🎯 "Wednesday વ્યાકરણ series:"
(આજથી દર બુધવારે ગુજરાતી વ્યાકરણના અમુક મુદ્દાઓ અને તેની સાથે સંકળાયેલ એવો એક શબ્દ શીખીશું, જેનો અર્થ ગુગલ કે કોઈ સામાન્ય પુસ્તક પર ઉપલબ્ધ ન હોય.)
1. વે'મ દૂર કરનાર અર્થભેદ:
સુરતિ - આનંદ
સુરતી - સુરતનું
સુણવું - સાંભળવું
સૂણવું - સોજો ચડવો
લક્ષ્ય - ધ્યેય
લક્ષ - ધ્યાન
ખેડું - ગામડું
ખેડુ - ખેડૂત
ખાસ શબ્દ : 1
વિદિશ - બે દિશાની વચ્ચેનો ખૂણો
વિદીશ : જ્યાં દીશ = સૂર્ય. વિ પૂર્વગ તરીકે બે અર્થમાં આવે છે.
1. વિ = વિશેષતા 2. વિ = વગરનું
વિદીશ = રાત / સૂર્ય વગરનું / અંધારું
(વિશેષ સૂર્ય શબ્દનો કોઈ અર્થ થતો નથી.)
Join, for more @GPSCTalks

👍10👌1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Gud Morning... 🎯
મીની તરણેતર ના મેળા તરીકે કયો મેળો પ્રખ્યાત છે ?
Anonymous Quiz
32%
જખૌ નો મેળો
20%
કાકડભીઠ નો મેળો
33%
યક્ષનો મેળો
15%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં.
🔥1🤔1😢1
Forwarded from "Let's Help - GPSC Books" (નૈઋતિ ઠાકર 'નેહ')
ચેનલમાંથી જ કોઈએ જાણ કરેલી હોવી જોઈએ.... અથવા તો અમુક એવા લોકો જેમને ગઈકાલે બ્લોક કરવામાં આવ્યા છે!!😒 રાત્રે 10 વાગ્યે ચેનલ પરથી બધા pdf હટાવી લેવામાં આવશે. એ પહેલા આપને ઉપયોગી pdf સેવ કરી રાખવા.
💔43😢6👍4👏1😱1
મહાભારત અને રામાયણ નામના ગામો હાલ કયા જિલ્લામાં આવેલા છે.?( હા આ નામ ના ગામ એ છે ને બસ એ જાય છે રોજ.)
Anonymous Quiz
32%
સાબરકાંઠા
11%
અમદાવાદ
32%
અરવલ્લી
25%
દેવભૂમિ દ્વારકા
👌4👍1
The Monastery of the Martyrs of Akhmim, in Egypt, is a place of pilgrimage for many who believe that visiting the preserved remains of Coptic saints can cure illnesses. These remains are said to date back to A.D. 284, the period of the Roman emperors Diocletian and Maximian. “The saints are still bleeding, and the hair is growing. We even have to trim it. If you pick up the head, it glows,” the gatekeeper I met inside the monastery told me.
😱6
Guys, don't ask for pdfs in bot.ચેનલ પર મેં પહેલા પણ મેસેજ કરેલો કે જરૂરી પીડિએફ સેવ કરી રાખવા. આમ છતાં યુવા ઉપનિષદની વોર્નિંગ પછી પણ મેં એક કલાક આપેલી સેવ કરવા માટે. એ ખરું કે મેં પોતે એક પણ બુક સ્કેન કરેલી નથી પરંતુ IPR અંતર્ગત આ ગુન્હો છે, એ હકીકત છે.
આમ છતાં યુવા ઉપનિષદ તરફથી ખુબ શાંતિ અને વિનમ્રતાથી વાત થયેલ હતી. ચેનલ પર કોપીરાઈટ પણ આપેલ નથી. તો સામે મારી પણ ફરજ બને છે કે યોગ્ય સહકાર હું એમને આપું. આપણે સૌ એ બાબતથી સારી રીતે અવગત છીએ કે પરમિશન વગર સોફ્ટકોપી લીક કરવી એ કોપીરાઈટના નિયમોને ખિલાફ છે અને ભાવિ ઓફિસર તરીકે કાયદાનું માન ન જાળવવું જરા પણ શોભનીય નથી.
હું સમજુ છું, દરેક વ્યક્તિની આટલા મોંઘા પુસ્તકો ખરીદવાની આર્થિક ક્ષમતા ન પણ હોય. માટે જ મેં એ ચેનલ બનાવેલી હતી. પ્રાઇવેટ પણ રાખી હતી અને લિંક પણ રિવોક કરતી રહેતી. હજુ પણ ગમે તેટલી સાવચેતી રાખી હોત પણ "ઘર કા ભેદી લંકા ઢાયે" જેવું કરો તો એનો કોઈ ઈલાજ નથી. અને ક્લાસ 1/2 માટે મારી આટલી મહેનત પછી ભવિષ્યમાં મને મળનાર gov job... જે ખરેખર મારા માટે ફક્ત નોકરી નહીં, મારું લક્ષ્ય છે. એ લક્ષ્યને હું ખતરામા ન નાખી શકું. હા, જો સિસ્ટમમાં આવી તો એવું કંઈક ચોક્કસ કરીશ કે પુસ્તકો રાહત દરે દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે. વોટ મફતમાં મળે પરંતુ ક્લાસ 1/2 જેવી પોસ્ટ ખુબ પરિશ્રમથી મળે માટે રાજકારણીઓના વચન કરતા વધું વિશ્વાસ રાખી શકો મારા આ વચન પર...😅 આશા રાખું છું કે હવે પછી pdf માટે bot પર મેસેજોનો ભરાવો ન થાય.

👍35❤5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Dedication matters...🎯
Good morning Future Officers.
Good morning Future Officers.
👍11