"वो दिन भी क्या दिन थे"
"જ્યારે લોકો કહેતા GPSC પાસ કરવા UPSC ની તૈયારી કરવી પડશે"
#Dyso2023
We miss you દાસા સાહેબ...🥲

હોઈ જો અડગતા 'ભીષ્મ' તણી તો જ ડગ માંડજે,
કેમ કે વિચલિત થતા 'વિશ્વામિત્રો'માં 'ઇન્દ્રાસન' સુધી પહોંચવાના દમ નથી હોતા.
- MP Bharvad 'पार्थ'

જેને જે જે વાંધા વચકા લાગે એ પ્રેમ થી ઓબ્જેક્શન આપી જ દેજો....પછી કોઈ સાંભળશે નહીં.
ફાઇનલ કી આવ્યા પછી પણ ના સુધારે તો આપી આવવા રૂબરૂ જઈ ને
પૂફ ઓથેન્ટિક આપવા
upsc ની બુક ના ચાલે
GCERT,NCERT, GOVT SITE, કરંટ રિલેટેડ માટે જે તે સંલગ્ન ઓફીશિયલ સાઈટ, GOVT GAZETTE, GRANTH NIRMAN BOARD, આટલું ચાલે.

ટેલિગ્રામ માં મુકાતા પોલ, you tube માં મુકાતા કટ ઓફ , ક્લાસિસ ની ચેનલ , એપ્લિકેશન માં મુકતા કટ ઓફ પર વિશ્વાસ કરવો હિતાવહ નથી
કોઈનું સાચું પડતું નથી.
૨૦૨૧ ની PI અને ૧&૨ વાળા ને પૂછી લેજો શું થયેલું તે....
હાલ આમે ય GPSC ૧&૨ પ્રિલીમ સિવાય બીજી કોઈ નથી તો એ કરી દ્યો પછી બન્ને ની સાથે મેન્સ માટે કરવું
આમે ય રિઝલ્ટ જાન્યુઆરી માં આવશે...
૩ ડિસેમ્બર વાળી નું રિલઝટ માર્ચ એન્ડ માં આવશે... આ ગઈ વખતે જે રીતે આપ્યા હતા એ રીત નું અનુમાન છે.

RRSY-40-202324.pdf
1.3 MB
Re Revised Syllabus of Advt. No. 40/2023-24, GPSC Tribal Development Officer, Class-2
TCM + Jr.Clerk માં (૨૧૪+૧૨૨=૩૩૬) ઉમેદવાર absent + not choosen.
તે બદલ તમામ નો ખુબ ખુબ આભાર...૬૧૦ આસપાસ જેવા કોમન ઉમેદવાર હતા તેમાં થી હવે બાકી ના જયારે નોકરી પર હાજર થાય ત્યારે સ્પષ્ટ થશે.

5_6156680965633608398.pdf
1.1 MB
📌 GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR
FINAL SELECT LIST & RECOMMENDATION CUM DISTRICT ALLOTMENT LIST OF
ADVT NO.12/2021-22 JUNIOR CLERK (ADMIN/ACCOUNTS) Class-III

pml માં જેના નામ હતા એ બધું સાચવી ને રાખજો..waiting ગમે ત્યારે ઓપરેટ થશે...લિસ્ટ આવે ત્યારે શોધવા ના બેસવું પડે...
ફિક્સ પે માં ૩૦% નો વધારો આવે છે...તલાટી કલાર્ક વાળા મોજ કરો...૨૫ થઈ જશે પગાર...સાંજે અપડેટ મળશે...😝
ફિક્સ માં એક વર્ષ નો ઘટાડો પણ આવી શકે છે
હવે સાંજે પ્રેસ થાય એમાં જે કે એ સાચું.😉

GPSC Talks
ફિક્સ પે માં ૩૦% નો વધારો આવે છે...તલાટી કલાર્ક વાળા મોજ કરો...૨૫ થઈ જશે પગાર...સાંજે અપડેટ મળશે...😝
વધી ગયો ને પગાર...હાલો dyso mains કરવા લાગો...૪૯૦૦૦ પગાર
૫ વર્ષ પુરા થતા મોંઘવારી બેઝિક ના ૬૦%+ થઈ જશે...

ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
..........
તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે
.........
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.
વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.

એક ભાઈ મને કહે કે તમે તુક્કા ના મારો ..કઈ ના વધે
..ભાઈ મને ૯૯% કન્ફ્રર્મ હોય તો જ જાહેર માં કહુ હું.😝

આપણી માતાજી ને આજે એક પ્રાર્થના
બધા જ્ઞાન સહાયક ને કાયમી કરે અને નવું પગાર ધોરણ આપે....