Telegram Web Link
STI Result....
STI પ્રિલિમ્સ પરીક્ષાના માર્ક જોવા માટેની લિંક : https://www.formonline.co.in/GPSC_RESULT/
GPSC EXAM DATE.....
📌GPSC Class 1-2 ના નવા RR (ભરતી નિયમો)

📌પ્રિલિમ પરીક્ષામાં 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર રહેશે

1.ગુજરાતી & અંગ્રેજી ભાષાના પેપર્સ 300-300 માર્કસના હશે જે માત્ર ક્વોલિફાયિંગ હશે જેમાં મીનીમમ 25% માર્કસ લાવવાના રહેશે.
2. GS નાં 4 પેપર્સ 250 માર્કસનાં રહેશે
3. GS -4 નવું પેપર એડ કર્યું.
4. ઇન્ટરવ્યું 150 માર્કસનું હશે.
Photo from Ajay Ahir
નવા RR મુજબ Class 1 & 2 Post
📌 મુખ્ય પરીક્ષા માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જે અત્યાર સુધી કેટેગરી ના 15 ગણા હતું
#NewRRGPSC2025#

📌હાલમાં જાહેર થયેલ GPSCના નવા RR મુજબ

📌પ્રિલિમ પરીક્ષામાં 200 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે,

📌મુખ્ય પરીક્ષા માં કુલ 7 પેપર રહેશે જેમાં 2 ભાષા ના (ગુજરાતી+ English) જે માત્ર Qualifying રહેશે.
(ફાઇનલ મેરીટમાં ગણાશે નહીં. માત્ર 25% ગુણ ઓછામાં ઓછા લાવવાના)

📌નિબંધ નું એક અને સામાન્ય અભ્યાસ(GS)ના કુલ 4 પ્રશ્નપત્ર હશે જે દરેક પ્રશ્નપત્ર 250 ગુણનું હશે

1,2,3,4 + નિબંધ =1250 ગુણ
Interview: 150 ગુણ
ભાષાના પ્રશ્નપત્ર : Qualifying

📌Total: મુખ્ય પરીક્ષા+ રૂબરૂ મુલાકાત (Interview)=1400 ગુણ માંથી ફાઇનલ મેરીટ તૈયાર થશે.
GPSC 1- 2 ની 244 પોસ્ટ માટે 7 માર્ચથી ફોર્મ ભરી શકાશે.
GPSC Prelims Syllabus
DYSO Mains Cut Off
Photo from Ajay Ahir
2025/07/05 04:26:16
Back to Top
HTML Embed Code: