Forwarded from World Inbox Academy Junagadh
🔰જા.ક્ર. ૨૨૦/૨૦૨૩૨૪, કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોના માટે MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટની લીંક બાબતની અગત્યની સૂચના
Forwarded from World Inbox Academy Junagadh
FR-49-202324.pdf
136.7 KB
Final Result, Advt. No. 49/2023-24, Additional Assistant Engineer (Mechanical), Class-3 (GWRDC)
Forwarded from WORLD INBOX ACADEMY
🎙️ પાલનપુર - Free Current Affairs Mega Seminar
🚨 પોલીસ ભરતી 2025 🚨
👮♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે
🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ
📣 પાલનપુરના શૂરવીરો થઈ જાવ તૈયાર..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - પાલનપુર
🗓️ તારીખ - 23 માર્ચ, 2025. રવિવાર
⏰ સમય - સવારે 10.00 થી 01.00
📍 સ્થળ - કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર, પાલનપુર
➖➖➖➖➖➖➖➖➖
🧑🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર
🧑🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર
🧑🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત
➖➖➖➖➖➖➖➖➖
🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...
✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.
🟢http://wa.me/918238238989
આભાર..

Forwarded from World Inbox Academy
🏢 *વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *વડોદરા* 🏢
🔲 *પોલીસ કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*
⏰ 3 PM to 7 PM
🧑⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન
*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606 / 9727090606*
🔲 *પોલીસ કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*
⏰ 3 PM to 7 PM
🧑⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન
*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606 / 9727090606*
Forwarded from World Inbox Academy Junagadh
ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી
ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી
ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરાઈ
ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી
ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરાઈ
Forwarded from World Inbox Academy Junagadh
બે સંખ્યાઓનો લ.સા.અ. 60 છે તથા ગુ.સા.અ. 5 છે. જો તે પૈકી એક સંખ્યા 15 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?
Anonymous Quiz
49%
20
21%
15
21%
45
9%
10
Forwarded from World Inbox Academy Junagadh
ગુજરાતમાં તાપી જિલ્લાની વાલ્મિકી નદી પાસે આવેલ વાલોડગામની ગ્રામ પંચાયતે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?
Anonymous Quiz
35%
સૌર ઉર્જા પેદા કરવાનો
20%
ઘર વપરાશની વસ્તુઓ બનાવવી
27%
કચરામાંથી ખાતર બનાવવું
19%
વાંસ માંથી વિવિધ વસ્તુઓ બનાવવી
Forwarded from World Inbox Academy Junagadh
ગ્રામસભાની બીજી સામાન્ય બેઠક સરપંચની ગેરહાજરીમાં કોણ નક્કી કરે છે ?
Anonymous Quiz
29%
તલાટી-કમ-મંત્રી
61%
ઉપ-સરપંચ
5%
જુનિયર ક્લાર્ક
5%
ગ્રામસેવક
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં કયા દેશના ક્રિકેટ ખેલાડી માર્ટિન ગુપ્તિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે ?
Anonymous Quiz
21%
ઓસ્ટ્રેલિયા
22%
ઇંગ્લેન્ડ
54%
ન્યૂઝીલેન્ડ
3%
શ્રીલંકા
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં કયા દેશ દ્વારા હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હિન્દીમાં પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
Anonymous Quiz
39%
ભારત
29%
બાંગ્લાદેશ
20%
શ્રીલંકા
13%
નેપાળ
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં સમાચારમાં રહેલ 'સ્વામી વિવેકાનંદ યુવા- શક્તિ મિશન' કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
23%
ઉત્તરપ્રદેશ
39%
મધ્યપ્રદેશ
31%
મહારાષ્ટ્ર
7%
મેઘાલય
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં સમાચારમાં રહેલ 'ઇન્દિરા મહિલા શક્તિ યોજના' કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
18%
કેરળ
44%
તેલંગાણા
26%
રાજસ્થાન
12%
મધ્યપ્રદેશ
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં ભારતમાં HMPV અથવા હુમન મેટાપ્યુમો વાઇરસનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો છે ?
Anonymous Quiz
36%
કેરળ
41%
કર્ણાટક
12%
ગુજરાત
11%
મહારાષ્ટ્ર
Forwarded from World Inbox Academy Junagadh
🛑હિસાબી અધિકારી વર્ગ 01 અને 02 ની પરીક્ષા હવે તારીખ 01/06/25 ના યોજવામાં આવશે.