🔥1
કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
1%
ઇત્સિંગ
5%
ફાહિયાન
20%
હ્યું એન ત્સાંગ
36%
B and C
12%
A and C
25%
આપેલ તમામ
🔥3
એક ગ્રુપમાં 10 લોકો છે, જો ગ્રુપની દરેક વ્યક્તિ ગ્રુપમાં દરેક સાથે એકવાર હાથ મિલાવે તો કુલ કેટલા હેન્ડશેક થશે?
Anonymous Quiz
18%
55
28%
45
31%
105
23%
100
😎4👍1
His grandfather was used to.....temple in the morning.
Anonymous Quiz
61%
Visit
7%
Is visiting
15%
Visited
17%
Visiting
🔥4👍1😢1
It is I who ........ responsible.
Anonymous Quiz
34%
[ A ] is
40%
[ B ] am
23%
[ C ] was
3%
[ D ] were
👌3❤1⚡1👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
May Lord Krishna bless you and your family with Health, Wealth, Love, and Happiness.
🌸 Happy Janmashtami! 🌸
🌸 Happy Janmashtami! 🌸
❤5👍1😇1
RESY-40-202324.pdf
1 MB
હોય અને હોઈ -
કેવી રીતે વપરાય ?
---------------------
આ બે શબ્દો ખોટી રીતે એકબીજાને બદલે વાપરવાની ભૂલ થતી હોય છે.
આ બંને શબ્દો 'હોવું'નાં ભિન્ન ભિન્ન રૂપ છે.
'હોઈ' એ શબ્દ થઈ ચૂકેલી ક્રિયા દર્શાવે છે અને તેનો અર્થ 'તેથી', 'આથી', 'આમ હોવાથી' વગેરે થાય છે.
'હોય' એ શબ્દ 'હોવું'નું ક્રિયાપદી રૂપ છે અને તેમાં કાળ વગેરે પ્રમાણે ફેરફાર થતો રહે છે (જેમ કે - હતું, હશે વગેરે). તેનો અર્થ 'હોવું તે' થાય છે.
આમાં ઉચ્ચારસામ્યને લીધે ભૂલ થાય છે.
દા. ત.
------
૧. આ અંગે હુકમો થઈ ચૂક્યા હોઈ કાગળો ફાઇલ કરવા.
૨. અછતની પરિસ્થિતિ હોઈ રાહતકાર્યો તાત્કાલિક શરૂ કરાવવાં જોઈએ.
નોંધ :
------
ઉપરનાં બંને વાક્યોમાં 'હોય' ન લખાય.
૩. લોઢું ગરમ હોય ત્યારે તેને ટીપી નાખવું જોઈએ.
૪. શિયાળામાં ઠંડી પડતી હોય છે.
નોંધ :
------
ઉપરનાં બંને વાક્યોમાં 'હોઈ' ન લખાય.
આ જ રીતે -
ભરાઈ - ભરાય
ગભરાઈ - ગભરાય
લખાઈ - લખાય
જેવા શબ્દોના વપરાશમાં પણ ભૂલ ન થાય તેની કાળજી રાખવી જોઈએ.
પ્રસ્તુતિ :
---------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
નિવાસ : બારડોલી

👍11❤5😱1
હવેથી G-20 એ G-21 તરીકે ઓળખાશે.
આફ્રિકન યુનિયન કાયમી સભ્ય બન્યું...
આફ્રિકન યુનિયન કાયમી સભ્ય બન્યું...
👍21🔥1