RRB_NTPC_Recruitment_for_the_various_posts_of_Non_Technical_Popular.pdf
10.3 MB

Maths TET- TAT - Vishal Sir-1.pdf
59.9 MB
TET TAT ની તૈયારી કરતાં દરેક મિત્રો માટે ખુબ જ ઉપયોગી handwritten મટીરીયલ્સ પાર્ટ - 1 by Vishal khodifad sir
સંખ્યા જ્ઞાન તેમજ સંખ્યાને લગતા દરેક મુદ્દાઓનો સંપૂર્ણ સમાવેશ
Textbook નો સંપૂર્ણ નિચોડ ☝️
https://www.tg-me.com/vidyacareeracademy

BMC_202526_18.pdf
936.2 KB
➡️ BMC JUNIOR CLERK NOTIFICATION
INGSS-18-01-2025.pdf
280.7 KB
આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંબંધિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, વર્ગ–૧/૨ સીધી ભરતીની પરીક્ષા તેમજ બોર્ડ/કોપરેશનની વર્ગ–૩ ની પરીક્ષાઓના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડા ફેરફારો સાથે જુદો-જુદો છે.
આ ફેરફારોને સમાવીને આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દરેક વખતે અલગ તૈયારી કરવાની ન પડે. એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો પહેલેથી જ તૈયારી કરી શકે અને એક પરીક્ષા માટે કરેલી તૈયારી અન્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગી બને.
જાહેરાત પ્રસિદ્ધ કરાય બાદ અભ્યાસક્રમ જાહેર થવામાં વિલંબ ન થાય તે હેતુથી ફેરફાર કરાયેલ ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ કરવામાં આવ્યો છે.

❤1