gujarati_gujarati (1) (3).pdf
1.1 MB
gujarati_gujarati (1) (3).pdf
મિત્રો
જ્ઞાન સહાયક ભરતી મેરિટના આંકડાઓ જુઓ👇
મિત્રો
હજુ જે લિસ્ટ બાકી છે જે આવશે તો તેમા ફેરફાર થઇ શકે છે અથવા ન પણ થઈ શકે 👍🙏
*English medium*
17 - Computer
04 - SS
02 - Hindi
55 - English
152 - Maths Science
Total = *230*
----------------------------------------------
*Gujarati Medium*
278 - Yoga
588 - Computer
2502 - SS
641 - Hindi
3828 - Gujarati
1325 - Sanskrit
1543 - English
168 - Drawing
8698 - Maths Science
Total = *19572*
----------------------------------------------
*Hindi Medium*
04 - SS
16 - Hindi
30 - Maths Science
Total = *50*
===========================
230 + 19572 + 50
Total = *19852*

👍1
GPSC Talks
gujarati_maths-science.pdf
જ્ઞાનસહાયક પ્રાથમિક : અન્ય subનું મેરીટ લિસ્ટ અહીંથી જોઈ શકાશે.
https://pregyansahayak.ssgujarat.org/Merit-List
https://pregyansahayak.ssgujarat.org/Merit-List
મિત્રો પ્રાથમિક જ્ઞાનસહાયકના મેરિટ લિસ્ટ આંકડાઓ પર એક નજર
ગણિત- વિજ્ઞાન : 13492
ભાષા : 2846
સા.વિ: 8044
કુલ : 24382
પ્રાથમિક અને માધ્યમિક બંને પાસ થયેલ આંકડાઓ કુલ ટોટલ આંકડાઓ ફેરફાર હોય શકે છે. 👇
માધ્યમિક -19,852
પ્રાથમિક -24,382
કુલ પાસ : 44,234 છે
ગણિત- વિજ્ઞાન : 13492
ભાષા : 2846
સા.વિ: 8044
કુલ : 24382
પ્રાથમિક અને માધ્યમિક બંને પાસ થયેલ આંકડાઓ કુલ ટોટલ આંકડાઓ ફેરફાર હોય શકે છે. 👇
માધ્યમિક -19,852
પ્રાથમિક -24,382
કુલ પાસ : 44,234 છે
👍3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
પ્રત્યક્ષ શિક્ષણ 😂
ભણસે ગુજરાત આગળ વધશે ગુજરાત
ભણસે ગુજરાત આગળ વધશે ગુજરાત
😱7🤩2🍾2👏1
મુક્તક:
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
* * *
ગઝલ:
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!
તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!
અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
~ શેખાદમ આબુવાલા

👍7
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🌼 ગાંધીજી 🌼
(શેખાદમ આબુવાલાની નજરે)
બેશરમીથી ગાંધી નામની સીડીને લઈને સત્તાની ખુરશી પર ચઢી જવાની ગંદી રમત રમતા રાજકારણીઓને કવિએ અહીં ખુલ્લા પાડ્યા છે. શેખાદમ નો વ્યંગ કોઈની શરમ રાખતો નથી. "અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું" એવા ચાબખા જેવા શેર તેઓ લખે છે.
#GandhiJayanti2023

👍4❤3😍1
જર્મનીમાં સ્ટૂટગાર્ડમા મેડમ ભીખાજી કામાં એ ફરકાવેલ ભારતીય ધ્વજ ભારતમાં નીચેના પૈકી કોણ લઈ આવ્યું હતું?
Anonymous Quiz
23%
ઇન્દુલાલ યાજ્ઞિક
41%
સરદારસિંહ રાણા
15%
વીર સાવરકર
21%
શ્યામજી કૃષ્ણ વર્મા
🔥4👌2
The 2023 #NobelPrize in Physiology or Medicine has been awarded to Katalin Karikó and Drew Weissman for their discoveries concerning nucleoside base modifications that enabled the development of effective mRNA vaccines against COVID-19.