❤1
  CEN-07-2025-NTPC-UnderGraduate-English(1).pdf
    10.2 MB
  RRB NTPC 12th Pass Official Notification Out...
  બપોરના 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલીવાર 90°નો ખૂણો બનાવે?
  Anonymous Quiz
    10%
    4
      
    42%
    3
      
    33%
    2
      
    15%
    6
      
    ❤2
  સેકન્ડ કાંટો ઘડિયાળમાં 180° ૫સાર કરે છે તેટલા જ સમયમાં મિનિટ કાંટો કેટલા અંશ ૫સાર કરશે?
  Anonymous Quiz
    13%
    18°
      
    44%
    6°
      
    24%
    10°
      
    19%
    3°
      
    એક ચોક્કસ ઘડિયાળમાં સવારના 8 વાગ્યા છે તો બપોરના 2 કલાક અને 20 મિનિટ સુધીમાં ઘડિયાળનો કલાકનો કાંટો કેટલા અંશ ફરશે?
  Anonymous Quiz
    29%
    190°
      
    32%
    32°
      
    35%
    180°
      
    4%
    130°
      
    એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ?
  Anonymous Quiz
    6%
    18%
      
    23%
    7%
      
    29%
    30%
      
    41%
    10%
      
    એક વસ્તુ રૂા.651 માં વેચવાથી 7% નુકસાન થાય છે, તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ?
  Anonymous Quiz
    9%
    744
      
    28%
    751
      
    28%
    793
      
    35%
    700
      
    જયેશ એક સાઇકલ રૂા.1200માં ખરીદે છે અને રૂા.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું?
  Anonymous Quiz
    9%
    9%
      
    65%
    8%
      
    20%
    7%
      
    6%
    10%
      
    એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076 માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ?
  Anonymous Quiz
    9%
    4750
      
    61%
    5400
      
    26%
    5500
      
    4%
    5600
      
    ❤4
  🎯Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WhatsApp Channel ને Follow કરો Click Here
  જો એક મહિનાનાં ત્રીજા શનિવારે 21મી તારીખ હોય, તો મહિનાનાં પહેલા બુધવારે કઈ તારીખ આવશે?
  Anonymous Quiz
    4%
    2
      
    36%
    3
      
    53%
    4
      
    7%
    5
      
    જો કોઈ મહિનાના ત્રીજા દિવસે મંગળવાર હોય, તો તે મહિનાનાં 24માં દિવસે કયો વાર હોય?
  Anonymous Quiz
    31%
    મંગળવાર
      
    38%
    સોમવાર
      
    28%
    બુધવાર
      
    3%
    રવિવાર
      
    🎯Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WhatsApp Channel ને Follow કરો Click Here
  