Telegram Web Link
મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા સાત ગણી હતી જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે ?
Anonymous Quiz
33%
6 વર્ષ
27%
12 વર્ષ
19%
16 વર્ષ
21%
શક્ય નથી.
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.


🌟મહત્ત્વપૂર્ણ વય મર્યાદા🌟

🔴રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય : 35 વર્ષ

🔴ઉપ-રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય : 35 વર્ષ

🔴રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય : 35 વર્ષ

💥WORLD INBOX ACADEMY JUNAGADH.

🔴રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય : ૩૦ વર્ષ

🔴લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય : 25 વર્ષ

🔴વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય : 25 વર્ષ

🔴વિધાનપરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વય : ૩૦ વર્ષ

🔴સરપંચ બનવા માટે લઘુત્તમ વય :21 વર્ષ

#WIB LIBRARY JUNAGADH.

💥WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
📱➡️ 75 75 00 31 11
🛑 Important Notice Regarding Date of Prelim Exam(Concerned Subject) and Mains Exam

#WIB ACADEMY JUNAGADH.
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

💥દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)

#WIB LIBRARY JUNAGADH.
🛑ખેતી મદદનીશની તારીખમાં ફેરફાર

સંભવિત તારીખ 11/05/2025

MCQ - CBRT પદ્ધતિ

🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

💥દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)

#WIB LIBRARY JUNAGADH.
Forwarded from World Inbox Academy
🏢 *વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *વડોદરા* 🏢

🔲 *પોલીસ કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*

📅 Batch Start From 18 March, 2025
3 PM to 7 PM

🔑 *Fees Only 7999/-*

🧑‍⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન

*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606*📅
Forwarded from WORLD INBOX ACADEMY
🚓 પોલીસ ભરતી સમાચાર...
Forwarded from WORLD INBOX ACADEMY
🚓 પોલીસ ભરતી સમાચાર...
પાનમ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
19%
સાબરકાંઠા
41%
બનાસકાંઠા
36%
પંચમહાલ
4%
ભાવનગર
સુખી સિંચાઇ યોજના કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
22%
દાહોદ
34%
વડોદરા
34%
ખેડા
10%
સુરત
નર્મદા જિલ્લાના સુખપાણેશ્વર અભ્યારણમા કયા પ્રાણીઓ જોવા મળે છે ?
Anonymous Quiz
6%
સિંહ , દીપડા
54%
રીંછ ,વાંદરા ,દીપડા
24%
નીલગાય, હરણ, ઝરક
16%
ચિંકારા, નીલગાય, વાંદરા
કુર્ગ કઈ પેદાશના ઉત્પાદન માટે જાણીતું છે ?
Anonymous Quiz
13%
કાજુ
62%
કોફી
13%
ચા
12%
લવિંગ
હીરાકુંડ બંધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?
Anonymous Quiz
44%
ઓરિસ્સા
28%
હિમાચલ પ્રદેશ
19%
પંજાબ
9%
ઉત્તરપ્રદેશ
Forwarded from WORLD INBOX ACADEMY
🔴⭐️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ ⭐️🔴

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 27-03-2025

❇️ બેચ સમય - સવારે 8.00 થી 10.00

🍎 Special Discount - તારીખ 26 માર્ચ,2025 સુધી...

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ફૂટબોલની રમતનો સમય કેટલી મિનિટનો હોય છે ?
Anonymous Quiz
18%
50 મિનિટ
28%
30 મિનિટ
21%
40 મિનિટ
33%
45 મિનિટ
ધોરાજીના કિલ્લામાં નાના-મોટા મળીને કુલ કેટલા પ્રવેશદ્વાર છે ?
Anonymous Quiz
17%
5
43%
6
31%
7
9%
8
કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે?
Anonymous Quiz
3%
સંત બાલાજી
86%
સંત મોકરણદાદા
9%
સંત તુકારામ
2%
સંત સીતારામ
2025/07/12 19:25:59
Back to Top
HTML Embed Code: