Forwarded from World Inbox Academy Junagadh
વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
Anonymous Quiz
31%
પાંચમુ
16%
પ્રથમ
30%
ચોથું
23%
દસમું
Forwarded from World Inbox Academy Junagadh
દુર્લભ પરવાળાની પ્રજાતિઓ એટલે શું ?
Anonymous Quiz
12%
વેળાવદર
24%
નળસરોવર
59%
લક્ષ્યદીપ ટાપુસમુહ
5%
ગીર અભયારણ્ય
Forwarded from World Inbox Academy Junagadh
ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?
Anonymous Quiz
16%
વેટલેન્ડ
20%
પર્વતીય ક્ષેત્રો
32%
દલદલિય ક્ષેત્રો
33%
ઘાસભૂમિના વિસ્તારો
Forwarded from World Inbox Academy Junagadh
પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?
Anonymous Quiz
17%
કાપની જમીન
63%
લેટેરાઇટ જમીન
9%
કાળી જમીન
11%
રાતી અથવા લાલ જમીન
Forwarded from GPSC-WORLD INBOX
પંચાયત વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી.
કુલ 1251 જગ્યાઓ
ફોર્મ ભરવાની શરૂઆત 15 એપ્રિલ 2025
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 મે 2025
કુલ 1251 જગ્યાઓ
ફોર્મ ભરવાની શરૂઆત 15 એપ્રિલ 2025
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 મે 2025
Forwarded from WORLD INBOX ACADEMY (World Inbox)
❇️ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર
📝 GPSC Prelims Mock Test
🎁 વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના GPSC ના બેચના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક આયોજન
🔸 પરીક્ષાના અદ્યતન અભ્યાસક્રમ મુજબ પેપર્સનો સમાવેશ.
🔸 ક્ષતિરહિત તથા વિવિધ સંભાવનાઓ આધારિત અગત્યના પ્રશ્નપત્રો
🔸 પરિક્ષાખંડનો ખરો અનુભવ મેળવવા ગુજરાતની શ્રેષ્ઠ મોક ટેસ્ટ
🔷એડવાન્સ રજીસ્ટ્રેશન જરૂરી
🔷 રજીસ્ટ્રેશન માટે 2 ફોટા તથા School Leaving Certificate ઝેરોક્ષ સાથે લાવવા
📣 ટેસ્ટ સીરીઝમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરો.
☎️ 7575061818
☎️ 8238238787
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy Junagadh
*👮🏻♂️કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*
🆓 ફ્રી ડેમો લેક્ચર
🗓️ 10 થી 12 એપ્રિલ, 2025
⏰ સવારે 08:30 થી 01:30
📚 ગુજરાત ની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન
🔸 ડિઝીટલ ક્લાસરૂમ
🔹 ફ્રી મટીરીયલ
🔸 ફ્રી e-Fair Book 📚
🔹 ડેઇલી OMR/MCQ ટેસ્ટ
🚩 સૌથી વધુ પરિણામ આપતી વિશ્વસનીય સંસ્થા
*🏬રહેવા-જમવાની વ્યવસ્થા*
*WORLD INBOX ACADEMY*
📍 રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
☎️ 7575003111
🔖Join With Us on :
https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy
https://www.tg-me.com/worldinboxacademyjunagadh

મોર્ય યુગના વહીવટતંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી હતી ?
Anonymous Quiz
12%
લોકપાલ
36%
સામંત
46%
રાજ્યપાલ
5%
રાષ્ટ્રપતિ
Forwarded from World Inbox Academy Junagadh
ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો ?
Anonymous Quiz
69%
શ્રીગુપ્ત
21%
ચંદ્રગુપ્ત પહેલો
7%
સમુદ્રગુપ્ત
3%
ચંદ્રગુપ્ત બીજો
Forwarded from World Inbox Academy Junagadh
નીચે આપેલા વિધાનો પૈકી લોથલ વિશે ક્યુ સાચું છે?
Anonymous Quiz
13%
લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે.
6%
લોથલ પ્રાચીન સમયમાં વેપારી બંદર હતું.
4%
લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.
76%
આપેલ તમામ વિધાનો સત્ય છે.
Forwarded from World Inbox Academy Junagadh
1854 માં અમલમાં આવેલો ચાલ્સ વુડનો ખરીતો શેની સાથે સંબંધ ધરાવતો હતો ?
Anonymous Quiz
56%
ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી.
18%
માતૃભાષામાં શિક્ષણ આપવું.
17%
ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી.
10%
આપેલ પૈકી એકપણ નહીં
Forwarded from World Inbox Academy Junagadh
મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કઈ હતી ?
Anonymous Quiz
35%
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ , જામિયા - મિલિયા-ઇસ્લામિયા દિલ્હી
8%
વિશ્વ ભારતી યુનિવર્સિટી
6%
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય , વારાણસી
51%
આપેલ તમામ
Forwarded from World Inbox Academy Junagadh
ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
18%
દયાનંદ સરસ્વતી
16%
રવીન્દ્રનાથ ટાગોર
52%
રાજા રામમોહનરાય
14%
સ્વામિ વિવેકાનંદ
Forwarded from World Inbox Academy Junagadh
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
🗒️માર્ચ મહિનાના મહત્વપૂર્ણ દિવસ🗒️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
●1 માર્ચ ➖વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ
●3 માર્ચ➖વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે
●8 માર્ચ➖આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
●13 માર્ચ➖ ધૂમ્રપાન પ્રતિબંધ દિવસ
●15 માર્ચ➖ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
●20 માર્ચ➖ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ/ ચકલી દિવસ
●21 માર્ચ➖ આંતરરાષ્ટ્રીય વન્ય દિવસ, વિશ્વ કવિતા દિવસ
●22 માર્ચ➖ વિશ્વ જળ દિવસ
●27 માર્ચ➖વિશ્વ થિયેટર દિવસ
#WIB LIBRARY JUNAGADH.
WORLD INBOX ACADEMY JUNAGADH
Mo.
📱➡️75 75 00 31 11.

🏆 World Inbox Academy Vadodara 🏆
🔴 YouTube Video Lectures Series For
🔑 Reasoning (Puzzles) Lecture - 01
🗓 4 APRIL 2025
⏰ 10.30 am
🔹 GPSC, PSI, Constable, STI, Dy.S.O., Class - 3
🔹 All Government Exam
👨🏫 Lecture By - Nischay Bhatt
💢 સંપૂર્ણ વિડિયો લેક્ચર જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://youtube.com/live/VImHwuwJ3Ko?feature=share

Forwarded from World Inbox Academy
🏢 *જનરલ નૉલેજ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ* 🏢
📍 વર્લ્ડ ઇનબૉક્સ જનરલ નૉલેજ બુકમાંથી ચેપ્ટરવાઇઝ ટેસ્ટ સિરીઝ📍
🔲 કુલ ટેસ્ટ 116
107 ટેસ્ટ (30 માર્કસ) + 9 ટેસ્ટ (100 માર્કસ)
કુલ 4110 પ્રશ્નોની પ્રેક્ટિસ
🧑⚖️ બધા જ વિષયોનો સમાવેશ
🧑⚖️ જવાબોમાં જરૂરી સોલ્યુશનનો સમાવેશ
🧑⚖️ એક વર્ષની વેલીડિટી
☄️ પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે ફી માત્ર રૂા.100
આજે જ વર્લ્ડ ઇનબોકસ વડોદરા એપ્લીકેશન ડાઉનલોડ કરો.
https://shorturl.at/Od11r
*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606*

SLBIN-135-2024-25.pdf
845.2 KB
Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2 Prelim Exam Syllabus of Advt No. 135/2024-25
Forwarded from WORLD INBOX ACADEMY (World Inbox)
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy Junagadh
Revenue Clerk-1600-New Requisition-dated 04-04-2025 (1).pdf
2.9 MB
🛑Revenue Clerk-1600-New Requisition-dated 04-04-2025.pdf