તમારી વૈવાહિક આમંત્રણપત્રિકા માં ,
મનોચિત નામ તમારી સાથે નિર્વિઘ્ને શોભાયમાન થઈ શકે ,
તે માટે, સિલેક્શન લીસ્ટની PDF માં તમારું નામ(યોગ્ય સમયે) ઓજસ્વી હાજરી પૂરાવે તે પૂર્વશરત હોઈ છે.
- MP Bharvad ('૧૯' મો અધ્યાયમાંથી)

👏23👍5😇3❤2
Dyso ની PAK માં મારા મતે ભૂલો
૧) પદ્માવત વાળા માં બે જવાબ થાય છે તેથી રદ
૨)વિશ્વ પર્યાવરણ દિવસ
૩) પ્રોટોકોલ ના શોર્ટ નામ
૪) જૂનાગઢ ૧૯૪૯ માં વિલીન થયું.
૫) કોંગ્રેસ ના અધિવેશન વાળા માં બે જવાબ થાય છે.
૬) ઇન્ટરનેશનલ એરપોર્ટ ૩૪ છે હાલ જે જવાબ માં જ નથી
૭) SBI પછી બીજી સૌથી મોટી બેન્ક
૮) નદી અને તેના બંધ નું જોડકું
૯) ગુજરાત ની પ્રથમ રાજધાની વાળા માં જવાબ માત્ર ૨ અને૩ વિધાન સાચા થશે.પહેલું ખોટું થશે..કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાય નું મુંબઈ માં હતું ,પ્રશ્ન માં ખાલી સૌરાષ્ટ્ર છે.
૧૦ ) ભારતીય અર્થતંત્ર નો પ્રકાર
૧૧) પાણીપત ના યુદ્ધો ( સિલેબસ બહાર, મધ્યકાલીન સિલેબ્સ માં નથી
તે જ રીતે ૧૨) તુર્કો અને અફઘાન વાલો
૧૩) પૃથવી રાજ વાળો પ્રશ્ન .
(૧૧,૧૨,૧૩ સિલેબસ બહાર)
૧૪) ધનપાલ રચિત વાળા માં માત્ર વિધાન ૧ સાચું થશે.
૧૫) પક્ષી અભ્યારણ વાલો એકદમ એકદમ સાચો જ આપ્યો છે કી માં.તેમાં કલાસીસ વાળા ને સમજવામાં ભૂલ થાય છે...સાચો નથી તેમ પૂછ્યું છે..કુમાર હોમ કેરળ માં છે...સલીમ અલી નેશનલ પાર્ક j& k માં છે...અહીંયા સલીમ અલી પક્ષી અભ્યારણ છે. તે ગોવામાં છે.
૧૬) ચક્રવ્રુધિ વ્યાજ વાળો
૧૭) સડક માર્ગ ના પ્રકાર ( gcert માં ૫ છે, ncert માં ૬ છે )
૧૮) ચાર સંખ્યા વાળા માં ચોખવટ નથી કે ચાર સરખી લેવાની કે અલગ અલગ તફાવત વાળી, એટલે જવાબ બદલાઈ જાય છે.
કોઈ પ્રશ્ન રદ્ થવો જ જોઈએ કે જવાબ બદલાવો જ જોઈએ એવી દલીલ મિત્રો સાથે કરવાથી કોઈ ફાયદો ના થાય, મિત્રો આયોગ નથી , જે વાંધા લાગે છે તે સરકારી પ્રુફ લઈ અપલોડ કરી દો. .પછી એ લોકો કરશે. જો ફાઇનલ કી માં પણ સાચા પ્રુફ મુજબ ના કરેતો આગળ ની કાર્યવાહી કરાય.

👌9👍3
ભારતના બંધારણમાં પાંચમી અનુસૂચિ અને છઠ્ઠી અનુસૂચિમાં જોગવાઈઓ કોના માટે કરવામાં આવી છે.
Anonymous Quiz
4%
તમામ સરહદી રાજ્યોના હિતોનું રક્ષણ કરવું
13%
પંચાયતોની સત્તાઓ, સત્તા અને જવાબદારીઓ નક્કી કરો
78%
અનુસૂચિત જનજાતિના હિતોનું રક્ષણ કરવું
5%
રાજ્યો વચ્ચેની સીમાઓ નક્કી કરવા.
👍1
ટાઇલ્સ પર ચમક લાવવા કયું ખનીજ વપરાય છે?
Anonymous Quiz
11%
કેલ્સાઈટ
17%
પનાલા ડિપોઝિટ
67%
વુલસ્ટોનાઈટ
5%
ગ્રેફાઇટ
Dyso Cut Off
ખાલી જનરલ કેટેગરી ના પુરુષ ઉમેદવાર ની જગ્યા ૪૬ છે અને તેના ૬ ગણા એટલે કે ૨૭૬ ઉમેદવાર લેવાના થાય..તો ૨૭૬ માં જનરલ પુરુષ ઉમેદવાર ને જેટલા માર્ક્સ થાય તેટલા માર્ક્સ નું કટ ઓફ બીજી કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે થાય..પછી ભલે ને બીજિ કેટેગરી માં ૬ ગણા કરતા વધી જાય તે ધ્યાન એ લેવાતું નથી...આ જ રીતે જનરલ સ્ત્રી ઉમેદવાર ની જગ્યા ૨૧ છે તો ૧૨૬ મી જનરલ સ્ત્રી ઉમેદવાર ને જેટલા માર્ક્સ હશે તે કટ ઓફ બીજી કેટેગરી ના સ્ત્રી ઉમેદવાર માટે થાય
St category માં જગ્યા મુજબ વધ ઘટ થાય છે પ્રમાણ એટલે તેમનું કટ ઓફ ઉપર મુજબ નહીં પણ અલગ રીતે થતું હોય છે
દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક માટે કટ ઓફ - ST female માં લાસ્ટ જેટલા માર્ક્સ હોય તેના ૧૦% માર્ક્સ ઓછા કરી તેટલું કટ ઓફ રાખવામાં આવે છે અને આ બંને ને જે કેટેગરી ના હોય તેમાં સમાવવમાં આવે છે...
એટલે એકલા જનરલ પુરુષ ઉમેદવાર ને ૨૭૬ લોકો ને જો ૧૦૦+ માર્ક્સ હોય તો કટ ઓફ ૧૦૦+ જાય
જનરલ પુરુષ ઉમેદવાર ક્યારેય ૬ ગણા કરતા વધુ ના થાય.
આ મને જેટલું સમજાયું છે તે મુજબ કહ્યું છે.

🔥8👍3
કટ ઓફ બાબતે હાલ બધા ના તુક્કા મેળ જ ના ખાય..કેમ કે તમારી પાસે ૨૭૬ જનરલ પુરુષ અને ૧૨૬ જનરલ સ્ત્રી ઉમેદવાર ના સાચા માર્કસ હોય તો જ તમે રેન્જ પકડી શકો..કેમ કે fak હજી વાર લાગશે આવતા..
👍4
મહેણાં-ટોણા, બદલાયેલા વર્તનો અને પીઠ પાછળ કરાયેલા ઉપહાસો.
છે બધું જ યાદ, છો બધા જ યાદ,
દરેકનો જવાબ આપીશ, દરેકનો ઘમંડ ઉતારીશ.
બે-ચાર સરકારી ઓર્ડર તો તમારા મોંઢા પર મારીશ.
- MP Bharvad 'पार्थ'

🔥40👍4
GPSC Talks
Dyso ની PAK માં મારા મતે ભૂલો ૧) પદ્માવત વાળા માં બે જવાબ થાય છે તેથી રદ ૨)વિશ્વ પર્યાવરણ દિવસ ૩) પ્રોટોકોલ ના શોર્ટ નામ ૪) જૂનાગઢ ૧૯૪૯ માં વિલીન થયું. ૫) કોંગ્રેસ ના અધિવેશન વાળા માં બે જવાબ થાય છે. ૬) ઇન્ટરનેશનલ એરપોર્ટ ૩૪ છે હાલ જે જવાબ માં જ નથી…
મેં આમાં ચોખ્ખુ કહ્યું છે કે આ મારા મત મુજબ નું છે...તો મને સાચો ખોટો ઠરાવાની વાત ના જ હોય, તમને વાંધો લાગે છે તો અપલોડ કરી દ્યો ને..હું કાઈ gpsc નથી તો મારી પાસે માથાકૂટ કરો છો આમ કેમ તમે કહો છો ,એમાં ભૂલ નથી, તમે ખોટા છો
..પ્રૂફ એ પાછું મારી જોડે જ માંગવું, ને એમાં ય યુવા ને upsc બૂક નું કેમ માન્ય ના ગણાય, અલા ના ગણાય તો ના ગણાય તમને એના પ્રુફ આપવા હોય તો એના અપલોડ કરો મારે શું.

🔥5👍2😱2❤1
TCM-PML2-2023.pdf
765.5 KB
TCM Additional Provisional Merit List
જેનું નામ પહેલા pml માં નહોતા તેના આમાં છે.
જેનું નામ પહેલા pml માં નહોતા તેના આમાં છે.
GPSC Talks
TCM-PML2-2023.pdf
સેકન્ડ fsl આપવાના બદલે સેકન્ડ pml આપ્યુ છે તો એવું લાગે છે કે tcm માં ૨૧૪ ગેર હાજર હતા તે સિવાય પણ જિલ્લા માં DV ને કન્ફ્રર્મ ઓછા લોકો કરવા ગયા હોઈ શકે.. ૨૧ ઓક્ટોબર લાસ્ટ ડેટ છે એમને કાંઈક..તો ખાસી જગાઓ ખાલી હોઈ શકે.
👍6😢1
બ્રેકીંગ ન્યુઝ...
*દાંડી યાત્રા ઇફેક્ટ*
(1) કેળવણી નિરીક્ષક માં 1:3 ના બદલે 1:1 થવા ની શક્યતાઓ પ્રબળ.
(2) સરકાર ના ભરતી કેલેન્ડરમાં કેળવણી નિરીક્ષકની 593 જગ્યાઓ.
બઢતી માટે દિવાળી આસપાસ જાહેરાત પડશે.
(3) ડિસેમ્બરમાં પરીક્ષા અને ફેબ્રુઆરીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.
(4) સીધી ભરાતીમાં શિક્ષકો પરીક્ષા નઈ આપી શકે એવી સંપૂર્ણ શક્યતા. માત્ર HTAT જ પરીક્ષા આપી શકશે
સીધી ભરતીની પ્રક્રિયાને પણ બહાલી.
ટૂંક સમયમાં એનું પણ નોટિફિકેશન આવી જશે.

👍3
5_6165949320374782744.pdf
496.3 KB
5_6165949320374782744.pdf
જ્ઞાનસહાયક (પ્રાથમિક) school choice filling એકવાર confirm થઈ ગયેલ હોય છતાં બીજીવાર confirm આપ્યા બાદ જ ફોર્મ સબમિટ થયેલ ગણાશે. કાલ સુધીમાં ફરી confirm કરી દેશો.
👍6❤4🤔2
ભરૂચ -૯
ભાવનગર -૧
છોટા ઉદેપુર -૧૦
દાહોદ-૨
દેવભુમિ દ્વારકા -૯
ડાંગ -૨
જામનગર -૨
જૂનાગઢ -૧
મહીસાગર-૫
નર્મદા -૯
પંચમહાલ -૭
પોરબંદર -૪
તાપી -૪
વલસાડ -૧
ટોટલ જનરલ કેટેગરી ના તમામ ઉમેદવાર માટે ૬૬ જગ્યા ખાલી છે જિલ્લા ફાળવણી વખતે.
( જુનિયર કલાર્ક)
( male + female +ph +ex service)
આ યાદી મે જિલ્લા ફાળવણીની pdf માં થી તારણ કાઢ્યું છે...થોડું આઘું પાછું હોય તો માફ કરશો.

👍11
જુનિયર કલાર્ક માં ૧૨૨ ગેરહાજર + ૧૫ જણ આવ્યા હતા પણ જિલ્લો સિલેક્ટ નથી કર્યું...ટોટલ ઓવર ઓલ ૧૩૭ જગ્યા ખાલી છે હાલ.
👍12