Telegram Web Link
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

દિવાળી પર્વમાં અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતૂસર તા.૨૧/૧૦/૨૦૨૫,મંગળવાર તથા તા.૨૪/૧૦/૨૦૨૫, શુક્રવારના રોજ જાહેર રજા , જયારે આવશ્યક સેવા રાબેતા મુજબ ચાલુ રાખવા અને તેના બદલે તા.૦૮/૧૧/૨૦૨૫, બીજો શનિવાર તથા તા.૧૩/૧૨/૨૦૨૫, બીજો શનિવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઓફિસો રાબેતા મુજબ ચાલુ રાખવા બાબત
#lrd training
#adi refresher training
રાજકોટ મહાનગરપાલિકા ભરતી કેલેન્ડર વર્ષ ૨૦૨૫/૨૦૨૬
‼️‼️‼️‼️સુધારો ‼️‼️‼️‼️
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

👉ઉપરોક્ત જે MPHW તથા FHWની‌ કુલ જગ્યા દશૉવેલી છે તેની સંપૂર્ણ ભરતી થઈ ગઈ છે.

👉અમુક ઉમેદવારોના રાજીનામા તથા અન્ય ભરતીમા પસંદગીઓ થતાં જગ્યા ખાલી રહેલી છે તથા અમુક ઉમેદવારોના કાસ્ટ પ્રમાણપત્રની ચકાસણીના કારણે અમુક ઉમેદવારોને હજુ હાજર કરેલા નથી

👉આથી ઉપરોક્ત સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે તે ઉમેદવારો અથવા તો જે તે વેઇટિંગના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
એશિયા કપ-2025


એશિયા કપ 2025 હોકીમાં
ભારત ચોથી વખત ચેમ્પિયન
1
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હવેથી સીધી ભરતી માટે ઉપરોકત આ તમામ સંવર્ગમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો જ અરજી કરી શકશે…
ગુજરાત પાક્ષિકના MCQ..
👍1
એક એવું સ્થળ જ્યાં લુપ્તપ્રાય ઇન્ડિયન સ્કિમર સહિત 310થી વધુ પક્ષીની પ્રજાતિઓ વસવાટ કરે છે. ખીજડિયા અભયારણ્ય માત્ર પક્ષીઓ માટે આશ્રયસ્થાન નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જતન માટેનું મહત્વનું કેન્દ્ર પણ છે.
દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ
PSI Update
ભારતની પ્રથમ મિસિસ યુનિવર્સ.
special tet 1 (૧૨૧૦૨૦૨૫).pdf
12.9 MB
સ્પેશિયલ ટેટ ૧ પેપર (૧૨/૧૦/૨૦૨૫)
2025/10/21 18:22:59
Back to Top
HTML Embed Code: