✅ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં કુલ 1 લાખ અને 2923 વિધાર્થીઓ લેખિત પરીક્ષા માટે ઉતીર્ણ થયેલ છે.
"યો હોમ કરીને પડો ફતેહ છે આગે"
"યો હોમ કરીને પડો ફતેહ છે આગે"
ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ...
વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી ધજ ગામ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામડાઓને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે...