Telegram Web Link
👍1
GPSC_202526_27.pdf
1.3 MB
GPSC STI Detailed Advertisement
Forwarded from Sarth Vidyapith
વર્ગ_વ્યવહારના_પુછાયેલા_પ્રશ્નો.pdf
1.2 MB
આજે લેવામાં આવેલ વર્ગ વ્યવહારના લેક્ચરની PPT

Lecture Link🖇️
https://www.youtube.com/live/ZbZa1bY0S2s?si=NZw0Fb5Cs9S41tz7
પદ્મવિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનુ નિધન
શિરીષ ચંદ્ર મુમુ
RBIના નવા ડેપ્યુટી ગવર્નર
ટિપ્પણી નૃત્ય: ગુજરાતનું શ્રમપ્રધાન નર્તન

આ નૃત્ય દૈનિક શ્રમજીવનની કામગીરી સાથે સંકળાયેલું ભારતનું એકમાત્ર લોકનર્તન છે.
INMFDU-114_2024-25_251004_172354.pdf
1.1 MB
GPSC Account Officer Mains Form and other instructions
કબા ગાંધીનો ડેલો એટલે "કબા ગાંધીનું નિવાસસ્થાન", જે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધીનું ઐતિહાસિક નિવાસસ્થાન હતું. તેઓ રાજકોટ રાજ્યના દીવાન હતા ત્યારે ઘીકાંટા રોડ પર આવેલા હાલના કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાતા મકાનમાં રહેતા હતા.

#SereneSunday
#MahitiMorning
#MahatmaGandhi
#GujaratInformation21334
2025/10/23 15:14:42
Back to Top
HTML Embed Code: