીત:https://bit.ly/39ajay3
@ રાષ્ટ્રધ્વજ કેવી રીતે બાંધવો વિડીયો: https://bit.ly/2Mlheto

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
@દેશભક્તિ ગીત : 73
@ પ્રાર્થના : 78
@ માતૃપ્રેમના ગીત : 18
@ ભગવદ્દગીતા : 18
@ કન્યા કેળવણી ગીત : 10
@ પ્રકૃતિ ગીત : 15
@ ગુજરાત ગીત : 25
@ ગુજરાતી વાર્તા : 115
MP3 ગીત ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://bit.ly/3peUt9g

👍 તમારા શૈક્ષણિક ગ્રુપ માં જરૂર શેર કરજો.
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳.

*અમારું શૈક્ષણિક whatsapp ગ્રુપ*⤵️

https://chat.whatsapp.com/JTpkkdZDwhq1AsVdkdb2wW
2024/05/18 02:00:43
Back to Top
HTML Embed Code: