Telegram Web Link
મિત્રો

જ્ઞાન સહાયક ભરતી PML 2 બંને જાહેર કર્યા છે.

મેરીટ લિસ્ટ જોવા માટે લિંક👇
https://gyansahayak.ssgujarat.org/home
👍3
મિત્રો

માધ્યમિક જ્ઞાન સહાયકની 5980 જગ્યાઓ માટે આજથી ચોઇસ ફિલીંગ શરૂ
👍4
EXAM CENTRE CHANGE NOTICE, DEPUTY SECTION OFFICER/ DEPUTY MAMLATDAR, CLASS-3
Mark your calendars and gear up for the new season of "Aspirants." Get ready to dive into new struggles, fresh triumphs, and uncharted territories.

#AspirantsOnPrime New Season on 25th Oct🤩🤩🤩🤩🤩🤩

#TVF #TheViralFever
😱86🔥4🥰2👍1
Forwarded from Yuva Upnishad Foundation
🎯 નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના પુસ્તકો પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર...

💥 યુવા ઉપનિષદ્ પબ્લિકેશનનાં પુસ્તકો પર UPTO 50% OFF💥

📌 આ ઓફર માત્ર 16 ઓક્ટોબર, 2023 નાં રોજ ઉપરોક્ત બ્રાંચ પૂરતી સીમિત રહેશે.
Forwarded from Dhaval Patel 🇮🇳
દિલ જશ્ન બોલે...
આ થીમ સોન્ગ કઈ ઇવેન્ટ નું છે?
Anonymous Quiz
10%
હોકી કપ
29%
એશીયા કપ
14%
motoGP રેસ
47%
વર્લ્ડ કપ ODI
5
મહત્વપૂર્ણ સૂચના: તમને તમારા મોબાઇલ પર કટોકટીની પરિસ્થિતિ વિશે અલગ અવાજ અને વાઇબ્રેશન સાથેનો ટેસ્ટ સંદેશ પ્રાપ્ત થઈ શકે છે. કૃપા કરીને ગભરાશો નહીં, આ સંદેશ સાચી કટોકટીનો સંકેત આપતો નથી. આ સંદેશ આયોજિત ટ્રાયલ પ્રક્રિયાના ભાગરૂપે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે
👀9👍1
કોઈ છે એવું જેને મેચમાં (મારી જેમ) 0% પણ રસ ન હોય....🤭
Anonymous Poll
44%
હા, us બહેન us
57%
ના હો મેચ તો જોવી જ પડે
કાલ માટે એક સજેશન
પેપર નો સિલ જેવો ખોલો તેવું ચાલુ ના કરી દેશો, પહેલા બધા પેજ બરાબર છપાયા છે કે નહીં તે ચેક કરો, આટ્લુ ચેક કરતા આઇડિયા આવી જશે કે કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી, ૩૨ પેજ નુ પેપર કે કેટલા છે પહેલાં જ પેજે લખ્યું હશે કે આટલા પ્રિન્ટેડ તો એ મુજબ નક્કી કરવું, જાડી બુક જેવું લાગે તો એ રીતે સ્ટ્રેટેજી નક્ક્કી કરવી,
👍14
૩૨ પેજ નું પેપર હોય તો ગઈ વખત જેવું હોઈ શકે...આ અનુમાન છે ધ્યાન રાખવું.
👍25
DYSO ની મુખ્ય પરીક્ષામાં 15 ની જગ્યાએ 6 ગણા બોલાવે છે. એ ધ્યાન રાખીને ટિક કરજો.
Best Wishes!🤞
👍23🎉2
કેટલા બોલાવશે, કેટલું મેરીટ, કેવું આવશે આ આપડા હાથ માં નથી. તો આપડા હાથ માં જે હોય એની જ ચિંતા કરવી...મસ્ત સુઈ જાઓ, ફ્રેશ માઈન્ડ સાથે પરીક્ષા આપો..વ્હાલા ભાવિ અધિકારીઓ
ખુબ ખૂબ્ શુભ કામનાઓ
👍23😱2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
• Today's Scenario 🤣

• અબ હોગી ક્રાંતિ 🔥
🤩6👌1
Dyso 2023 .pdf
2.4 MB
📌આજ  રોજ GPSC દ્વારા લેવાયેલ Dy.So નું પ્રશ્નપત્ર.
કહાની કટ-ઑફ કી 🥺
- પરીક્ષા આપીને સેન્ટરની બહાર આવતાં 150 સાચા લાગે છે.
- બસમાં બેસીને ઘરે પાછા આવતી વખતે 125 થઈ જાય છે.
- ઘરે આવીને જોતાં 100 જેવા સાચા લાગે છે.
- અને આન્સર કી આવે ત્યારે પૂરા 75 પણ ભેગા નથી થતાં. 😢

#GPSC #DYSO
Twitter ma thi copy
😢32💯9👍4🤔41🔥1😱1
2025/07/08 13:35:09
Back to Top
HTML Embed Code: