'A'એ 'C'નો દિકરોછે.જયારે 'C' અને 'Q' એકબીજાની બહેનો છે. 'Z'એ Q ની માતા છે જો 'P'એ 'Z'નો દિકરો હોય, દિકરો તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
Anonymous Quiz
7%
'Q એ 'A' ના દાદા છે.
62%
'P' એ 'A' ના મામા છે.
27%
'P' એ'A' નો કઝીન છે.
3%
'Z' એ 'C' નો ભાઈ છે.
જો RED શબ્દ માટેનો કોડ 6720 હોય, તો GREEN શબ્દ માટે કયો કોડ વપરાશે?
Anonymous Quiz
13%
1677199
58%
1677209
25%
1671308
3%
1687209
પાંચ વ્યકિતઓ રોડ પર ચાલી રહ્યા છે. જેમાં D એ A કરતા આગળ ચાલે છે, E એ C કરતા પાછળ છે, જયારે B એ A અને C ની વચ્ચે છે તો પાંચ વ્યકિતની વચ્ચે કોણ હશે?
Anonymous Quiz
7%
A
60%
B
28%
C
5%
D
જો 18 ફેબ્રુઆરી, 2005ના રોજ શુક્રવાર હોય તો, 18 ફેબ્રુઆરી, 2007ના રોજ કયો વાર હશે?
Anonymous Quiz
7%
શુક્રવાર
28%
ગુરૂવાર
20%
શનિવાર
45%
રવિવાર
🎯Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WhatsApp Channel ને Follow કરો Click Here
જો Aનું 2/3 = Bના 75% = Cના 0.6 હોય તો A:B:C = ...........
Anonymous Quiz
13%
2:3:3
46%
3:4:5
33%
4:5:6
7%
9:8:10
FIRE ને કોડ વર્ડમાં DGPC કહેવાય. તો SHOT ના કોડવર્ડનો છેલ્લો અક્ષર શું હશે?
Anonymous Quiz
36%
R
34%
S
22%
T
8%
U
જો 'PROSE'નો કોડ 'PPOQE' CMI હોય તો 'LIGHT' નો કોડ .........થશે.
Anonymous Quiz
9%
LIGFT
36%
LGGHT
46%
LGGFT
9%
LLGFE
DEPRESSION શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલ બદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર, તથા પાંચમો અને છઠો અક્ષર અને એ રીતે છેક સુધી અદલબદલ કરો. મળેલા નવા અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિક્ષનરી પ્રમાણે ગોઠવો હવે
Anonymous Quiz
12%
I
50%
E
35%
S
3%
R
24 માણસો રોજના 8 કલાક કામ કરીને 35 દિવસમાં કોઇ કાર્ય કરે છે. તો 28 માણસો રોજના 16 કલાક કામ કરીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
Anonymous Quiz
13%
12
59%
15
25%
16
3%
18