Telegram Web Link
#CCE_Mains_Exam
#Group_B
📌જા.ક્ર.212/202324 ગ્રુપ-બી, મેઇન્સ એક્ઝામ ના સિલેબસમાં ઇતિહાસ, ભૂગોળ અને ઇકોનોમિક્સ ના "અમુક પાના" જરૂરી જણાતા નથી, જે અંગે વિચારણા કરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટૂંક સમયમાં ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ નો સિલેબસ ડિટેલમાં GSSSB વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
Read instructions 👍
📌Tentative calander of online CRP for RRBs & PSBs (2024-2025)

🎥 વધુ માહિતી માટે અમારી telegram ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.tg-me.com/vidyacareeracademy
વિદ્યા કરિયર એકેડેમી બગદાણા અને મહુવા બ્રાન્ચના જે પણ વિદ્યાર્થીઓએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી હતી તે વિદ્યાર્થીઓ ફાઈનલ આન્સર કી પ્રમાણે કેટલા માર્ક્સ થાય છે તે મને whatsapp પર મોકલી આપશોજી...

https://wa.me/917622899592

Miten Chudasama
📌 ફોરેસ્ટગાર્ડની ફાઈનલ આન્સર કી ઓપન થતી નથી, એવી ઘણી રજૂઆતો મળી છે. આવતીકાલે આનું યોગ્ય નિરાકરણ કરીશું. થોડી ધીરજ ધરો. તમે વનરક્ષક બનશો, એટલે સમજાઈ જશે કે નર્સરીનો રોપો રાતોરાત વૃક્ષ નથી બની જતો. આજે લોકશાહીના પાવન અવસરે મતદાન અવશ્ય કરવા અને કરાવવા વિનંતી છે.
-GSSSB સચિવ શ્રી હસમુખભાઈ પટેલ
પ્રિય ઉમેદવાર મિત્રો,
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની ફાઈનલ આન્સર કી કેટલીક શિફ્ટના ઉમેદવારોને ઓપન થતી નહોતી, તેનું નિરાકરણ થઈ ગયું છે.
પ્રિય ઉમેદવાર મિત્રો,
સૌને સમાન ન્યાય, ક્ષતિ થઈ છે તો સુધારી લઈશું, જડતાને કોઈ સ્થાન નથી. FAK ને લઈને નારાજગી થવા પામી છે. ફરી એકવાર રિવ્યૂ કરીશું. 🙏

કભી ખુશી કભી ગમ 😀😀
📌જા. ક્ર. 212/ 202324, CCE પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ગ્રુપ: B ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ GSSSB website પર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 120 મિનિટ ની 200 માર્ક્સ ની MCQ પધ્ધતિ લેવામાં આવશે.
જા.ક્ર. 228 થી 232/ 202324 નો સિલેબસ
આવતીકાલે જાહેર થશે ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરીણામ.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

બોર્ડની વેબસાઈટ gseb.org પર જોઈ શકાશે પરિમાણ.
ગુજરાત એસટી માં 3000 ડ્રાઇવરની લેખિત પરીક્ષાનું પરિણામ તૈયાર અને 2300 કંડકટરની ભરતીની પણ આવશે જાહેરાત. 4 જૂને આચાર સહિતા પૂર્ણ થયા પછી જાહેર થઈ શકે છે પરિણામ અને ભરતીની પણ આવી શકે છે જાહેરાત.
PSI-Constable Update !
2024/05/11 05:36:24
Back to Top
HTML Embed Code: