Telegram Web Link
RTO AIMV All Newly Added Syllabus Tpoics by Arpan Patel Sir.pdf
6.5 MB
Covered Topics: 👇🎖🥇

(1) Protection of Good Samaritan;

(2) Examination of Good Samaritan;

(3) Good Samaritan Award Scheme;

(4) Compensation to Hit & Run Accident Victims;

(5) FAME India 1.0 & 2.0; PM E-DRIVE



For More Such Amazing Content Join @
https://www.tg-me.com/ActnRule_AP

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે... 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic


Köszönöm a figyelmet 🙏
11👍2
RTO AIMV (153) & GPCB AEE (144) Act & Rules by Arpan Patel
RTO - AIMV UnLock 🔓 is coming on 28th for two days... All videos of the course will remain unlocked. Download Sahastra IAS App: https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
આપણી એપ્લિકેશનમાં RTO - Acts, Rules and Judgements કોર્સમાં તમામ વિડિયો અનલોક થઈ ગયા છે.

કોર્સના તમામ વિડિયો દરેક વિદ્યાર્થી ભાઈ બહેન, કોર્સ ખરીદ્યો છે કે નથી તેની પરવા કર્યા વિના, જોઈ શકશે.

આ અનલોક રવિવારે બપોરે 12:00 વાગ્યા સુધી રહેવાનું છે.

Happy Learning....
👍3👏3
GPCB - AEE

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ - આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનલોક 11 - 13 જાન્યુઆરી, 2025 ના સમયગાળામાં આવશે.
👍31
GPCB - Asst. Environmental Engineer ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગથી ચેનલ બનાવવામાં આવી છે.

https://www.tg-me.com/sahastragpcbaee

હવેથી આ ચેનલમાં માત્ર RTO - Acts, Rules and Judgements સંબંધિત કન્ટેન્ટ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
👍2
RTO - AMV Update



ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોના ફોન આવી રહ્યા છે કે સર અગાઉ જે તમે 'RTO - Acts, Rules and Judgements' બહાર પાડેલ હતી એ આ વખતે પર્યાપ્ત છે? બીજું કાંઈ કરવું પડશે કે નહીં?

(1) અગાઉની જે બુક છે તેમાં CMVR, GMVR તથા NGT ટોપીક સિવાયનું લગભગ બધું યથાવત રહેશે... જો તમે એ બુક રીફર કરી રહ્યા હોય તો ઉપરોક્ત જણાવેલ છે તે ત્રણ ટોપીક એમાંથી કરશો નહીં કારણ કે બહુ મોટો ફેરફાર થયો છે...

ઉદાહરણ તરીકે - મેં ડિસેમ્બર 2020 માં બુક બહાર પાડી હતી અને એ પછી થી લઈને 29 ડિસેમ્બર 2024 સુધીમાં CMVR માં એક્ઝેટલી કહું તો 73 વખત અમેન્ટમેન્ટસ્ કરવામાં આવેલ છે તો હવે તમે જ વિચારી શકો કે કેટલો ફેરફાર થયો હોય.

GMVR માં પણ ઘણા બધા ફેરફારો થયા છે અને NGT ACT માં તો જળમૂળથી ફેરફાર થયો છે એમ કહીએ તો પણ ચાલશે....

માટે આ ત્રણ ટોપિક એ બુકમાંથી ન કરશો.

ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન કરીને કહી રહ્યા છે કે સર RTO - Acts and Rules માં ટેસ્ટ સિરીઝ ક્યારે આવશે ?


26 ફેબ્રુઆરી, 2025

ટેસ્ટ સિરીઝ ખરીદો એ દિવસે જ તમને 500 થી વધુ પ્રશ્નો ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા ના ભાગરૂપે આ ટેસ્ટ સિરીઝમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.

ટેસ્ટ સીરીઝમાં ટોપીક વાઇઝ ટેસ્ટ હશે એ ઉપરાંત 15 ફૂલ લેન્થ ટેસ્ટ પણ હશે.... આમ ટેસ્ટ સિરીઝમાં કુલ 1800 થી વધુ પ્રશ્નો હશે... ડે સિરીઝનું ટાઈમ ટેબલ થોડા દિવસોમાં મળી જશે.
👍8🔥4🤔1
આજે CMVR CH - II નો લેક્ચર 1 YouTube પર આવશે... લિંક અહીંયા જ મૂકી દઈશ. 🙏
👍3
RTO - AIMV પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કાલે કંઈક એવી સરપ્રાઈઝ આવવાની છે.... કે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય.
🤔18👍15😍8👏1
છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજ આવી રહ્યા છે કે સર AIMV પરીક્ષાને હવે ગણીને બે મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે તમે તમારા એક્ટ એન્ડ રૂલના કોર્સમાં કાંઈક ડિસ્કાઉન્ટ આપો... અને એ ડિસ્કાઉન્ટ થોડું વધારે પડતું હોય એવું આપો... વિદ્યાર્થીઓની વાત થોડી વ્યાજબી પણ જણાય;

તારીખ 14 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે RTO - Acts, Rules & Judgement નો કોર્સ નીચે જણાવેલ કિંમત પર મળશે -

14 & 15 ફેબ્રુઆરી - 2500/-

16 & 17 ફેબ્રુઆરી - 3000/--


અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
🤷‍♂64
RTO - Acts, Rules and Judgements

કોર્સની રેગ્યુલર કિંમત - 6000/-


આજે અને કાલે - 2500/-
16 તારીખથી - 3000/-

Download Our App 👇

https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
🤷‍♂3
2025/10/21 22:42:24
Back to Top
HTML Embed Code: