Telegram Web Link
તો AIMV પરીક્ષા ક્યારે ?
🤔21👍7
એક્ટ એન્ડ રૂલ્સના મારી મહેનતને આપ લોકો દ્વારા જે પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે અને આપ લોકો જે રિવ્યુ આપી રહ્યા છો એ બદલ હું આપ સૌ કોઈ ભાઈઑ-બહેનોનો આભાર વ્યક્ત કરું છું.... આજે વિનમ્રતા અને ગર્વ સાથે કહી રહ્યો છું કે મારો પરિવાર મોટો થઈ રહ્યો છે. 2020 માં જ્યારે RTO – Acts, Rules & Judgement ની સમગ્ર બુક ફ્રી ઉપલબ્ધ કરાવી હતી ત્યારે જે સારી લાગણીઓ ફિલ કરી રહ્યો હતો એ હું આજ-કાલ પુન: ફિલ કરી રહ્યો છું અને એનો શ્રેય આપ લોકોને જ જાય છે... 🙏

I haven’t been convinced before, like these times, about the initiation of my Pan-India journey…. The credit entirely goes to you guys.

Arpan Patel 🙏
Founder – Sahastra IAS
29👍8🥰3🫡3
ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓના ફોન આવી રહ્યા છે કે ARTO માટે એક્ટ એન્ડ રૂલ્સનો કોર્સ ક્યારે આવશે?

શનિવાર...
8 March 2025


કોર્સમાં પહેલા દિવસથી જ CMVR અને GMVR સિવાયનું તમામ કન્ટેન્ટ આપી દેવામાં આવશે... ઉપરોક્ત બંને ટોપીક એક્ઝામની તારીખ નક્કી થાય પછી અપડેટ કરીને આપવામાં આવશે.
હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનુ ગ્રહણ ન લાગે તેવી પ્રભુને પ્રાર્થના... 🙏
👍12😁8💔8🆒2
આજે લોન્ચ થયેલ ARTO નો કોર્સ વર્તમાનમાં જે લોકો AIMV કોર્સમાં એનરોલ થયેલ છે એમને હાલ ખરીદવાની આવશ્યકતા નથી.

AIMV પરીક્ષા પૂરી થાય પછી આ કોર્સના જે લોકો ARTO ની પરીક્ષા આપવા માંગતા હશે તેઓ માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવશે... 🙏

ધન્યવાદ 🙏
22👍6
Test Series:
RTO - Acts, Rules and Judgements

કોર્સની રેગ્યુલર કિંમત - 2000/-


આજે અને કાલે - 999/-
22 & 23 તારીખ - 1499
/-



Download Our App 👇


https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
👍1
RTO AIMV (153) & GPCB AEE (144) Act & Rules by Arpan Patel
Test Series: RTO - Acts, Rules and Judgements કોર્સની રેગ્યુલર કિંમત - 2000/- આજે અને કાલે - 999/- 22 & 23 તારીખ - 1499/- Download Our App 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
ટેસ્ટ સિરીઝની વિશેષતાઓ:

(1)
આ ટેસ્ટ સિરીઝમાં ટોપીક વાઈઝ પ્રશ્નો હશે; જો કોઈ ટોપીકમાં ચેપ્ટર આવતા હશે તો ચેપ્ટર વાઈઝ પ્રશ્નો મુકેલા હશે.

(2)
પ્રશ્નોનું લેવલ AIMV & IMV કક્ષાનું રાખવામાં આવેલ છે.

(3)
ટેસ્ટ સિરીઝમાં વન લાઈનર અને વિધાનવાળા (2 વિધાનો & 3 વિધાનો વાળા) પ્રશ્નો મૂકવામાં આવેલ છે;

અગાઉની IMV તથા AIMV પરીક્ષામાં સેક્શન તથા રુલ નંબરના સવાલો પૂછવામાં આવ્યા ન હતા પરંતુ ત્યારબાદ લેવાયેલ Dy. Director અને ISHO તથા TDO ની પરીક્ષામાં જે તે કાયદાઓમાંથી સેક્શન નંબર તથા રુલ નંબર પૂછવામાં આવ્યા હતા એ ધ્યાનમાં રાખતા આ ટેસ્ટ સિરીઝમાં પણમહત્વપૂર્ણ હોય તેવા સેક્શન તથા રુલ નંબરના સવાલો મૂકવામાં આવેલા છે.

(4)
ફુલ લેન્થ ટેસ્ટ સીરીઝમાં કુલ 15 ટેસ્ટ (75 પ્રશ્નો) રાખવામાં આવેલ છે - અને આ પૈકીની 5 ટેસ્ટ અંગ્રેજી ભાષામાં અને 10 ટેસ્ટ ગુજરાતી ભાષામાં લેવામાં આવશે.

ફુલ લેન્થ ટેસ્ટ સીરીઝ 1 એપ્રિલના રોજ થી શરૂ થશે.

(5)
દરેક ટેસ્ટ 2 વખત આપવા મળશે.

(6)
ટેસ્ટ સિરીઝના સંબંધમાં તમારું કોઇપણ સજેશન હોય તો એ હંમેશા આવકાર્ય રહેશે.
4👍2
RTO AIMV (153) & GPCB AEE (144) Act & Rules by Arpan Patel
Test Series: RTO - Acts, Rules and Judgements કોર્સની રેગ્યુલર કિંમત - 2000/- આજે અને કાલે - 999/- 22 & 23 તારીખ - 1499/- Download Our App 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
Acts & Rules નો Main Course ખરીદેલ હોય તેવા ભાઈઓ અને બહેનોએ અલગથી ટેસ્ટ સીરિઝ લેવાની જરૂર નથી... એમના કોર્સમાં ટેસ્ટ સીરિઝ સમાવિષ્ટ થયેલ છે.
👍6
શું RTO ના કોર્સમાં આપડે ફરી એકવાર અનલૉક રાખવું જોઈએ.... 2 દિવસ માટે? 🤔
👍463😁2
આજે બપોરે 1 વાગ્યાથી અમારી એપ્લિકેશનમાં
RTO - AIMV

તથા
GPCB - AEE

ના બંને કોર્સમાં Acts and Rules ના કોર્સમાં 48 કલાક માટે અનલૉક રાખવામાં આવશે.

રજાઓનો સદુપયોગ કરશો..

આપ લોકો કોર્સમાં તમામ વીડિયોને કોર્સ ખરીધો છે કે નહીં તેની પરવા કર્યા વિના જોઈ શકશો.... પણ હા, વિડીયો ઓફલાઈન ડાઉનલોડ કરી શકશો નહીં.

Download Our App: 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic


Thank You 🙏🏻
Arpan
🥰6👍52
UnLock in 10 min
👍10🙊1
OneDay Dhamaka



Only on 3rd April 2025...


Download Our App 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
👍31
Forwarded from Sahastra IAS
વિદ્યાર્થી ભાઈઓ બહેનો... થોડી ગંભીર છે પણ ખરેખર સત્ય વાત છે.

તૈયારી કરી રહ્યા છો ત્યારે સફળતા માટેનો પ્રાથમિક ઉદ્દેશ્ય મા-બાપ અને પરિવારને આવનારો સમય અચ્છે દિન બને એ હોવો જોઈએ... નહીં કે કોક વ્યક્તિ સાથે કલ્પનાઓના ઘોડા દોડાવવાનો.
💯11👍5🔥2👏2
On Massive Students Demand 🙏

3 એપ્રિલ 2025 ના રોજ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું ત્યાર પછીથી આજદીન સુધીમાં 30થી વધારે લોકોને પ્રોમો કોડ કરવા પડ્યા... એટલે આજે નક્કી કર્યું કે આવતીકાલે એક દિવસ માટે ફરીથી ડિસ્કાઉન્ટ રાખી દઈએ.

તમારો બધાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ હું ખરા હૃદયથી આપનો આભાર માનું છું.

અમારા જેવા શિક્ષકનું સરસ્વતીત્વ તમારા જેવા વિદ્યાર્થીઓ થકી જ શોભતું હોય છે... અર્પણ 🙏🏻

Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
👍21
છેલ્લા ઘણા બધા સમયથી RTO ની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં Natuonal Green Tribunal ટોપીક ના અનુસંધાનમાં વિવિધ મુદ્દાઓ પર કન્ફ્યુઝન છે જેવા કે... ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને અન્ય સભ્યોની લાયકાત, નિયુક્તિ, કાર્યકાળ... વગેરે વગેરે.

સામાન્યતઃ આવા કન્ફ્યુઝન કરી શકે એવા ટોપિકમાં શિક્ષક તરીકે અમારી ફરજો વધારે પ્રબળ બની જતી હોય છે અને અમારી જવાબદારી બનતી હોય છે કે અમે વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન દૂર કરીએ.... મેં લગભગ આજથી 3 થી 4 મહિના પહેલા જ કહી દીધું હતું કે આ ટોપિક હું ફરીથી ભણાવીશ કારણ કે ઘણી બધી વસ્તુઓ બદલાયેલી હતી... કોર્સમાં એ ટોપિક મેં ભણાવ્યો એને લગભગ 2 મહિના થઈ ગયા છે...

તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હિત જળવાય એ ધ્યાનમાં રાખતા આ ટોપિકના તમામ લેક્ચર આવતીકાલે એક દિવસ માટે મારી એપ્લિકેશનમાં ઓપન રહેશે...


હું ક્યારેય એમ નથી કહેતો કે હું ભૂલ નથી કરતો કે હું અમોઘ છું... કોઈપણ માણસ ભૂલ કરી શકે છે...

હું મારા ભણાવેલા દરેક કન્ટેન્ટની ગેરંટી આપું છું અને મારા છોકરાઓને કહું છું કે હું GPSC નહીં પરંતુ કોર્ટમાં મેટર થશે ત્યારે પણ મારા કન્ટેન્ટ પર તમારી પાછળ રહીશ... હવે તમે નક્કી કરજો કે તમારા સાહેબો આવી ગેરંટી આપે છે... ક્યાં સુધી છોકરાઓને મૂરખ બનાવશો.. !! મુઠ્ઠીભર રૂપિયાની લાલચ માટે શું કામ એને ઝમીર વેચો છો... એક દિવસ તો બધાએ એ ઈશ્વર પાસે જવાનું જ છે અને જવાબ આપવાનો જ છે...

માફ કરજો મારા શબ્દો આજે થોડા કડક અને સખત છે... 🙏🙏

અર્પણ
🔥17👍131
તાજેતરમાં મોટર વ્હીકલ એક્ટ, 1988 હેઠળના કેટલાક ગુનાઓના સંબંધમાં ભારત સરકાર દ્વારા નવા દંડ અને કેટલાક કિસ્સામાં નવી સજાઓ નોટીફાઈ કરવામાં આવી છે.

સરળ, વિસ્તૃત અને ઓથેન્ટિકેટ સમજૂતી માટે આપ લોકો નીચેનો આર્ટિકલ વાંચી શકો છો અને નોટ ડાઉન કરી શકો છો.


https://lawtrend.in/stricter-fines-for-traffic-violations-from-1st-march-2025/
👍3👏1
2025/10/21 10:31:45
Back to Top
HTML Embed Code: