Telegram Web Link
નીચેના વિધાનો ચકાસો :

[1] ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાં બને છે. [2] રક્તકણો બરોડમાં નાશ પામે છે. [3] પિતરસ યકૃતમાં બને છે.
Anonymous Quiz
7%
માત્ર વિધાન 1 સત્ય છે.
14%
માત્ર વિધાન 2 સત્ય છે.
13%
માત્ર વિધાન 3 સત્ય છે.
66%
આપેલ તમામ વિધાનો સત્ય છે.
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

🖥🖨 આઉટપુટ ડિવાઈસિઝ: 🖨🖥

🌟મોનીટર:

કોમ્પ્યુટરમાં જે ડેટા એન્ટર કરવામાં આવે છે તેના પર પ્રોગ્રામ પ્રમાણે પ્રક્રિયા થાય પછી આઉટપુટ મોનીટર પર આવે છે.

કોમ્પ્યુટરને તમે ડેટા અથવા સૂચના આપો ત્યારે તમે જે કંઈ ટાઈપ કરો તે મોનિટરના સ્ક્રીન પર આપોઆપ દેખાય છે.

આથી મોનીટરને Visual Display Unit(VDU) પણ કહે છે.

🌟 પ્રિન્ટર:-

કોમ્પ્યુટર દ્વારા જે આઉટપુટ તૈયાર થાય છે તે મોનિટરના સ્ક્રીન પર જોઈ શકાય છે.

આ આઉટપુટ પ્રિન્ટરની મદદથી કાગળ પર છાપી શકાય છે.

આ છાપેલી હાર્ડકોપી (Hard Copy) કહેવાય છે. કોમ્પ્યુટરમા સ્ટોર કરેલી કે મોનિટરના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને (soft copy) કહેવામા આવે છે.
💥💥💥💥💥💥💥

⚠️પ્રિન્ટરના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે :
📍(1) ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર,
📍(2) ઇન્કજેક્ટ પ્રિન્ટર અને
📍(3) લેસર પ્રિન્ટર.

WORLD INBOX ACADEMY-JUNAGADH.

🌟(1) ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર:

માહિતી કે ચિત્રો છાપવા માટે આ પ્રિન્ટરમાં સોય જેવી પિન્સનો સેટ હોય છે,તેથી જે કંઈ છપાય છે તે ડોટ્સ- ટપકાના સ્વરૂપમા હોય છે.આ પ્રકારના પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઈટમાં છાપતાં હોય છે.

📚WORLD INBOX ACADEMY JUNAGADH.

🌟 (2) ઇન્કજેટ પ્રિન્ટર:

  આ જાતના પ્રિન્ટરના હેડ પર અસંખ્ય જીણા-છિદ્રો હોય છે.જ્યારે કાગળ પર છાપકામ થાય છે ત્યારે આ જીણા-જીણા છિદ્રોમથી શાહી કાગળ પર ફેકાય છે અને તેમાથી માહિતી કે ચિત્રો છપાય છે.આ પ્રકારના પ્રિન્ટર બ્લેક એન્ડ વાઈટ કે રંગીન છાપકામ કરી શકે છે.

🌟 (3) લેસર પ્રિન્ટર:

  આ પ્રકારના પ્રિન્ટર પણ લેસર કિરણોથી છાપકામ થાય છે.ગુણવતાવાળા ઝડપી છાપકામ માટે લેસર પ્રિન્ટર સૌથી શ્રેષ્ઠ પ્રિન્ટર છે.
📝📝📝📝📝📝📝
JOIN :_
#WIB LIBRARY JUNAGADH.
📒📒📒📒📒📒

🌎 WORLD INBOX ACADEMY JUNAGADH.

Mo.
📱➡️75 75 00 31 11
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🆘🟦🟥🔤🔤🔤🔤🔤🔤🟥🟦🆘

*👮🏻‍♂️ સ્પે. કોન્સ્ટેબલ બેચ*

🆓 ફ્રી ડેમો લેક્ચર
🗓️ 03 થી 05 માર્ચ, 2025
⏱️ સવારે 11 થી 04

📚 ગુજરાત ની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન

🔸 ડિઝીટલ ક્લાસરૂમ
🔹 ફ્રી મટીરીયલ
🔸 ફ્રી e-Fair Book 📚
🔹 ડેઇલી OMR/MCQ ટેસ્ટ

🚩 સૌથી વધુ પરિણામ આપતી વિશ્વસનીય સંસ્થા

*🏬રહેવા-જમવાની વ્યવસ્થા*

*WORLD INBOX ACADEMY*
📍 રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
☎️ 7575003111

🔖Join With Us on :

https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy

https://www.tg-me.com/worldinboxacademyjunagadh
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy
💥 ધો.12/FY/SY/TYમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક💥

📍 UPSC-GPSC Foundation BATCH 📍

☄️ 3 Free Demo Lecture
🗓 18,19,20 March, 2025
Daily @ 6 to 8 PM

👨‍💼 Shri R K Sinha Sir
(UPSC/GPSC SPECIALIST

☄️ Free Mentorship Program
☄️ Free Material
☄️ Free Library (8 am to 8 pm)

🏢 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી- વડોદરા 🏢

🏫 SF-13, Second Floor, Ved Transcube Plaza, Central Bus Station, Nr. City Bus Station, Opp. Railway Station, Vadodara
☎️ Call @ 7575080606
Forwarded from WORLD INBOX ACADEMY
🆘🟦🟥🔤🔤🔤🔤🔤🔤🟥🟦🆘

📚 કોન્સ્ટેબલ - ફાસ્ટટ્રેક બેચ

🎊 એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 કોન્સ્ટેબલ - ફાસ્ટટ્રેક બેચ

🔷 
બેચ શરૂ - તારીખ 03-03-2025

❇️ બેચ સમય - બપોરે 1.00 થી 6.30

🔸 દરરોજ 5 કલાકનું શિક્ષણ

🔸 ડેઇલી ટેસ્ટ તથા વિકલી રિવિઝન ટેસ્ટનો સમાવેશ.

🔸 પરીક્ષાલક્ષી મહત્વના પુસ્તકો-માટીરીયલ્સ નો સમાવેશ.

🎁 Special Discount - 02, માર્ચ સુધી એડમિશન પર

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

📱 World Inbox My Class Application Free

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️ 7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy
🏢 *વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *વડોદરા* 🏢

🔲 *પોલીસ કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*

📅 Batch Start From 1 March, 2025
3 PM to 7 PM

🧑‍⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન

*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606*📅
શ્રેણી પૂર્ણ કરો :

24,35,47,60,74,?
Anonymous Quiz
7%
90
16%
91
67%
89
10%
87
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
Anonymous Quiz
54%
2
14%
3
11%
0
20%
1
સત્યવિધાન ચકાસો.

[1] 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' - દામોદર બોટાદકરે રચ્યું છે. [2] હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ પ્રાકૃત ભાષામાં છે.
Anonymous Quiz
20%
વિધાન 1 સત્ય છે.
19%
વિધાન 2 સત્ય છે.
10%
એકપણ વિધાન સત્ય નથી.
50%
આપેલ બંને વિધાનો સત્ય છે.
ડેસ્કટોપ પર જોવા મળતા એરો કે તીરને શું કહે છે ?
Anonymous Quiz
8%
માઉસ પેઈન્ટ
18%
માઉસ પોર્ટલ
38%
માઉસ પોઇન્ટ
36%
માઉસ પોઇન્ટર
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

🔴 જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અથવા 9 હોય તેને એકી સંખ્યા કહેવાય.

🔴 જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય, તેને બેકી સંખ્યા કહેવાય.

#WORLD INBOX ACADEMY JUNAGADH.

🔴 જે સંખ્યાને બે કરતા વધારે અવયવો હોય, તેને વિભાજ્ય સંખ્યા કહેવાય.

🔴 '2' સિવાયની તમામ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે.

🔴 '1' એ વિશિષ્ટ સંખ્યા છે.

🔴 સૌથી નાની વિભાજ્ય સંખ્યા '4' છે.

🔴 સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા '9' છે.

🔴 જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય.

🔴 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા '2' છે.

🔴 સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા '3' છે.

🔴 બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા '97' છે.

📝 1 થી 25 સુધીમાં 9 અવિભાજ્ય સંખ્યાઓ...
📝 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યાઓ...
📝 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ...

📍સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્ય (0) છે.
📍 ગુણાકાર માટે એકમ ઘટક 1 છે.

🖇️JOIN :-

📒📒📒📒📒📒📒

#WIB LIBRARY JUNAGADH.

📝📝📝📝📝📝📝

WORLD INBOX ACADEMY JUNAGADH.

Mo.
📱➡️75 75 00 31 11
ઈડરમાં આવેલા ઈડરિયા ગઢનું પ્રાચીન નામ ક્યુ છે ?
Anonymous Quiz
39%
ઈલ્વ દુર્ગ
22%
ઈવાગઢ
33%
ઈડરી દુર્ગ
6%
ઈલોરી દુર્ગ
કલોલ વિજાપુરના રસ્તે આવેલ મહુડી તીર્થમાં ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
11%
સુબોધ સાગરજી મહારાજ
54%
બુદ્ધિસાગરજી મહારાજ
26%
આનંદ સાગરજી મહારાજ
10%
વિમલ સાગરજી મહારાજ
શામળાજી વૈષ્ણવતીર્થ કયા ક્ષેત્ર તરીકે જાણીતું છે ?
Anonymous Quiz
12%
અન્નક્ષેત્ર
25%
પાવનક્ષેત્ર
15%
ચક્રવતક્ષેત્ર
48%
ગદાધરક્ષેત્ર
વડોદરાની મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીની કઈ શાખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
Anonymous Quiz
23%
વાણિજ્ય શાખા
27%
ટેકનિક્લ શાખા
38%
લલિતકળા શાખા
12%
મેડિકલ શાખા
🥇WORLD INBOX ACADEMY-JUNAGADH.

💥ખાસ અગત્યનું💥

♦️ દર વર્ષે વિશ્વ પ્રોટીન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
➡️ 27 ફેબ્રુઆરી

♦️ તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એ કયા પ્રકારનો રોગ છે?
➡️ આનુવંશિક વિકાર
______

#WORLD INBOX ACADEMY JUNAGADH.
🥇🥇🥇🥇🥇🥇🥇
#WIB LIBRARY JUNAGADH
📝📝📝📝📝📝📝
______
♦️ મહારાષ્ટ્ર ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025 માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ?
➡️ ડાલીબોર સ્વરસીના

♦️'જલ-થલ-રક્ષા 2025' લશ્કરી કવાયત ક્યાં યોજાઇ હતી ?
➡️ ગુજરાત

♦️કઈ બેંકે MSME માટે Evolve જ્ઞાન-શેરીંગ સેમિનારની નવમી આવૃત્તિ શરૂ કરી છે ?
➡️Axis Bank

♦️ તાજેતરમાં સેબીના અગિયારમાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
➡️ કાંતા પાંડે

♦️ તાજેતરમાં દેશના કયા રાજ્યમાં ગીધની વસ્તી સૌથી વધુ નોંધાય છે ?
➡️ મધ્યપ્રદેશ
➡️12981 ગીધ

🔅🔅🔅🔅🔅🔅🔅
🔴Join :_

🌎 WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
📱➡️75 75 00 31 11

📚📚📚📚📚📚
WIB LIBRARY JUNAGADH.
Forwarded from WORLD INBOX ACADEMY
🆘🟦🟥🔤🔤🔤🔤🔤🔤🟥🟦🆘

📚 કોન્સ્ટેબલ - ફાસ્ટટ્રેક બેચ

🎊 એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 કોન્સ્ટેબલ - ફાસ્ટટ્રેક બેચ

🔷 
બેચ શરૂ - તારીખ 03-03-2025

❇️ બેચ સમય - બપોરે 1.00 થી 6.30

🔸 દરરોજ 5 કલાકનું શિક્ષણ

🔸 ડેઇલી ટેસ્ટ તથા વિકલી રિવિઝન ટેસ્ટનો સમાવેશ.

🔸 પરીક્ષાલક્ષી મહત્વના પુસ્તકો-માટીરીયલ્સ નો સમાવેશ.

🎁 Special Discount - 02, માર્ચ સુધી એડમિશન પર

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

📱 World Inbox My Class Application Free

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️ 7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆘🟦🟥🔤🔤🔤🔤🔤🔤🟥🟦🆘

*👮🏻‍♂️ સ્પે. કોન્સ્ટેબલ બેચ*

🆓 ફ્રી ડેમો લેક્ચર
🗓️ 03 થી 05 માર્ચ, 2025
⏱️ સવારે 11 થી 04

📚 ગુજરાત ની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન

🔸 ડિઝીટલ ક્લાસરૂમ
🔹 ફ્રી મટીરીયલ
🔸 ફ્રી e-Fair Book 📚
🔹 ડેઇલી OMR/MCQ ટેસ્ટ

🚩 સૌથી વધુ પરિણામ આપતી વિશ્વસનીય સંસ્થા

*🏬રહેવા-જમવાની વ્યવસ્થા*

*WORLD INBOX ACADEMY*
📍 રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
☎️ 7575003111

🔖Join With Us on :

https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy

https://www.tg-me.com/worldinboxacademyjunagadh
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2025/07/14 02:15:31
Back to Top
HTML Embed Code: