Forwarded from World Inbox Academy Junagadh
⭐️ WORLD INBOX ACADEMY-JUNAGADH.
👉 દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tg-me.com/worldinboxacademyjunagadh

A તથા B ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે, પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો A ની હાલની ઉંમર શોધો.
Anonymous Quiz
38%
25 વર્ષ
33%
30 વર્ષ
22%
35 વર્ષ
7%
24 વર્ષ
Forwarded from World Inbox Academy Junagadh
કમલ , નયન અને જનકની ઉંમરનો સરવાળો 58 વર્ષ છે, જો જનકની ઉંમર 20 વર્ષ હોય તથા નયનની ઉંમર જનકની ઉંમર કરતાં ત્રણ વર્ષ વધારે હોય, તો કમલની ઉંમર શોધો.
Anonymous Quiz
51%
15 વર્ષ
27%
23 વર્ષ
20%
38 વર્ષ
2%
58 વર્ષ
Forwarded from World Inbox Academy Junagadh
કયા જૈન આચાર્યએ વિશિષ્ટ પ્રકારની કઠપૂતળી બનાવી હતી ?
Anonymous Quiz
34%
સ્થૂલિભદ્ર
28%
પાદલિપ્ત
29%
હેમચંદ્રાચાર્ય
9%
હીર વિજયજી
Forwarded from World Inbox Academy Junagadh
સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ ખોદકામ કરવાથી મૈત્રિક યુગની ગાર્નેટ જડિત સોનાની વીંટી મળી આવી છે ?
Anonymous Quiz
9%
રાજકોટ
30%
ગોંડલ
55%
વલભીપુર
6%
જૂનાગઢ
Forwarded from World Inbox Academy Junagadh
શિહોર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
14%
સ્ટીલના વાસણો
66%
ત્રાંબા પિત્તળના વાસણો
13%
જરી ઉદ્યોગ
6%
મોતીગૂંથણ ઉદ્યોગ
Forwarded from World Inbox Academy Junagadh
⭐️ WORLD INBOX ACADEMY-JUNAGADH.
👉 દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tg-me.com/worldinboxacademyjunagadh
👉 દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tg-me.com/worldinboxacademyjunagadh
Forwarded from World Inbox Academy Junagadh
#GPSC
Important Notice Regarding Document Upload for Advt. No. 45/2023-24, Scientific Officer (Biology), Class-2, Home Department

🟣જા. ક્ર. ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ, વર્ગ-૩ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની સુચના.
#GSSSB
#GSSSB
Forwarded from World Inbox Academy Junagadh
વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના સફળ ઉમેદવાર
All Gujarat Rank-4ની ભવ્ય સફળતા બદલ
વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ
💐💐💐💐💐💐💐💐💐💐💐
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy Junagadh
100 મજૂરોની સરેરાશ ઉંમર 36 વર્ષ છે, પુરુષોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે તથા સ્ત્રીઓની સરેરાશ ઉંમર 32 વર્ષ હોય, તો પુરુષોની સંખ્યા શોધો.
Anonymous Quiz
25%
40
47%
60
21%
30
7%
70
Forwarded from World Inbox Academy Junagadh
એક સમાંતર શ્રેણીનું p મુ પદ q હોય અને q મુ પદ p હોય, તો તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો.
Anonymous Quiz
26%
1
24%
(-1)
48%
શૂન્ય
2%
11
Forwarded from World Inbox Academy Junagadh
Forwarded from World Inbox Academy Junagadh
ગુજરાતનું મહત્વનું મત્સ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
11%
પોરબંદર
8%
ભાવનગર
79%
વેરાવળ
2%
ભૂજ
Forwarded from World Inbox Academy Junagadh
Forwarded from World Inbox Academy Junagadh
'ન્યૂ ઇન્ડિયા' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ?
Anonymous Quiz
17%
મોતીલાલ નહેરુ
45%
એનીબેસન્ટ
30%
લોકમાન્ય તિલક
8%
બિપીનચંદ્ર પાલ
Forwarded from World Inbox Academy Junagadh
'હોમરૂલ લીગ' ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
Anonymous Quiz
38%
કલકત્તા
49%
મદ્રાસ
10%
દિલ્હી
3%
પંજાબ
Forwarded from World Inbox Academy Junagadh
કોંગ્રેસ અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ?
Anonymous Quiz
30%
સરોજિની નાયડુ
22%
મેડમ ભીખાઈજી કામા
46%
એનીબેસન્ટ
3%
લક્ષ્મી ગોસ્વામી
Forwarded from World Inbox Academy Junagadh
અંગ્રેજોએ એનીબેસન્ટને કયા સ્થળે નજર કેદ રાખ્યા હતા ?
Anonymous Quiz
26%
ડેલહાઉસી
51%
ઉટાકામંડ
13%
મનાલી
10%
શ્રીનગર
Forwarded from World Inbox Academy Junagadh
સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
Anonymous Quiz
29%
બંકિમચંદ્ર
15%
અવધ ચંદ્ર
49%
જાનકીનાથ
8%
અમરનાથ