Telegram Web Link
ISHO Result... 1⃣

ભગવાનની દયાથી .... હાલ માહિતી મળે છે એ મુજબ....અમારા એક્ટ એન્ડ રૂલ્સના કોર્સમાં હતા એવા કુલ 7 વિદ્યાર્થીઓ પાસ થયા છે...
👏25👍10🔥62🥰2
જ્યારે દેશમાં શિક્ષા વ્યવસ્થા નું સ્થાન પોડકાસ્ટ દ્વારા લઈ લેવામાં આવે ત્યારે... જ્યારે સંઘર્ષ અને તર્કસંગત વિચારસરણીનું સ્થાન અંધશ્રદ્ધા અને વહેમ દ્વારા લઈ લેવામાં આવે ત્યારે... આ પરિણામ જ મળશે.

આજે દેશને બરબાદ કરવો હોય તો કોઈ પરમાણુ બોમ્બની જરૂર નથી... બસ આવા લોકો કાફી છે.

🙏🙏🙏
🤣40
તાજેતરમાં આવેલા ISHO પરીક્ષાના ફાઈનલ રીઝલ્ટમાં પાસ થયેલા આપણા કોર્સમાં એનરોલ હતા એવા વિદ્યાર્થીઓ... રેન્ક સાથે

4 દિપેશ પ્રજાપતિ
8 રામદેવસિંહ જાદવ
13 જય પટેલ
16 ઘનશ્યામ કવડ
23 મીત પાંડે
28 વિજય કુમાર
30 નિખિલ દેસાઈ
35 વિદિશા કાનાણી


સૌનો આભાર, ધન્યવાદ 🙏
👍17👏3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હું હંમેશા કહેતો હોઉં છું કે આ દેશને હવે તમે લોકો જ એટલે કે આ દેશના યુવાનો જ બચાવી શકશે અને આગળ લઈ જઈ શકશે...

તાજેતરમાં થયેલ પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં જે રીતે હિન્દુ મુસ્લિમને સામસામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઘણા બધા એવા લોકો હતા કે જે લોકો એવું માની બેઠા હતા કે હા એ જ સત્ય છે જે મોટાભાગના મેઈન સ્ટ્રીમ મીડિયામાં બતાવવામાં આવી રહ્યું છે.... રાત્રિ દરમિયાન ગમે તેટલું ઘોર અંધારું હોય પણ સવારે સૂરજ નારાયણનું પહેલું કિરણ પણ એ અંધારું દૂર કરવા માટે કાફી હોય છે... આ વિડીયોને ધ્યાનથી સમજજો અને વિચારજો કે ... આ નેતાઓ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ દેશને કઈ હદ સુધી લઈ જઈ શકે છે...

હવે ક્યારે પણ તમે હિન્દુ-મુસ્લિમના મેસેજ મોકલો તો યાદ રાખજો કે તમે પણ એ નેતાઓની કઠપૂતળી જ બની રહ્યા છો.... દેશનો ઇતિહાસ જાણવું હોય તો whatsapp માં નહીં પરંતુ બીપીનચંદ્ર, અર્જુન ઇન્દિરા દેવ વગેરે જેવા લેખકોને વાંચો...

જય હિન્દ... 🙏
17👍6👀1
Sahastra IAS App Error..

વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં જે તમને એરર આવી રહી છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર આવી રહી છે.

મારે ખુદને બે વિડીયો અપલોડ કરવા છે પરંતુ નથી કરી શકતો કારણ કે એમેઝોન વેબસ સર્વરનો ઇસ્યુ છે.

નોઈડા વાત થઈ અને તેઓ કરી રહ્યા છે કે એરર સોલ્વ કરવા પર કામ થઈ રહ્યું છે. હાલ બીજા કોઈ વિષય પર અભ્યાસ શરૂ રાખો રિવિઝન અતિ જરૂરી છે.
👍7
તાજેતરમાં લેવાયેલ AIMV ની પરીક્ષામાં જે કોઈ ભાઈ - બહેને અમારો કોર્સ કે ટેસ્ટ સિરીઝ ખરીદેલ હતી માત્ર એમના માટે..... અન્ય વિદ્યાર્થીઓ માટે ઓફર 23 May 2025 ના રોજ આવશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
🤣8👍1👻1
આવતીકાલથી 3 દિવસ સુધી ...

ARTO નો કોર્સ ખરીદનારને ઇન્ટરવ્યૂ વખતે Acts, Rules and Judgements ના વિડીયોનું ફરીથી એક્સેસ આપવામાં આવશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
👏1
આવતીકાલથી 3 દિવસ સુધી ...

Asst. Director નો કોર્સ ખરીદનારને ઇન્ટરવ્યૂ વખતે Acts and Rules ના વિડીયોનું ફરીથી એક્સેસ આપવામાં આવશે.


એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
🔥2
Important Announcement

આજે બપોરે 12 વાગ્યાથી નીચે જણાવેલ ત્રણેય કોર્સના Acts and Rules તમામ વિડિયો આપણી એપ્લિકેશનમાં સોમવારે સવારે આઠ વાગ્યા સુધી UnLock 🔓 રહેલા રહેશે. તમે કોર્સ ખરીદ્યો છે કે નથી ખરીદ્યો તેની પરવા કર્યા વિના આપ તમામ વીડિયો જોઈ શકશો.

(1) ARTO

(2) Assistant Director - DISH

(3) Tribal Development Officer


Sahasra IAS ની એપ્લિકેશન માં જે તે કોર્સમાં જઇને અને જોશો તો વિડિયો અનલોક થયેલા હશે.

All the best &
Enjoy your Learning Weekend


https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
👍4
RTO AIMV (153) & GPCB AEE (144) Act & Rules by Arpan Patel pinned «Important Announcement આજે બપોરે 12 વાગ્યાથી નીચે જણાવેલ ત્રણેય કોર્સના Acts and Rules તમામ વિડિયો આપણી એપ્લિકેશનમાં સોમવારે સવારે આઠ વાગ્યા સુધી UnLock 🔓 રહેલા રહેશે. તમે કોર્સ ખરીદ્યો છે કે નથી ખરીદ્યો તેની પરવા કર્યા વિના આપ તમામ વીડિયો જોઈ શકશો. (1)…»
Sahastra IAS ના ARTO કોર્સના સંબંધમાં વર્તમાનમાં અધિકારી છે તથા એસ્પિરેન્ટ પણ છે તેવા વિદ્યાર્થીઓએ આપેલ પ્રતિભાવો... આજે આ શક્ય બન્યું છે એનો શ્રેય માત્રને માત્ર આપ વિદ્યાર્થીઓને જ જાય છે.

N L Bar (AIMV Gandhinagar)

Rakesh Sankliya (Ex. PSI Gujarat Police & Presently AE GWSSB)

Prince Dadhaniya (AIMV Surat)
👏3🔥1🍌1
આ પ્રકારના ફાલતુ મેસેજ થી બચશો... આ એક મિત્ર છે અને સારા માણસ છે... આજે એમના નંબર પરથી મને આવો મેસેજ આવ્યો... મેં એમને જાણ કરી તો એમને ખબર જ નથી.... ચેતતા રહેશો... પરિવારના સભ્યો ને પણ જાણ કરશો....


માફ કરજો, હું મર્યાદા ચૂકવા માંગતો ન હતો પણ આપ લોકોને જાણ કરવી અનિવાર્ય હતી.... ખાસ કરીને પરિવારની બહેન દીકરીઓને ખાસ ચેતવીશું...
🙏9🍌21
UnLock 🔓 & Discount 🪩

GPSC 1-2 તથા Dy. SO ને ધ્યાનમાં રાખતા આવતીકાલે સવારથી 2 દિવસ માટે ઇન્ડિયન પોલિટી તથા ઇન્ડિયન ઇકોનોમીના તમામ વિડિયો અનલોક કરવામાં આવશે... તથા આ સમયગાળા દરમિયાન કોર્સમાં 50% ડિસ્કાઉન્ટ રહેશે.

ARTO ના કોર્સમાં પણ તમામ વિડિયો અનલોક રહેશે તથા 50% ટકા ડિસ્કાઉન્ટ રહેશે.


Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
Forwarded from Sahastra IAS
That's the reason, why democracy and its protection are vital; so that elected leaders don't run countries like corporate organisations.

Credit: Indian Express
5💯1
Forwarded from Sahastra IAS
Sahastra IAS mourns the demise of Shri S. K. Patel Sir.

Our deep condolences to the bereaved family in tough times.

Team Sahastra IAS
4
2025/10/20 02:12:40
Back to Top
HTML Embed Code: