Telegram Web Link
🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
GSSSB નવા સચિવ તરીકે ચુડાસમા સાહેબ મુકાયા... હસમુખ પટેલ સાહેબ પાસેથી ચાર્જ સંભાળશે..
નવા કાયમી ચેરમેન અને નવા સેક્રેટરી બન્ને મળી ગયા છે હવે ઝડપથી ભરતી પ્રક્રિયા આગળ વધશે.
📝 *ડો.બી.આર. આંબેડકર ભવન સોસાયટી - વડોદરા* 📖

# *ફ્રી માર્ગદર્શન સેમિનાર* #

👉 *SBI....,IBPS....,RRB...., RBI* બેન્કિંગ ની તૈયારી કરવાં માંગતા અથવા કરતા વિદ્યાર્થી માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર.

*સેમિનારની વિશેષતા :-*

👉 *અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન.*
👉 તાજેતરની અંદર બહાર પડેલી ભરતી ની માહિતી અથવા આગળ કેટલી ભરતી આવવાની છે તેની જાણકારી...
👉 શૈક્ષણિક લાયકાત શુ હોઈ છે ?
👉 પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ ને લગતી મહત્વની જાણકારી.
👉 વાંચનની શરૂઆત કઈ રીતે કરવી ?
👉 કયા વિષયને અગ્રિમતા આપવી.
👉 ક્યાં પુસ્તકોની પસંદગી કરવી.
👉 સફળ ઉમેદવારોની રણનીતિ શુ હોય છે...., વગેરે તમને મૂંઝવતા પ્રશ્નોનો નો સચોટ અને સરળ ઉપાય બતાવવામાં આવશે.

📩 *હાલમાં બહાર પડેલ ભરતી :-*
👉 SBI Clerk (Junior Associates)

*Total Post :-* 14,900

*Online Form Start Form :*
*17/12/2024 To 07/12/2024*

*Age Limit* : 20 to 28 વર્ષ + ( આપવામાં આવતી કેટગરી વાઇસ છૂટછાત )

*Qualification :-* (Any Graduation)

⏱️ સમય - 04:00 To 06:00

📅 *Date :-* *05/01/2025*

🏅 BOOK YOUR SEAT NOW

📞 *9104802765*

📍 ત્રીજો માળ ડોક્ટર બી આર આંબેડક ભવન, અલકાપુરી, વડોદરા
📌 *GUJARAT PUBLIC SERVICE COMMISSION*
Advertisement - 52/2024-25 ( RTO ) Important Notice Regarding change in Number of Vacancy
Police Running : પુરુષ ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં 12/13 રાઉન્ડ અને મહિલા ઉમેદવારોએ 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે.
aem-1470-1.pdf
1.2 MB
Document from Knowledge Nation Acedamy
👉 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક :-

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

👉 *બપોરે 2 વાગ્યા* થી ડાઉનલોડ કરી શકાશે.
ફાઇનલ ગ્રાઉન્ડ લિસ્ટ...
પોલીસ ભરતી :

▪️કોલ લેટર ડાઉનલોડ ન થવા,

▪️શારીરિક કસોટીની તારીખ બદલવા બાબતે તથા

▪️શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત અને અન્ય સૂચનાઓ https://lrdgujarat2021.in/ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
*STI Prelims Provisional Answer Key*
DOC-20250102-WA0000.
1.4 MB
Document from Knowledge Nation Acedamy
*Knowledge Nation Academy*

👉 આવતી કાલથી એટલેકે (08-01-2025) થી શરૂ થનાર *કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ. ની શારીરિક કસોટી* આપનાર તમામ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ.....👍👍
ખેડા ગ્રાઉન્ડમાં 200 માંથી 70 ભાઈઓ પાસ પેલી બેચમાં

જામનગર 200 માંથી 81 પાસ ✔️
ભરૂચ ગ્રાઉન્ડ રિપોર્ટ

700 લોકો આવ્યા હતા

250 રનિંગ પાસ..🏃‍♂️

90 ફાઇનલ પાસ થયા
2025/07/08 23:16:58
Back to Top
HTML Embed Code: