Telegram Web Link
5_6312143989881443909.pdf
81.1 KB
#GPSC
#FAK
Final Answer Key for Question No. 01- 100 is declared.

https://www.tg-me.com/vidyacareeracademy
👍2
IPPB-Executive-Recruitment-2025-Notification-out.pdf
262.3 KB
IPPB Executive Recruitment 2025 Notification
👍2
ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ 🇮🇳

💡 કુલ 26 મંત્રીઓ હવે મંત્રીમંડળમાં

💡 19 નવા ચેહરા મંત્રીમંડળમાં
💡 હર્ષ સંઘવીએ સૌથી નાની ઉંમર ના Dy. CM તરીકે શપથ લીધા.
👍2
17102025 Khata-Vibhag.pdf
135.7 KB
17102025 Khata-Vibhag.pdf
👍2
ભાવનગર મહાનગરપાલિકામા વિવિધ સંવર્ગની કુલ 104 જગ્યાઓની સીધી ભરતી.


👉સેનેટરી ઇન્સ્પેક્ટર--કુલ જગ્યા -2
👉FHW-કુલ જગ્યા-30
👉MPHW-કુલ જગ્યા -27
👉જૂનિયર ક્લાર્ક - 17
👉ફાર્માસિસ્ટ--કુલ જગ્યા-1

ફોર્મ ભરવાની શરૂઆત-18/10/2025 થી8/11/2025 સુધી ‌ભરાશે

https://www.tg-me.com/vidyacareeracademy
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતીમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
MPHW-FHWની ભરતી
ધોરણ 12 પાસ‌ ઉપર જ રહેશે
નોંધ:- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનું પગાર ધોરણ ૪૦,૮૦૦ છે તો હાલ જે સેનેટરી ઇન્સ્પેક્ટર ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે એમાં પગાર ધોરણ ૪૯,૬૦૦ હોઈ શકે છે..
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
MPHWમા ફોર્મ કોણ ભરી‌ શકશે?

👉All India institute વાળા

👉GOV ITI GCVT-NCVT

👉બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વાળા

👉પ્રાઈવેટ ITI કે જેમને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હોય તે તમામ

👉જે તે યુનિવર્સિટી દ્વારા કોલેજને માન્યતા આપવામાં આવેલ હોય તે તમામ મિત્રો

👉સરકાર દ્વારા જે MPHW નો કોષૅ કરવામાં આવે છે તે તમામ મિત્રો

👉આ ઉપરાંત સરકાર દ્વારા જે પણ માન્યતા આપેલી હોય‌તે તમામ સંસ્થામાંથી કરેલ મિત્રો ભરી શકશે
H5N1 બડૅફલૂ વાઈરસ માટે દેશની
નવી રસીની તૈયારી શરૂ
👍1
BMC_202526_16.pdf
959.7 KB
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફિમેલ હેલ્થ વર્કર વિગતવાર જાહેરાત નોટિફિકેશન
BMC_202526_17.pdf
941.1 KB
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) વિગતવાર જાહેરાત નોટિફિકેશન
BMC_202526_10.pdf
863.2 KB
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ નર્સ વિગતવાર જાહેરાત નોટિફિકેશન
BMC_202526_12.pdf
895.8 KB
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાર્માસિસ્ટ વિગતવાર જાહેરાત નોટિફિકેશન
ભારત 2026-28 માટે યુએન માનવ અધિકાર પરિષદમાં ચૂંટાયું.
New DySO Mains Syllabus.pdf
1.2 MB
Dy. SO Mains New Syllabus 2025.pdf
Important news
2025/10/20 03:54:41
Back to Top
HTML Embed Code: