Telegram Web Link
🔰 Check this 🔰

📌 વિષય આધારિત GPSC ના પેપરમાં ભારાંક 📌

Science Tech -25 Ques.

Polity - 25 Ques.

Geography - 29 Ques.

History & Culture - 31 Ques.

Economy - 35 Ques.

Maths & Reasoning - 30 Ques.

Current Affairs - 25 Ques.
UPSC 2024 Cut off
CCA ગ્રુપ-A રિઝલ્ટ
Photo from Ajay Ahir
#GPSC
આજ રોજ (27/04/25) યોજાયેલ GPSC COMMON PRELIMS પરીક્ષાનું પ્રશ્નપત્ર
PSI લેખિત પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટેની લિંક : https://virtualview.co.in/Polc_rest/
#Exam_Postponed
#High_Court
Highcourt dyso and belief mains exam postponed.
Photo from Ajay Ahir
પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ

લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ કલાક ૧૩/૦૦ વાગે ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
💫મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ
📌જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩ અંગેની અરજી કરવા / ફી ભરવા માટેનો સમય વધારવા બાબત.
🛑Revenue_Talati_update

📌 *12/06/2025 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.*


📌 *જયારે 13/06/2025 સુધી પરીક્ષા ફી ભરી શકાશે.*
👉 *કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ને Best Of Luck* 👍

👉 ખુબ સારુ બધાનું પેપર જાય એવી ભગવાનને પ્રાર્થના....
પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલું Constable -2025 પરીક્ષાનું પેપર
2025/07/02 00:56:19
Back to Top
HTML Embed Code: