Telegram Web Link
રેવન્યુ તલાટી પરીક્ષાની તારીખ બાબતે અપડેટ...
GPSC_202526_8.pdf
520.8 KB
GPSC DySO Detailed Advertisement
➥ કોર્સ ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો Bharat Live એપ્લિકેશન
⤵️⤵️

📲 https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :

📞 9081999967,8732981493
જો WXYZ = DCBA તો COME = .............
Anonymous Quiz
15%
XKNV
51%
XLNV
25%
LNVX
8%
LXNU
એક વેપારી મુદ્દલભાવે ચોખા વેચવાનું કહીને 25% લાભ કમાય છે, તો તે ચોખામાં કેટલા પ્રમાણમાં કાંકરા મિકસ કરતો હશે ?
Anonymous Quiz
24%
4 : 1
35%
1 : 4
26%
5 : 1
15%
4 : 5
રૂા.1200નું 9 માસ માટે 11% લેખે વ્યાજમુદ્દલ કેટલું થાય ?
Anonymous Quiz
20%
રૂા.99
26%
રૂા.120
45%
રૂા.1299
8%
રૂા.1248
શુભ રથયાત્રા
ઘડિયાળમાં 10.15 વાગ્યા છે. મીનીટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?
Anonymous Quiz
25%
142.5
40%
120.5
23%
130.5
12%
127.5
2022ને સમાન વર્ષ હવે પછી કયારે આવશે?
Anonymous Quiz
6%
2027
47%
2033
38%
2028
9%
2034
રૂા. 80માં 48 નારંગી ખરીદતા વેપારીને 20% ખોટ જાય છે તો રૂા.45માં કેટલી નારંગી ખરીદતા 20% નફો થાય?
Anonymous Quiz
13%
12
35%
14
30%
16
22%
18
3, 7, 13, 21, ?
Anonymous Quiz
51%
31
19%
25
22%
29
8%
33
એક સાઇકલની રોકડ કિંમત રૂા. 1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા. 400 રોકડા અને રૂા.625 નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા?
Anonymous Quiz
33%
110
30%
150
34%
1650
3%
130
રાજેશ એક ટેબલ સુરેશને 15% નફાથી વેચે છે. સુરેશ એ જ ટેબલ મહેશને 10% નફાથી વેચે છે. જો મહેશ આ ટેબલ માટે રૂા. 759 ચૂકવે, તો રાજેશને એ ટેબલ કેટલા રૂપિયામાં પડયું હશે?
Anonymous Quiz
12%
740
59%
600
24%
700
5%
650
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000 માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેેને કેટલા ટકા ખોટ થાય ?
Anonymous Quiz
7%
18%
20%
7%
29%
30%
43%
10%
➥ કોર્સ ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો Bharat Live એપ્લિકેશન
⤵️⤵️

📲 https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :

📞 9081999967,8732981493
2025/06/29 07:18:45
Back to Top
HTML Embed Code: